________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક:૨]
દીક્ષા કુંડલી
વ્યવસ્થિત થઈ જાય છે. એ હિસાબે ગારજ સમયનું કન્યાનું લગ્ન આવે છે.
અને વૃદસ્પતૌ—લગ્નના ગુરુ રહેતાં. એટલે કે-લગ્નમાં ગુરુ હતા ત્યારે. જો કે અહીં ગુરુની રાશિ બતાવી નથી પણ નવા ભવનમાં વૃષને બુધ અને છઠ્ઠા ભવનમાં કુંભના રિવ, એ બન્નેના હિસાબે કન્યાનુ લગ્ન આવે છે. ગુરુ લગ્નમાં છે તેા લગ્નમાં કન્યાના ગુરુ આવે છે.
1.
રાજીસ્થિતો સૂર્યને મચૈતઃ—સૂર્ય અને મગળ શત્રુભવનમાં રહેતાં. એટલે કે છઠ્ઠા શત્રુભવનમાં સૂર્ય અને મંગળ હતા ત્યારે.—(પ્રભાવકચરિત્ર)
ઉપર દર્શાવેલ ગ્રહસ્થાનાના આધારે નીચે મુજબ દીક્ષાકુડલી બને છે.
મં૧
गु०
મ
१ शु०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચં.૪
( ૩૭
અહી' દરેક ગ્રહેા શુદ્ધ સ્થાનમાં છે.
ગુરુ-લગ્નમાં છે તે સર્વોત્તમ છે.
વિ તથા મંગળ—શત્રુના સ્થાનમાં અને શત્રુના ધરમાં છે તે સર્વ કામમાં વિજય સૂચવે છે, અને ઉગ્રતાના અભાવ સૂચવે છે.
G
શુક્ર—નબળા સ્થાનમાં છે. દીક્ષામાં બલવાન શુક્ર વ્યામોહકર મનાય છે. તે અહીં' નબળા છે. એટલે શુદ્ધ સમ્યક્ત્વગુણમાં અને ચારિત્રધર્મીમાં વ્યામાહનો અભાવ સૂચવે છે,
બુધ તથા શનિ—ધર્મસ્થાનમાં છે. ધરાશિમાં છે. તે આદર્શ કવિત્વને તથા આદશ ચારિત્રબળને સૂચવે છે.
ચંદ્ર-આર્યભવનમાં છે, સ્વગૃહી ચંદ્ર છે, તે સર્વોદયને સૂચવે છે.
૪૦ આ॰ શ્રી હેમચંદ્રસૂરીશ્વરની આ દીક્ષાકુંડલી છે.
આવા યોગવાળા પુરુષ પ્રગટપ્રભાવશાળી, સાચા ત્યાગી, પ્રકાંડ જ્ઞાની, અને અદ્વિતીય મહાત્મા અને એ સહજ છે.
આ પ્રભાચદ્રસૂરિએ આ રીતે ‘પ્રભાવકચરિત્ર’માં પૂર્ણાંગ દીક્ષાલમકુંડલી આપી છે. એમાં કાઈ જાતની ગડબડ નથી, ત્રુટિ નથી. વિદ્વાનોની ફરજ છે કે—ખૂબ રિશીલન કરે, વાસ્તવિક સત્ય જાણે અને સ્વીકારે. એમ કરવાથી વિદ્વાનોમાં આ દીક્ષાકુડલીને અંગે જે શંકા કે વિસવાદ છે; તે હુ'મેશને માટે દૂર થઈ જશે.
For Private And Personal Use Only