SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી સોમાભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર, ( લેખક. ૨, રા. શાહ ગીરધરલાલ હીરાભાઈ. ) (અંક બીનાના પાને ૬૪ થી અનુસંધાન) (સુચના–અંક બીજાને પાને ૬૨ મે “મુંડ” ને બદલે “યું વાંચવું) સર્ગ નવ-(પાને-૧૨૫થી પાને ૧૭૬ સુધી કાળ ૧૧૦ ) ગામ સુંદર સુરિ દેવ કુળ પાટક શ્રી નગરમાં વિહાર કરતા કરતા આવ્યા. ત્યાં વછરાજનો દીકરે વીસળ શેઠ રહેતો હતો. તે માટે ધનવાન હવે એને ઘણું રાજાઓ સાથે સંબંધ હશે. તેની સ્ત્રીનું નામ ખીમાણે હતું. એ બાઈ ગુણ વાન હતી. અને જૈન સિદ્ધાંતની જાણનારી હતી. વિસલ અને ખીમાઈને બે દીકરા ધીર અને ચંપક નામે હતા. સામસુંદર સૂરિએ વિશાળ રાજને ઉ. પાધ્યાય પદવી આપી ત્યારે તેના માટે એક વીસલ શેઠે કર્યો. ચીત્રકુટમાં વિસલ શેઠ શ્રી પ્રયાસ પ્રભુનું ભવ્ય દેહરૂ કરાવ્યું. અને તેમાં સામસુંદર સરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. વીસલ શેઠ સ્વગ ગયા પછી તેમની સ્ત્રી ખીમાઈને પિતાના નવીન પ્રાસાદમાં એક પ્રતિમા પધરાવવાનું મન થયું. તેથી તેણે ચંપને વાત કરી. ચંપક ત્રાળું આંગળીના માપવાળી અને પમ પ્રતિમા ઘડાવી. તેનું નામ “મને રથ ક૫મ” પાડયું અને દેહરામાં બે સગીઆ સાથે તે પ્રતિમા સ્થાપના કરી. પછી ખમાઈ અને ચંપની વિનંતી ઉપરથી, સામ સુંદર એિ, તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. અને જિન કાતિવાચકને અરિ પદવી આપી. વળી ઘણુઓને પંડિત પદવી આપી. એવું માલુમ પડે છે કે માટી ભારેવ બીબને તખત ઉપર પ્રતિટા કરતાં પહેલાં, પાછળ જરાક જગ્યા રાખી શુભ દિવસે પધરાવી મુકતા અને પછી પ્રતિષ્ટા કરવાના સમયે બીબને જલદીથી ખસેડી દેઈ આસન ઉપર બાબર પધરાવતા, હાલના સમયમાં અંજન કલાકાને જે એઇવ કહેવાય છે તેને પ્રતિ. ને એછવ કહેતા અને હાલ જેને પ્રતિષ્ઠાને ઓચ્છવ આપણે કહીએ છીએ તે પ્રભુ પધરાવવાના આછા બરોબર છે, એમ પૂર્વ કહેવાતું.
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy