SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ણુસના શરીરનુ પાસેર માંસ મળે તે તે રાજા જીવી શકે, નહિતર તે મૃત્યુ પામશે. તમે આ રાજના ભાયાત છે, તમે રાજાનું અન્ન ખાઓ છે. તેા તમે શું આટલું નાનું સરખું પણ રાજાનું કાર્ય નદ્ધિ કરે ? આ રાજ્યમાં પેાતાતુ માંસ આપવાને ઘણા મનુષ્યા તૈયાર છે, પણ રાજાના શરીરને વાસ્તે તે તમારા જેવા રાજવી પુરૂષાનું માંસ બેઇએ” પછી તે ક્ષત્રિયે કહ્યું“હું અભયકુમાર આ રાજ્યમાં મારા જેવા ઘણુ ક્ષત્રીએ છે, માટે ગમે તેની પાસેથી તે લેઇ લેજે. આ હજાર સૈાના મહાર લે, અને મને તે ભયમાંથી મુક્ત કરેા.” ૫છી અભયકુમાર ખીજા ક્ષત્રિય પાસે ગયા. તેણે પણ તેવાજ પ્રત્યુત્તર આપ્યા, અને એક હજાર સાનામહેાર આપી. આ રીતે આખી રાત ભમી અભયકુમારે એક લાખ સતામહેાર ગ્રહણ કરી. પ્રાત:કાળે સભા દરેાજની માક ભરાતાં તે લક્ષ સાનામહેારાની કાથળી લેવરાવી ભર સભાવચ્ચે અભયકુ મારે તેના ઢગલા કરાવરાવ્યા અને આ પ્રમાણે ઉાર કાઢયા હૈ ક્ષત્રિયે! ! તમે કહેતા હતા કે આજકાલ માંસ સેધુ છે, પણ તે તે આટલા બધા ધનથી ૫ ણુ મળતુ નથી” આ શબ્દો સાંભાળતાં સર્વ લજજાવત થઇ ગયા, અને મૌનધારી નીચું જોઇ રહ્યા. આ સમય ઉપદેશને યોગ્ય છે, એમ ધારી ફરીથી અભયકુમારે વાગ્માણ નીચે પ્રમાણે છેડયાં— “ અરે અધમ વૃત્તિવાળા માંસ લાલુપ્ત જી! પેાતાનું માંસ સર્વ જીવને વ્હાલુ છે, તમેા માંસમાં લુબ્ધ થઇને નિરર્થક ઉચ્ચાર કરે છે કે માંસ પ્રાપ્ત કરવુ સુગમ છે, વિામાં રહેલા કીડાથી આરભાતે દેવલોકમાં રહેલા ઇંદ્ર સર્વને પેાતાની જીંદગી પ્રય લાગે છે; અને મરણુના ભય લાગે છે. જો તમે તમારૂં પાસેર માંસ આપવાને પણ તત્પર ન થયા તે પશુના જીવનને નાશ કરતાં તમે કેમ લજાતા નથી? તમે દેવા તરફથી દયાની આશા રાખે છે, પણ જે પશુઓને તમે દેવ સમાન છે તે પશુ તરફ દયા ખતાવતા નથી, તે તમારાપર દેવાની કૃપા શી રીતે થશે! માટે માંસના આજથી ત્યાગ કરે, અને પ્રાણી વર્ગ તરફ દયા અતાવવાને પ્રારંભ કરો. તે નિરપરાધી અને અ વાચક પ્રાણીતી શિપથી તમારૂં સુકૃત થશે. આ જગતમાં સુવર્ણધન આદિક આપનારા અનેક મળી આવશે, પણ અભયદાન આપનાર વિરલાજ જણાય છે. માટે માંસભક્ષણને સર્વથા પરિહાર કરે આ હૃદયથી ખેલાયલા અભયકુમારના દયામય વચનની એટલી બધી અસર થઇ કે તે સર્વ ક્ષત્રિએ માંસભક્ષણના ત્યાગ કર્યા. આપણે પણ આ વાર્તાપરથી એ સાર ગ્રહણુ કરવાને છે કે પેાતાના જેવાજ બીજાને પ્રાણ વ્હાલા છે, એમ માની સર્વ જીવનું કલ્યાણુ કરવું, પશુ કોઇના પણ ભાવ કે દ્રવ્ય પ્રાણુને દુભવવા નહિ. :, -- P
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy