SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અને કેટલાકને દિક્ષા આપી તે અવસરે ચંપક મોટા નવ નવા ઓચ્છ કર્યા. વળી બીમાઈ અને તેના પુત્રએ પાંચમનું ઉઝવણું કર્યું અને ચંપકે સમીત ઉચયું તેમાં તેમણે અઢળક ધન વાવ. પછી ધરણ શેર ની વિનંતી ઉપરથી, સામસુંદર સૂરિ રાપુર નગરમાં આવ્યા ત્યાં એ શેઠની ૮૪ થાંભલાવાળી મોટી પિષધશાલામાં ઉતર્યા. એકવાર તેમણે ઉપદેશ દીધા કે જિન પ્રતિભા અને જિન દેરાસર કરાવવાથી ઘણું નુકૃત થાય છે. તે ઉપરથી ધરણુ શે. રાણપુરમાં મોટું વિશાળ અને ભવ્ય દેહરં રીખવદેવ સ્વામીનું ચેમુખજીનું કરાવ્યું. તેમાં પ્રતિષ્ઠા રામસુંદર રિએ કરી. એ અવસરે મોટા મેટા એ છ ધરણુ શેઠે કર્યા હતા. એ ધરણે પ્રથમ ગુરુરાજના સંધ માં ચંધ લેઈ જઈને (સિદ્ધાચળજી વિગેરેની) જાત્રા કરી હતી. સામદેવ વાચકને રાણપુરમાં સામસુંદર મૂરિએ આચાર્ય પદ આપ્યું તેનો એછવ પણ ધરણે કર્યો હતો મુરગિરિના રહેનાર મહાદેવ શેઠે દેવળ પાટક નગરમાં આવી સામસુંદરએરિને આગ્રહ કર્યાથી તેમણે રત્નસંખર મુનીને વાચક (ઉiધ્યાય ) પદ આપ્યું તેને એકવ એ શું કર્યું, તેમાં ઘણું ધન વાવવું હતું. ચિત્રકુટમાં કીર્તિ સ્તંભના પાસે ગુણરાજના પુવબાળ ભમતી વાળું ઉંચું દેહરૂ કરાવ્યું તેમાં સામસુંદર રિએ જિન પ્રતિમાની પ્રતિષ્ટા કરાવી. વળી કપિલપાટક પુરમાં એમણે વીજ હરિના કરાવેલા દેહરામાં શાંતિનાથજીની પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદમાં પાતશાહને માનકરી સમરસિંહ નામ શાહુકાર રોની વાણીઆમાં સઉથી માટે તે તે સામસુંદર અરિના ઉપદેશ સાંભળી સિદ્ધાચળ જાત્રાએ ગયા. અને ત્યાંથી ગીરનારજી ગયો. ત્યાં જાત્રા કરી ત્રણ કલ્યાણકનું નેમિનાથ પ્રભુનું દેહરે, જે વસ્તુપાળ મંત્રીનું કરાયેલું અરણ થએલું છે તેને ઉદ્ધાર કર્યો. અને સામસુંદર યુરિના આદેશથી જિનકાર્તિરિએ તેમાં પ્રતિષ્ઠા કરાવી. | દર બેદરનામના નગરમાં પુર્ણહિ કેડારી નામે પાદશાહને માનકરી શેઠ હતો. તેણે સેમસુંદરરિના ઉપદેશથી ગીરનાર ઉપર મા ઉચુ દેહરે કરાવ્યું. તેમાં પણ જિન કીર્તિ અરિએ, સામગુંદર અરિના આ દેશથી પ્રતિષ્ઠા કરાવી. ગંધારના લાબા શેડ ગીરનાર ઉપર ચામુખજીનું , કરાવ્યું તેમાં સોમદેવરિએ પ્રતિષ્ઠા કરી.
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy