SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં હું મારી લાકડી ટેકવી શકું અને હું આખી પૃથ્વીને તે લાકા ઉપર ઉપાડી શકીશ.” તેજ રીતે આપણે પણ સત્ય રીતે કહી શકીએ “અમને વખત આપા અને દરેક બાબત અમે સાથે કરી શકીશું” કાંઈ પણ આ જગતમાં અશક્ય નથી. ફક્ત આત્મામાં જે ગુમ છે, તે પ્રકટ કરવાનું છે. કવલજ્ઞાન પણ આત્મામાંજ રહેલું છે, અને તે પશુ પ્રકટ કરી શકાય. જે મનુષ્ય આ નિયમને સમજે છે, અને સાથે મેળવવાનાં યોગ સાધનોનો ખંતથી ઉપગ કરે છે, તે બહુલા માં પિતાનું ધારેલું ફળ મેળવી શકે છે. જો કોઈ માણસને શિક્ષક થવું હોય તે તરતજ તેવા માર્ગમાં અંતરાયો આવે છે, અને તે અંતરાય તેના સ્વાભાવિક અજ્ઞાનને લીધે ઉદભવે છે. પણ શિક્ષકને યોગ્ય ગુણ મેળવવાની તેની ઇચ્છાથી અને આમામાં તે બાબતની રહેલી શક્તિથી અંતરાયપર પરાજય તે મેળવે છે, અને તે સારે શિક્ષક નીવેડે છે. આ નિયમ દરેક ધંધાને લાગુ પાડી શકાય. આ સર્વને સાર વખતની જરૂર છે. કોઈ પણ ધંધામાં પ્રવીણ થવાને સમય લે લાગશે તેના આધાર અંતરાયના સ્વરૂપ ઉપર અને તેનામાં મળી આવતા આત્મબળ પર રહેલા છે. જેમ અંતરાય માટા તેમ સમય વધારે લાગે. અને જે પ્રમાણમાં આમબળ તેનામાં વધારે હોય તે પ્રમાણમાં સમય આછો લાગે છે. અડચણાથી દૂર નાશી જવાથી અથવા તેમને આગળ ઉપર મુલત્વી રાખવાથી અડચણ પર કદાપિ જય મળવી રાકાય નહિ. પણ તેમના સામા થવાથી અને આપણા જ્ઞાન પ્રમાણે જણાતાં યોગ્ય માર્ગથી દરેક વખત થે છેડે તેના પર જય મેળવવાથી આખરે ભામાં ભારે અંતરાય પણ આળવી શકાય છે. જેમ ભણવાનો કાઈ સરલ માર્ગ નથી, તેમ આત્મશક્તિ પ્રકટ કવાનો અને અંતરાય પર જય મેળવવાને કાઈ સરલ માર્ગ નથી. ધન આપવાથી કે કાઈની ખુશામત કરવાથી આ કામ બની શકે તેમ નથી. તેને વાસ્તે ધીરજ રાખી કાર્ય કરવું જોઈએ. એ જ પ્રય-નથી બધી અડચ એકદમ દૂર થઈ શકે નહિ. લાકડીનો ભારો ગમે તેવા સખ્ત પ્રયત્નથી પણ કઈ ભાગી શકે નહિ. દરેક લાકડી છુટી પાડ્વાથી તે ટ ભાગી શકાય છે, તેજ રીતે બધા અંતરાના સામા એકદમ થઇ શકાય નહિ, તેમ તે સઘળાને એકદમ વિના પણ ન કરી શકાય. માટે એક એક અંતરાયના સામા થવા પ્રથમ પ્રયત્ન કરો. વિનના સામા થવાથી અને તેના પર ન્ય
SR No.522007
Book TitleBuddhiprabha 1909 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy