________________
હાલ ત્રણ વર્ષ સુધી તે આ યોજના દ્વારા ઉત્પન્ન થનાર કંડ કેળવ. ણીની બાબત ખચવા કોન્ફરન્સે નક્કી કર્યું છે. હાલ જૈનેની ઉન્નતિને માટે એકજ પરમમાર્ગ છે, અને તે માર્ગ કેળવણીને ફેલાવે છે, માટે હવે વધુ વિલંબ નહિ કરતાં અમદાવાદ વાસીઓ આ કામ સર્વર ઉપાડી લેશે અને બીજા જેન બંધુઓને દાખલારૂપ થશે એમ અમે આશા રાખીએ છીએ
માસિક સમાલોચના. ખ્રિસ્તી જેન કેસ,
વાડીલાલ નામના કપડવંદના જૈન છોકરાના સંબંધમાં મીશનરીઓ સાથે ચાલતા કેસનું પરિણામ આપણી વિરૂદ્ધ આવ્યું છે, અને તે છોકરો હાલ તે મીશનરીઓના ત.ભામાં છે. અને તે બાબતમાં દાદ મેળવવા વડે અરજી કરવા સૂચવવામાં આવ્યું છે.
આ કેસ જે બનવા પામ્યો તેનાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં બે કારણે જણુઈ આવે છે. થાડે કારણ ગરીબાઇ અને બીજું ધર્મના શાનની ખામી; માટે આ બે કારણે જેમ દૂર થાય તેમ થવાની જરૂર છે.
સત્સંગ નામનું અડવાડિક, છેલ્લાં પાંચ અઠવાડીયાંથી સુરત ખાતે પ્રકટ થાય છે, તેને ઉદ્દેશ માંસ અને મદિરાને નિબંધ કરાવવાનું છે, અને જીવ દયાન ફેલાવો કરવાને છે, તેનું વાર્ષિક લવાજમ ફક્ત ૧- ૦ છે. બહારગામવાળાઓને ૦-૧૩-૦ પાડેજના વધારે આપવાના છે. આ અઠવાડીને સારી રીતે મદદ કરવી જોઈએ છે. તેમાં જીવ દવા સંબંધી બહુ સારા અને અસરકારક લેખ આવે છે.
જુનાગઢમાં આવેલા ગિરનારના આપણું પવિત્ર ડુંગરના સંબંધમાં આપણું ધર્મશાળાની જગ્યાની બાબતમાં હાલમાં ત્યાંના નવાબ સાથે તકરાર ઉભી થઈ છે, તે બાબતમાં જે કોઈ પુરાવા પ્રાચીન ગ્રંથમાંથી મળી આવતા હોય તે અમને જણાવવાને મુનિ મહારાજો તથા વિદ્વાન શ્રાવકને ભલામણ કરવામાં આવે છે. સ્વીકાર– જન ડાયરેકટરી. ભાગ ૧, ૨, 0. જેનગમ લીસ્ટ.
કાન્ફરન્સ ઓફીસ તરફથી. જૈન સમાળા.
પૂજા સંગ્રહ. કો મિહનલાલ અમરસીંહ તરફથી
પાલીતાણા જેનાડ ગ સ્કુલ ત્રિપાક રીપોર્ટ તેના સેક્રેટરી તરફથી અભિપ્રાય સ્થળ સંકોચને લીધે આવતા અંકમાં.