________________
ઉપર બદલો લેવાની ઇચ્છા વિના ઉપકાર કરવા સાહેલીઓ આડા માગે જતી હોયતો સમજાવી ઠેકાણે લાવવી, મુખથી ફક્ત મીઠું બેલી ખુશી કરવાની ટેવ રાખવી નહિ, મુખમાં અને મનમાં ભલું રહેવું જોઈએ. સાહેલીઆમાં જે જે દુષણો દેખાય તે અન્યની આગળ કહી હલકી પાડવા પ્રયત્ન કરવો નહીં. સાહેલીઓમાં જે જે સગુણો હોય તેની પ્રશંસા કરવી. આવી નીતિથી સાહેલીઓનો ઉત્તમ પ્રેમ વિનયચંડ સાચવી શકાય છે. ધર્મના માર્ગમાં ક કર્મના માર્ગમાં પણ વિનયની તે ખાસ જરૂર છે. સાહેલીઓ ખાનગીમાં કહેલી ગુપ્તવાતને અણબનાવ થતાં કાઈની આગળ કહેવી નહિ. વાતવાતમાં હેનપણીઓને માઠું લાગે એવાં મમવાય હસતાં હસતાં કહેવાં નહિ, વિરેાધ થાય એવો અસભ્યવ્યવહાર કદી મનમાં ચિંતવવો નહિ. સ્વાર્થની ખાતર બહેનપણીઓને આ અવળું ભરાવવું નહિ. કારણ કે તેમ કરવાથી માનસિક ઉત્તમ વિનયને દેશવટે મળે છે. બહેનોને ઉત્તમ ધર્મમાં જોડવી, મિયાત્વ ધમનો ત્યાગ કરાવે અ વણ સર્વોત્તમ વિનય છે. બહેનાએ પરસ્પર અંક બીન પ્રતિ જજે અપરાધ થયા તેની ક્ષમાપના (માફ) ઈવી. આ પણ ઉત્તમ વિનય છે. બહેનોનું તન મન ધનથી ભલું કરવું આ પ્રમાણે બહેનો ધર્મ છે. બહેનોએ સદાકાલ સંપીને રહેવું. પુત્રીઓએ ઉપકારી પ્રતિ વિનય સાચવો. કોઇની સાથે બોલવું હોય તે અમૃત જેવા મીઠા શબ્દોથી બાલવું. પોતાના કરતાં જે માટી સ્ત્રી હોય તેનું મદમાં આવી અપમાન કરવું નહીં, બને તેટલું તેમનું મન વાણી કાયા અને વિરથી ભલું કરવું, કદી માટાં ઉપર ગુસ્સે થઈ અવિનય ભરી કુચેષ્ટાઓ કરવી નહીં. જે પુત્રીઓ, બહેને, વિનયનને હૃદયમાં ધારણ કરે છે તે
વશ કાતિ, લક્ષ્મીને પામે છે. તેમના ગુણ સર્વત્ર ગવામિત્રએ મિત્રો ય છે. મિત્રોએ વહુ પિતાના કરતાં જે જ્ઞાનમાં, ઉમપ્રતિ વિનય કરે. રમાં, સદગુણમાં, વૃતમાં મેટા મિત્ર હેય તેમનો
વિનયે કરો. જ્ઞાનમાં મારા હોય તે મિનું બહુ માન કરવું, તેમની આગળ લઘુતા ધારણ કરી, તેમના હિતશિક્ષા બહુ માનપૂર્વક સાંભળવી. તેમનાં વદેલાં વચનો હૃદયમાં ધારણ કરવાં, જે જે હૃદયમાં શંકાઓ થાય તેનો નિર્ણય કર, વિતંડા વાદમાં ઉતરી જ્ઞાનિમિ ને સતાવવા નહિ, જ્ઞાનિમિત્રોની પાસેથી વિનયથી જ્ઞાન લેવું, તેમની મશ્કરી કરવી નહિ, તેમની યથાશક્તિ વિવેકથી અને તન મન ધનથી સેવા કરવી, તેઓ શિખામણ આપે તે કેધ કરે નહિ, મીઠું બોલનારા ઘણું મળે