SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ “રાજન ! અંતરનાં બંધનને ઉવેખવાં સહેલાં નથી. ત્યાગના અંચળા અને વૈરાગ્યના ભાવા સ્વીકારવા છતાં એ બુધને દૂર થવાં મુશ્કેલ છે. જનનીને જીવતે જીવ, એની નજરની સામે, એ સગાભાઈ એકખીજાના સહાર કરે એ બને ખરું? ' “ જનની ? કંઈ જનની ? કાની જનની? આપ આ શું કહેા છે ? '' Acharya Shri Kailassagarsuri Gyanmandir tr ‘ તમિરાજ ! રાજન! પુત્રક ! હું સાચું કહું છું. હું જ તમારી અને ચંદ્રયશની જનની ! ’ સુત્રતાએ પેાતાનુ છેલ્લું અસ્ત્ર છેડી દીધું. નિમરાજ, મંત્રી અને સામા સ્તબ્ધ થઈ ગયા. આ તે સ્વપ્ન કે સત્ય ? વાતને વધુ વેગ આપવા સુત્રતાએ પોતાની આખી પૂર્વ કથા કહી સ ંભળાવી. નિમરાજ ગદ્ગદ્ હૃદયે એ સાંભળી રહ્યા. એનાં નેત્રા આંસુભીનાં થયાં. kr સુત્રતાને લાગ્યું કે પથ્થર પીગળશે ખરા ! એણે છેલ્લા સવાલ કર્યાં ; “ કહા મહાનુભાવ! યુદ્ધની શાંતિની ઉદ્ભાષણા કરીને મારું-તમારી જનેતાનુ–ભિક્ષા પાત્ર ભરી આપવાને હવે કેટલી વાર છે? ' પણ નિમરાજનુ અંતર ફરી ફરીને પાછું યુદ્ઘના મમત ઉપર જઇ એઠું' હતું. એ ખેલ્યા : આર્યા ! આપ જનની સાચાં! પણ યુદ્ધના વિરામ સિવાય જે જોઈએ તે માગી લ્યેા ! મારા પ્રાણ પણ આપને ચરણે આપવા તૈયાર છું, પણ આ વાત મારાથી બને એમ નથી, ’ અને મહાભારતની આગલી સધ્યાએ ક્રુતીમાતા મહારથી કર્ણની પાસેથી ખાલી હાથે પાછાં ફર્યાં હતાં એમ, સાધી સુત્રતા નમિરાજની શિબિરમાંથી ખાલી હાથે પાછાં ફર્યાં, એમનુ' ભિક્ષાપાત્ર આજે ખાલી રહ્યું. [ અપૂર્ણ ] કાળ-ધમ ઝવેરીવાડ આંબલીપાળના જૈન ઉપાશ્રયે શ્રાવણ વદ બીજના રાજ બપોરના ચાર વાગતાં ઉપાધ્યાય શ્રી, હેમેન્દ્રસાગરજી મહારાજ સમાધિપૂર્વ ક કાળધમ પામ્યા છે, For Private And Personal Use Only
SR No.521737
Book TitleJain_Satyaprakash 1956 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy