SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ થોડા વખત ઉપજ આપણે (અમેરીકાના રહેવાસીઓ ) બીજા દેશની સાથે લડાઈમાં ઉતર્યા હતા. આપણી બીજી પ્રજા સાથેના સંબંધમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ, એ બાબત આપણે ચોકસ અભિપ્રાય ઉપર આવેલા નથી. આજકાલ જ્યાં ત્યાં અશાંતિ પ્રસરી રહેલી છે. આ રાજકીય બાબતો ગમે તેટલી જરૂરી હોય તે પણ જે સાંસારિક સામાજીક સુધારણા કરવાનો સવાલ તેની અપેક્ષાએ આ સવાલ અંધારામાં પડી જાય છે આપપણી સમાજની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. જે આ સમાજને સુધારવાને ગ્ય ઉપાયો જલદીથી ગ્રહણ કરવામાં નહિ આવે તો તેનું પરિ. ણામ બહુ ભયંકર આવશે, એ ભય રાખવામાં આવે છે. આ બાબતમાં વિશેષ લખવાની જરૂર નથી, કારણ કે આ બાબત સવ કોઈ એક સરખી રીતે કબુલ કરે છે. આ સવાલોને જેમને પૈડા સમમયમાં નિર્ણય કરવો પડશે, અને જેમના નિર્ણય પર સમાજ સુધારવાનું કે બગડવાનો સંભવ રહેલો છે, તેના બાળકો હાલ કયાં તો નિશાળમાં ભણતા હોય છે કે રસ્તામાં રમતા હોય છે આપણે તેમને કેળવણી આપીએ છીએ. જો આપણે ધારીએ તો-મન પર લઈએ – મને ધીરજવાન, દયાળક ન્યાયી અથવા વિચારવંત બનાવી શકીએ. અથવા આપણેજ તેમને, ધી, અવિવેકી, દુષ્ટ અથવા રાહી બનાવી શકીએ. લખવાનો સાર એ છે કે આ બાળકોને સારા કે ખરતા બનાવવા એ કામ તેમના માતપિતાના અને તેમના શિક્ષકોના હાથમાં છે. આ વિદ્યાર્થી અને બાળકોને ઉત્તમ બનાવવાને સઘળો પુરૂષાર્થ વાપરવાની જરૂર છે. જે આપણી સંતતિ દુષ્ટ નિકળી તે જરૂર આપણી ભવિષ્યની દશા પણ ખરાબ બનશે, અને તેને જાન માલને નુકશાન થશે, અને ઉદયની આશા રાખવી વ્યર્થ જશે. આજકાલ સમય બદલાયો છે, અને ઉદ્ધત અને નિર્દય મનુષ્યો એવાં સાધનેને આશ્રય લેઈ શં, કે જેથી આખા નગરને ઉજડ કરી શકે. જે આજે પિસાદાર છે, તેને પુત્ર કાલે ગરીબ થઈ જાય કે રાજદ્રોહી નીકળે, અથવા જે આજે ગરીબ હેય, ને કાલે વિસાધિપતિ અને રાજભક્ત બને. અથવા તે ગરીબ માણસ એવો દુછ નીકળે કે તે ગરીબાનેજ હેરાન કરે. કાળ વસ્તુએની દશા કાંઈક વિચિત્ર રીતે જ બદલે છે. માટે ગરીબ તેમજ તવંગર બનેને એક સરખી રીતે આ દયાની કેળવણી મળવી જોઈએ. હાલમાં જેવા પ્રકારની કેળવણી તે બાળકોને મળશે. તેના ઉપર ભવિષ્યમાં સમજવાની ઉંચ દશા કે હલકા દશાનો આધાર રહેશે. કેળવણી આપવાની બધી રીતિઓમાં
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy