________________
1
શ્રી ગુરૂબોધ. (લેખક મુનિ શ્રી બુદ્ધિસાગરજી.)
ઉચિત વિનય, વધર્મની સાથે યથાયોગ્ય વિનય સાચવવો, તેમજ અન્યધમ મનુ બોની સાથે પણ યથાયોગ જે સમયે જેમ ઘટે તેમ વિનય સાચવવો જેઈએ. કાઈ વિદ્વાન મનુષ્યોનો સમાગમ થાય તો તેની સાથે પ્રેમથી વર્તવું, વિનયથી બાલવું યથા યોગ્ય સન્માન આપવું, નાકરે પેતાના ઉપરના વિ
નય સાચવવો. શેઠ અગર સત્તાધિકારી હોય તેની કરે ઉપરીને સાથે નીતિથી વર્તવું. ઉપરીના કદી વિશ્વાસઘાત વિનય સાચો કો નહિ, પાનાના ઉપરીનું ખરાબ ચિંતવવું
નહિ, નાકરે શેઠની દુકાનમાંના ગુપ્ત બનાવોને અન્યની અગ્ર પ્રકાશવા નહિ, છેદ કદાપિ નોકર ઉપર કંધાયમાન થાય તે નોકરે તે પ્રસંગે શાંતિ ધારણ કરવી, પણ શેઠના સામું. ક્રોધ યુક્ત વાથી બાલવું નહિ. શેઠ શાંત થાય ત્યારે પ્રસંગ જોઈ યોગ્ય હકીકત પ્રકાશવી. આવી ઉત્તમ નોકરની વર્તક જોઈ શેઠ નોકરના પગ રની વૃદ્ધિ કરે છે, અને તેના ઉપર સદાકાલ પ્રેમ ધારણ કરે છે, તેના ભલામાં શેઠ ખુશી રહે છે, જેનું રાજ્ય હોય તેને રાજા કહે છે. પ્રજાએ પ્રજા
પાલક રાજાને વિનય કરવું જોઈએ, રાવળનું બુરૂ . રાજાને વિનય. છવું નહિ, ગુHસમયમાં પણ રાજાની નિંદા કરવી
નાટિ, રાજાનું અપમાન થાય તેવા શબ્દો ઉચ્ચારવા નહિ, રાજની શાંતિ છવી, કેટલાક લોકો રાજ્ય વિરુદ્ધ વર્તે છે અને તૃપતિનું બુર કરવા પ્રયત્ન કરે છે તે યોગ્ય કહેવાય નહીં. રાજાએ પણ પ્રજાને પુત્રની પેઠ પાળવી જોઈએ પ્રજાના ઉપર ત્રાસપ્રદ કરો વધારવા નહિ, પ્રજાની ઉન્નતિ થાય તેવા ઉપાયોમાં તલ્લીન રહેવું. પ્રજાના સર્વ વિભાગનું એક સરખી રીતે ભલું કરવું. પ્રજ ઉપર વિષમ દષ્ટિ ધારણ કરવી નહીં પ્રજાના પ્રેમ વિનાનો રાજ રાજાજ નથી. પ્રજાનું ભલું કર્યા વિના પ્રજાના પ્રેમ રાજા ઉપર થતો નથી. રાજા રાજાના ધર્મ ન સાચવે અને પ્રજાને કનડે પ્રા કયાંથી રાજાને વિનય સાચવી શક પિતા બાળકનું મન મનાવે છે તે પિતાને બાળક ચાહે છે, તેમ રાજાએ પણ પ્રજાનું સદાકાળ ભલું છવું. ગાડી વાડીલાડી તાડી માજમઝામાં પ્રજાનું ધન વાપરવાથી