________________
せく
ણિક વસ્તુને સ્વવત્ અસત્ સબ્ધ લાગે છે, તેમાં જ્ઞાની કેમ બંધાય ! અલબત બધાય નહીં. પાપના કાર્યોમાંથી ચિત્તાંત્ત ખેંચીને ધર્મના હેતુમાંજ ચિત્તર્દાત્ત રમવાથી આશ્રવ (કર્મ) ના હેતુએથી આત્મા બધાતા નથી. વિશેષ શુ કહેવુ લખવુ. સષ્ટિના ક્ષણે ક્ષણે ઉપયોગ રાખી પરવસ્તુને પોતાની નહી માનો. અને પરવસ્તુની પ્રીતિ હશે તે આત્મામાં પ્રીતિ લાગશે, વૈરાગ્ય, ત્યાગ, ભક્તિ, વિનય, પ્રત્યાખ્યાન આદિથી આત્માની ઉચ્ચદા કરી સદાકાળ અંતરથી પ્રવૃત્તિ કરશે। તો તુજ દ્વારા આત્માના મિત્ર છે, તારક છે, ખરેખર અંતરમાં સુખ છે. બાલમાં દુઃખ છે. ચ્યુતરના ઉપયોગમાં રડા ।। શાન્તિ: શાન્તિઃ શાન્તિઃ સ ંવત ૧૯૬૫ ના માગશર સુદી. ૧ મહુસાણા.
જૈન કેાને કહેવા ?
જનની ખારા પાળનારને જૈન ફર્યું છે. તીર્થંકરનાં કહેલાં તત્ત્વ ઉપર જેને શ્રદ્ધા નથી તે જૈન નથી. કેટલાક જૈન એવુ એ નામ ધરાવે છે પણ જૈન ધર્મની શ્રદ્દાથી વિમુખ હાય છે. કપેલ કલ્પિત ધર્મમાં દાખલ થાય છે, તેવા જૈના ફક્ત નામનાજ સમજવા. તીર્થંકરનાં ફહેલાં તત્ત્વને જાણી તેની જે શ્રદ્ધા કરે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેજ ખરેખરા જૈન છે, જૈન કુળમાં જન્મ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન કર્યું નહિ તે તે માતાને પેટે આપીને ખરેખર મનુષ્ય જન્મ હારે છે જે જૈના એથી જૈન ધર્મ અમારે છે એમ માની જિનગમાનું શ્રવણ કરતા નથી તેવા ભેળા જૈને અન્ય વિદ્વાને ભરમાવી શકે છે, માટે જૈન તત્વજ્ઞાન કરવુ જોઈએ કેટલાક જૈન ધર્મના લેખ લખે પણ મનમાં જૈન ધર્મની શ્રદ્દા ન હોય તે તેવા ફપટીનામ ધારી જેનાથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થાય ?હાલના સમયમાં ઈંગ્લીશભાબાના અભ્યાસીએ. કેટલાક જૈન ધર્મ જાણતા નથી, તેથી નાસ્તિકાના સપાટામાં આવી જાયછે. હાલમાંદરેક ધર્મવાળાએ પોતપોતાનાં તત્ત્વાના પ્રકાશ કરવા લાગ્યા છે. ત્યારે તેવા સમયમાં ધનના લાલુપી ધર્મને વેચી ખાનારા કેટલાક જૈને ફક્ત ઉધ્ધા કરેછે. જૈન વીલ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન ન મેળવ્યુ તે તેવા વકીલપણાથી જૈનપણું શી રીતે ઘટે. સી. આઇ. ઈના ઇલ્કાબ મળ્યા પશુ જૈન તત્ત્વનું જ્ઞાન થયું નહિ તેમજ શ્રી ન થઈ તેા. આઇ. ઇના ઈલ્કાબ ધારવાથી શું થયું? ત્રણ ચાર મીલાના માલીક થય! પણ જૈન તત્ત્વનું જ્ઞાન ન મેળવ્યું અને જૈન ધર્મની શ્રદ્ધા ન થઇ તો તેવા જેનાથી જૈન ધર્મની