________________
ત્રીને સારી રીતે સમજાવનાર સાખીઓ છે. સાધીનાં પવિત્ર આચરણે બોલ્યા વિના પણ સ્ત્રીવર્ગ તથા પુરક વર્ગ ઉપર હજાર ગણી અસર કરે છે. જૈનવર્ગમાં સાધ્વી થવાનો રીવાજ અનાદિકાળ છે. જૈનધર્મનો ઉપદેશ આપનારી સાથીઓની સંખ્યા જ્ઞાનથી વૃદ્ધિ પામે તો શિધ્ર ઉન્નતિ થાય. અવકેમમાં માધીઓ થવાનો રીવાજ નથી તેથી પુનર્લગ્નનો પ્રચાર વધતો જાય છે ત્યારે જેન વર્ગમાં આમાંનું કશું જોવામાં આવતું નથી. જૈનવર્ગમાં જે સ્ત્રી રહે છે તે સાધી થઈ બ્રહ્મચર્ય પાળે છે. અને તેને પિતાની તથા દુનિયાની ઉન્નતિ માટે આભગ આપવો હોય તે આવીને ગુર કરી ચારિત્ર અંગીકાર કરે છે. અભય આહાર ટાળી આહાર વખતસર ભક્ષણ કરે છે. અનેક પ્રકારના તત્ત્વોને અનેક ભાષાથી અભ્યાસ કરે છે. નાત જાતને ભેદ રાખ્યા વિના ગર્વની સાથે મૈત્રીભાવ રાખી ધમાપદેશ આપે છે. અનાચાર મમ થએલી ઘણી સ્ત્રીઓને સુધારી સન્માર્ગનાં લાવે છે. પગાર લેતાં નથી. પ પાસે રાખતાં નથી. કહેણી અને રહણ થી ખરેખર આવી સ્ત્રીઓના હૃદયમાં ઉંડી અસર કરે છે. પતિવૃત, ચેરી, જારી, માંસ, મદિરા, કલેશ, અજ્ઞાન. કુસંપ, વગેરે ગુણને નાશ કરવામાં સરકાર પર પ્રાય:સ્ત્રીવર્ગ - પર હુકમ ન ચલાવી શકે ત્યારે તેને સ્થાને આવીએ ઉદેશથી અને ૨હેણથી ઉંડી અસર કરી સ્ત્રીઓને સુધારી મુક્તિનાગમાં ખેંચે છે. જે વ. ગમાં શ્રાવકાઓના હાથે પ્રાયઃ પતિનાં ખૂન બનતાં નથી તેમાં આવી ઉત્તમ પવિત્ર સાધ્વીઓને દયામક ઉપદેશ જ કારણ છે. ગમે તે સ્ત્રી શ્રદ્ધા વાગ્ય પામી સાધી થઈ શકે છે જે સ્ત્રીઓ સારી થાય છે તે સ્વર્ગ તથા મિક્ષનાં સુખ મેળવે છે. શ્રી હરિભદ્ર રિ જેવા પણ સાધ્વીના ઉપ. કાર તળે દબાયા હતા. સથરાવાળી સાધ્વી પાસે યોગ્ય ગૃહસ્થતી
સ્ત્રીઓએ દીક્ષા અંગીકાર કરી ગુરૂ ને વિનય સાવી શિષ્યા કરે, તેમની પાસે દીક્ષા અંગીકાર કરી તેમની એએ અરૂણને આજ્ઞાએ ઉઠાવવી, આહાર પાણીથી ગુરૂણીની વિનય કરે, ભકિત કરવી–ગુણી ની પ્રકૃતિ ઈગત આકારથી
જોઈ સમયાનુસારે વિનયથી વર્તવું-ગુરૂની આજ્ઞા પરમેશ્વરની આજ્ઞા પેઠે ઉઠાવવી–ગુરૂની મરજી વિરૂદ્ધ કે ઈ પણ શુભ કાર્ય હોય તે પણ તે કરવું નહિ-ગુરૂણી ઉભાં થાય ત્યારે એલીઓએ ઉઠવું - ઈએ, ગુરૂણી કોઈ સાથે છે તે વચ્ચે બોલવું નહિ, ગુરૂણીને ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન છેલવું નહિ, આ ભવમાં અને પરાવમાં ગુરૂને મોટા ઉપકાર છે એવી ભાવના રાખવી, ગુણીથી કોઈ વાત છાની રાખી નહિ