SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરૂબેધિ. (લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી. ) (ગયા અને પટ ૧૪૦ થી ચાલુ. ) પૂર્વ મધુમતી નગરી પ્રખ્યાત હતી. અઢાર વર્ષની ત્યાં વસ્તી હતી, ત્યાં જિજ્ઞાસુ નામને ક્ષત્રિય પતિ ન્યાય નીતિથી રાક્ષમાકર વેગીન્દ્ર, જય કરતો હતો. ત્યાં ક્ષમા યોગીન્દ્ર નામના સાધુ ગા. મે ગામ ફરતા ફરતા દેગે આવી ચઢયા, તેમની આકૃતિ ભવ્ય હતી. દુનિયાના નવરંગથી તેમનું મન અગિત જણાતું હતું, ચદષ્ટિ બાહ્ય વિપનું નિરક્ષણ કરતી નહતી, એમ ભાવ ત્રાટક યોગથી તે અલિપ્ત જાણતા હતા, તેમની મુખાકૃતિ પર હાય અગર શેકની લાગણીઓ દેખાતી નહોતી, શરીરના અવયવોની સુંદરતા ઈ મેટા કળમાં જન્મ થયે હોય એમ સૂચવતી હતી. તેમની વચન પ્રવાહની લાવણ્યતાની અદભુત મનેહરતા ચ સર્વ ભાપાની કેળવણીની ખૂબી દર્શાવતી હતી. તેમની ગાંભીર્યતા સમુદ્રની પિંડ જણાતી હતી. તેમના પારણુ કમલને વિન્યાસ ઉપગતાને સૂર ચવતા હતા, તેમને ઉપદેશ અગાધ રાનોદધિ સમ ભાસતું હતું, તેમને અપ્રતિબદ્ધ વિહાર અત્યંત નિર્મમ ભાવ સૂચવતો હતો, યોગના અષ્ટ અંગોનો તેમણે સારી રીતે અભ્યાસ કર્યો હતો એમ પ્રશ્નોતરથી સમજાતું હતું, આત્માની અનંત એમાંથી કેટલીક પ્રગટી હોય તે સંભવ અત્યંત પરિચયી વિના અન્ય કોઈ પણ ન જાણી શકે એવી ગંભીર ગુપ્ત પ્રવૃત્તિ યુ મહામાની દષ્ટિપાતથી સહશ: નરનારીઓનાં મન અનાયસે યોગમહાવ્યથી તેમના પ્રતિ આકર્ષાઈ જતાં, તેઓશ્રીમનરીને પણ આત્મદશાથી સહમ ને ઉપર ધર્મદશાની છાયા છાઈ દેતા હતા, જતન સંસર્ગના મિયા પરિચય માં મિયાકાલક્ષેપ કરતા નહોતા. ગહન વાદ્વાદશિલીને હૃદયમાં પરિણાવી અલખ ફકીરીની ધનમાં આત્માનંદની ખુમારીને આસ્વાદ લેતા હતા, જગના શુભાશુભ કથનની અપેક્ષાથી મુક્ત હતા, લાભાલાભમાં સમભાવે રહી આમછવનની નિર્મલ દશા અનુભવતા હતા, આભિકશક્તિોને ખીલવવા માટે સદાકાળ પ્રયત્ન કરતા હતા. જગતના મોહક પદાર્થો ઉપરથી મેહની વાસના વિશેષતઃ ઉતરી હતી, સામાન્ય મનુષ્યની પેઠે આડંબર રહિત પ્રવૃત્તિ હોવાથી તેમની દશાનું ભાન અલોકિક પુરૂષ અનુભવી શકતા હતા, દે
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy