SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ :: આધાર આપી શક્તા નથી પરંતુ અન્યના ઉપર આધાર રાખે છે. અન્યના વ્યાજબી હેકને પચાવી પડે છે. આથી જ કહેવું છે કે – अयं निजः परोबत्ति गणना लघु चेतसाम् । उदार चरितानां तु वसुधैव कुटुम्बकम् ।। ( અમુક મારું અને અમુક બીજાનું અવો વિચાર સુદ-હલકામના મનુષ્ય કરે છે, પરંતુ ઉદાર પુરવા તે આખી વસુધાને પોતાના કુટું તુલ્ય માને છે. ) સ્વાર્થ મનમાં સન્યાસત્યના નિર્ણયની શક્તિ બહેર મારી બય છે. તેઓ સ્વાર્થને લઈને સત્ય વસ્તુને અન્ય રાંક અને અસત્યને સત્ય તરીકે ગણે છે. આથી ધર્મ, અધર્મ, પાપ, પુન્ય આદિની તેમજ કર્તવ્ય, અકર્તવ્યની હદયની આજ્ઞા નિર્બળ થતી જાય છે, અને તેની શક્તિ ઘટે છે. સ્વાર્થોધતા વધવાથી મનુષ્ય વ્યવહારમાં પણ વિજ્યા થતી નથીસ્વાથી મનુષ્યને કાદપણ સાહા કરતું નથી. તેના પર કોઈપણું મનચંને પ્રેમ ઉત્પન્ન થતો નથી. ફક્ત ભોળાં મનોને પોતાની કપટ જાળમાં ફસાવવામાં તેઓ વિજયી થાય છે. એથી ઉલટું તેઓ સ્વાર્ધના લાભમાં મંત્ર જંત્ર જાણનારા જાદુગરના ભાગ થઈ પડે છે. વાસ્તવે વાર્થ આ દુનિઓમાં સર્વ મનોને હોય છે. અને તેનું તો અનાયાસે પણ રહાણ થાય છે. જે મનુષ્ય સ્વાર્થમાં અતિ કાળજી ન રાખે તોપણ તે પાનાના સ્વાર્થને સાચવી શકે છે. એથી ઉલટું કાઈ સમયે સ્વાર્થને પરિત્યાગ વ્યવહારમાં પણ બહુજ ઉપયુકત ગણાય છે. સ્વ-અર્થ-લાભની નિશ્રાને નિગ્રહ કરવાથી મનુષ્ય મહાભારત કામ કરી શકે છે. ઈતિહાસમાંના દષ્ટ વાંચતાં એ સહજ સમજાય તેમ છે કે સ્વાર્થ લુબ્ધતાથી સાત્રાના નાશરૂપ પરિણામો ઉદ્દભવેલાં છે. આથી ઐહિક તેમજ આમિક ઉન્નત જીવનનો વિચાર કરતાં સ્વાર્થ નિગ્રહની આવશ્યક્તા સિદ્ધ થાય છે. મનુષ્ય ઉન્નત વિચાર-આશય રાખવો જોઇએ. ગમે તેવી સ્થિતિમાં હોય પરંતુ ઉચ્ચ-આશય રાખી શકે છે, અને તે સ્થિતિમાં ઉચ્ચ આશય એ અનહદ આનંદ ભોગવવાનું સાધન અને એક મહાન આશીર્વાદ રૂપ છે. ઉચ્ચ આશપ વિષે લખતાં હર્બર્ટ નામના વિદ્વાન લખે છે કે “Pitch thy behavior low, thy projects high So bball thou bumble:& magnanimour le
SR No.522007
Book TitleBuddhiprabha 1909 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy