SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મક : ૨] તાર્કિક યશેાવિજય [ ર છે. આ પટ ખરેખર સાચા હાય તો એ વાત પણ એ દ્વારા જાણી શકાય છે કે શ્રી. ચશેવિજયને જન્મ લગભગ વિ. સ. ૧૬૪૦ માં થયા હશે અને એ હિસાબે એ ‘ શતાયુ ' ગણાય. વાચક-ન્યાયાચાર્ય : શ્રી. યાવિયે કેટલાંક સ્તવના વગેરેમાં પેાતાને માટે ‘ વાચક’ શબ્દ વાપર્યો છે અને મુજસવેલિ (ઢાલ ૩, કડી ૧૨ ) પ્રમાણે એમને એ પદવી વિ. સ. ૧૭૧૮માં મળી હતી. ઉપાધ્યાય--વાચકના અર્થ ઉપાધ્યાય ' થાય છે, એને માટે પાયમાં ‘ ઉવજ્ઝાય ’ શબ્દ છે. એનુ' એક ગુજરાતી રૂપાંતર તે ‘ ઉવઝાય ’ છે. શ્રી. વિનયવિજયગણિએ વિ. સ. ૧૭૩૮માં શ્રીપાલ રાજાના રાસ રચવા માંડયો હતો. એ અપૂર્ણ રહેતાં ન્યાયાચાર્ય યશોવિજયે એ પૂર્ણ કર્યાં. એના અંતમાંની ૧૧મી કડીમાં એમણે પોતાને ‘ ઉવઝાયા ' કહ્યા છે. આ રહી એ પુક્તિઃ— t • શ્રીનયવિજયવિષ્ણુધપયસેવક, મુજવિજય ઉવઝાયા છ—૧૧ અહીં ‘ જવિજય ' નામની આગળ ‘ સુ’ને પ્રયાગ કરાયા છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ** સુશિષ્ય-વાચક યશોવિજયે ત્રણ ચેાવીસી રચી છે, એ પૈકી પડેલીમાં “તુજ મુજ રીઝની રીઝ થી શરૂ થતુ જે “ શ્રીમલ્લિનાથ-જિન-સ્તન ” ગુ. સા. સં. (ભા. ૧, પૃ. ૧૬-૧૭)માં છપાયું છે. તેની નીચે મુજબની અંતિમ પંક્તિમાં શ્રી, યશેાવિજયે પેાતાને નયવિજયના ‘ સુશિષ્ય ' કહ્યા છેઃ~~ " "" “ શ્રીનયવિજયસુશિષ્ય, એહી જ ચિત્ત ધરે રી –૫ ' ચૌદ ખેલની ચેાવીસી પણ આ વાચક યશેાવિજયની રચના છે, એમાં શ્રી. પ્રેસાંસનાથના સ્તવનના અંતમાં એમણે “ શ્રીનયવિજયસુશીશને રે” દ્વારા પેાતાને સુશિષ્ય ' કહ્યા છે. આ ચાવીસીગત શ્રી મલ્લિનાથના સ્તવનમાં ‘ સુશિષ્ય ' એવા ઉલ્લેખ છે. વળી શ્રીનમિનાથના સ્તવનમાં “ સુશિષ ” એવા પ્રયોગ છે. . આ ઉપરથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શ્રી. યશેાવિજય જેવા મુનિવર પેાતાને ‘ સુશિષ્ય ’ કહે ? ખાકી આવી પરિસ્થતિ અન્યત્ર જોવાય છે. દા. ત. ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજય જેમણે વિ. સ. ૧૮૩૦ માં સાડી ત્રણસે। ગાથાના સ્તવનના બાલાવબેાધ રચ્યા છે એમણે “વર્ધમાનસ્વામીની થાય ' જે “ મહાવીર જિષ્ણુ દા રાય સિદ્ધાર્થ નંદા ''થી શરૂ થાય છે તેના અંતમાં પદ્મ ભાખે સુશાસ” એવા ઉલ્લેખ કર્યો છે. શ્રીયશોવિજયગ ણુએ પરમેષ્ઠી ગીતા રચી છે, એની અંતિમ ( ૧૩૧મી ) કડીમાં “ શ્રીયશોવિજયવાચક પ્રણીતા ' એવા ઉલ્લેખ છે. શું · શ્રી ' એમ કહેવું વ્યાખી છે ? બાકી જ્ઞાનભૂષણે ૧૧ પદ્યની સરસ્વતી સ્તુતિ રચી છે. તેમાં “શ્રીનાનભૂષણમુનિ ” એવા ઉલ્લેખ છે. જુઓ એની હાથપોથી (૧૦૦૩/૧૮૮૭–૯૧ ) * 1 કવિ—ચૌદ ખેલની ચાવીસીમાં “ શ્રીઅજિતનાથ-જિન–સ્તવન ’ના અંતમાંની નીચે મુજબની પક્તમાં તાએ પેાતાને માટે ‘ કવિ' શબ્દ વાપર્યો છેઃ— २ ૩ આના ચોથા ખંડની બારમી ઢાલની નીચે મુજબની પંક્તિમાં વાચક શબ્દ વપરાયા છે. “ વાણી વાચક જાતણી, કોઈ નયે ન અધૂરી રે—૧૪ ” For Private And Personal Use Only
SR No.521739
Book TitleJain_Satyaprakash 1956 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy