SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७०.] શ્રી. જેને સત્ય પ્રકાશ ___ [वर्ष : २२ लोढागोत्रे सं x जयवंत भार्या जयवंतदे सुहागदे पुत्र सं० राजसिंह सं० अमीपाल वीरपालयुतेन श्रीपद्मप्रभबिंबं कारितं स्वपुण्यार्थं प्रतिष्ठितं श्रीजिनचंद्रसूरिभिः श्रीखरतरगच्छे । एकवडा : संवत् १६६० व० वै० शु० १३ दि० श्रीश्रीमालज्ञा० सं० वछा तदभा० श्रा० रतनाबाइ श्रीकुंथुनाथवि० का ० प्रति० तपा० म० श्रीबिजयसेनसू०xxx नयविजय. पं० २० : एर्दछ । सं० १७०३ वर्षे चैत्र व० ७ शुक्रे श्रीबहरानपुरवास्तव्य पोरवाडज्ञातीयवृद्धससने (वृद्धसाखायां) सं० फोकट भार्या वीराबाई पुत्र सं० धर्मदासेन स्व० भा० पुत्र सं० सहसकरण श्रेयसे श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठापितं स्वकारितप्रतिष्ठायां प्रतिष्ठित च ।। तपागच्छाधिराज श्रीविजयसेनसूरिपट्टवासवकुंभिकुंभश्रृंगार श्रीविजयदेवसूरीदैः ॥ एकवडा : संवत् १७०५ व० वै० व० २ दि० वृद्धोकेशज्ञा० सा० कान्हजी सुत वीरचंदनाम्ना श्रीविमलनाथबिं० कारि० तपा० श्रीविजयदेवसूरिभिः । एकवडा : सं० १८१६ श० १६९२ xxxx ११ रस नगxxx सिद्धसेन गुरोपदेशात् एकवडा : सं० १८२६ श० १६९२ (बाकी उपर प्रमाणे) एकवडा : सं० १९१० (१७१०) व० ज्ये० शु० ६ दि० प्राग्वाटज्ञाoxxx णरवा xxx मनजीकेन सुपासबिंबं कारितं प्रतिष्ठितं च विजयराजसूरिभिः । સિંહદ્વાર વળી સ્ટેશનથી આવતાં ગામ પહેલું આવે છે અને પછી તીર્થ આવે છે. ગામ ને તીર્થ નજદીક જ છે. ગામથી મંદિર પૂર્વમાં છે ને મંદિરથી ગામ પશ્ચિમમાં છે. અર્થાત મંદિર પશ્ચિમ સન્મુખ છે. તીર્થની જગ્યા ઘણા વિશાળ પ્રમાણમાં છે. પહેલું ફાટક આવે પછી સિંહદ્વાર આવે છે. તે દ્વારમાં પેસતાં સામે પ્રભુનું મંદિર કિલ્લામાં દેખાય છે અને ધારની ડાબી જમણી બાજુએ બે મંદિરો દેખાય છે. તેમાં ડાબી બાજુએ નાગપુરવાળા ઝવેરી હીરાલાલજી કેશરીમલજીનું બંધાવેલું શ્રી. આદીશ્વર ભગવાનનું મંદિર આવે છે. અને જમણી બાજુએ શેઠ નેમીચંદજી પારેખનું બંધાવેલું દાદાજીના નામથી ઓળખાતું મંદિર છે. બન્ને મંદિરે શિખરબંધી છે. નાગપુરવાળાના મંદિરમાં ત્રણ ગભારો છે. વચલા ગભારાને ફરતી પ્રદક્ષિણા છે. મધ્ય ગભારે ત્રણ પાષાણ-બિબો છે. ત્રણ પચતીથી છે. સિદ્ધચક્રજી પણ છે. જમણી બાજુના ગભારામાં પુંડરીકસ્વામીની મૂર્તિ છે ને ડાબી બાજુએ જિનકુશલસરિની મૂર્તિ છે. મંદિરની બહાર સામે આરસની છત્રીમાં આ મંદિર બંધાવનારનું આરસનું આખા કદનું બાવલું પાછળથી બેસાડવામાં આવ્યું છે. તેની પડખે દેરીમાં ક્ષેત્રપાલની સ્થાપના છે, જમણી બાજુના મંદિરમાં જિનકુશલસૂરિની મૂર્તિ વગેરે છે. For Private And Personal Use Only
SR No.521741
Book TitleJain_Satyaprakash 1957 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy