________________
૧૦
સેવા કરવા લાગે અનેક પ્રકારનાં પ્રશ્ન પુછવા લાગ્યો.તેથી રાજાની સગ દષ્ટિ થઈ અને સત્ય દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા થઈ આભા તે પરમાત્મા છે, આત્મામાં અનંત શક્તિ છે. આત્મા કર્મથી છૂટે સિદ્ધ પરમાત્મા થાય ઈત્યાદિ સદુપદેશ ગ્રહણ કર્યો સેવા કરતાં રાજાને ભિકના વેષમાં એક માસ થશે. એક દીવસ ભિક મુનિને નમસ્કાર કરી કરગવા લાગ્યા છે. હું મુનીશ્વર હવે હું અન્યત્ર જઈશ આપની સેવાથી મને સત્ય ધમ પ્રાપ્ત થશે છે એમ કહી રડી પડ્યા. મુનિને દયા આવી અને પુછયું હે ભવ્ય શા કારણુધી રહે છે. ભિક કહ્યું હે ગુરે આપનાથી શું અજાણ્યું છે આપ એ જાણો છે. અનસમા પ્રાણ, આજીવિકાને માટે પ્રયત્ન કરતાં પેટ ભરાતું નથી માટે અન્યત્ર જવું પડશે. મુનિરાજને વિનયવંત ભિક્ષકને દેખી દયા આવી મનમાં વિચાર્યું કે આ જીવને આજીવિકાનું સાધન થાય તે સુખ પૂર્વક ધર્મનું આરાધન કરી એમ વિચારી તેજંતુરી આકર્ષવાની વિદ્યા આપી અને કહ્યું કે હે ભવ્ય આવિદ્યાથી ફક્ત આજીવિકા ચલાવવી યોગ્ય છે. દુનિયામાં જીવની હિંસા છદ્ધિ પામ તેમ વિદ્યાને ઉપયોગ કરવા યોગ્ય નથી. અમુક દિવસે અમુક વિધિથી સાધતાં વિદ્યાની સિદ્ધિ થશે ધર્મની ઉન્નતિ ને
માટે જ આ વિદ્યાનો ખપ કરવો તે પ્રમાણે નવત. ભિક્ષુકને ગુરૂએ શ તે હૃારી પાસે વિઘા રહેશે નહિ કોઈ જન આ વિદ્યા આપી. વાત જાણે નહિ તેમ વજે, જે એ પ્રમાણે નહિ વ
તશતે ભારી પડે ઉપાધિમાં આવી પડીશ જે મેં શિષ્યનું કહ્યું માન્ય રાખ્યું તે અંતે અત્ર આવવું પડયું જો કે અત્ર હું આ તે કંઇ રાજાની આજ્ઞાથી આવ્યો નથી. સંસાર ત્યાગનારાઓને રાજાની સાથે શું સંબંધ છે. પણ ભવિષ્યમાં મારા શિષ્યને ઉપાધિ આમ આવી પડે તે જણાવવા જ આવ્યો છું. અત્રથી આકાશ માર્ગ પણ હું વિહાર કરી શકું. પણ મહને જેમ યોગ્ય લાગે છે તેમ ગુમપણે વિચરૂ છું. રાજાએ મારી પાસે વિદ્યાની યાચના કરી હતી પણ મેં તેને તે વખતે કંઈ પણું જવાબ આપ્યો નતો તેજ રાજ જ્યારે મારી યાસે ભિાકને વેપ ધરી યોગ્ય વિનયથી રહે છે તે તે વિનયને વશ થઈ મેં વિદ્યા આપી છે, મેં રાજાને વિઘા આપી નથી. પણ મહારા દાસને વિદ્યા આપી છે. હવે તું રાજા હોય તે પણ મહારે શું, ભિક વેધને રાજા આ પ્રમાણે આ સર્વ સાંભળી અત્યંત આશ્ચર્ય પામે અહે શું. સિદ્ધ પુરૂવનું જ્ઞાન કવી ગંભીરતા વિદ્યા આપવાની કેવી યોગ્યતા વિદ્યાને દુરપયોગ ન થાય તે માટે કેવી