________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧ પંન્યાસજી મહારાજનું આ સમાધાન પણ છાણવીણ સાથે રજુ કરાયેલ છે. પરંતુ એથીય શંકાનું પૂરું નિરસન થતું નથી. કેમકે કથિ વિશે તથા પિતા: ના અર્થમાં કલ્પનાની પ્રધાનતા છે. તેમજ પૂરી દીક્ષા કુંડલી પણ ઊભી થતી નથી. એટલે આ સમાધાન આખરી સમાધાનનું સ્થાન લઈ શકે તેમ નથી. (૩) સમાધાન
કસઆ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ જગતને “પરિશિષ્ટપર્વ”માં બહુમૂલે ઈતિહાસ આવે છે. આ પ્રભાચંદ્રસૂરિએ ‘પ્રભાવકચરિત્ર'માં તેની પછીની કડી જોડી દીધી છે. આ પ્રભાચંદ્રસૂરિની બુદ્ધિ જેમાં ખૂબ ચમકે છે.
તેઓએ આ હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષાકુંડલી બે લેકમાં રજુ કરી છે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, લગ્ન, અને ૭ ગ્રહનાં સ્થાન ચોક્કસ રીતે જણાવ્યાં છે. પણ ખુબી એ છે કે તેઓએ તે રજુઆત લેકમાં દ્વિઅર્થી શબ્દો ગોઠવીને કરી છે. આથી અલ્પજ્ઞ વાચક તેના હાર્દને પકડી શકતા નથી અને પાઠભેદ કે અર્થભેદના વમળમાં પડી નવનવી કલ્પના કરવા મંડી પડે છે.
વાસ્તવિક રીતે જોઈએ તે એવી કલ્પના કરવાની જરાય જરૂર નથી. તેમણે પોતાના કેમાં જે જે વસ્તુ દર્શાવી છે તે અવિસંવાદ છે, જે પરિશીલન કરવાથી સ્પષ્ટ થાય છે.
આ સિંહરિએ કુમારપાળ મહાકાવ્યમાં ‘પ્રભાવક ચરિત્રનો આધાર લીધે છે. પરંતુ તેઓએ ત્રણે જ ને સ્થાને દિવ્યાં અને શારે ને સ્થાને નિવારે શબ્દ ગોઠવ્યો છે. એટલે દરેક વાતે મટે ફરક પડી ગયે. “પ્રભાવચરિત્રનો દ્વિઅર્થી કે સમજવામાં આવતાં આ વાત પણ સહેજે સમજાય તેવી છે.
'એકંદરે આ હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષાકુડલી આ૦ પ્રભાચંદ્રસૂરિના શબ્દોમાં નીચે મુજબ સુરક્ષિત મળે છે.
ના સિતારાં-મહા શુદિ ૧૪ના દિવસે
(અહીં સંભવ છે કે–સવારે ઉદય ૧૩ હેય અને દીક્ષા સમયે ૧૪ હોય એટલે મુહૂર્તની સૂક્ષ્મતાના હિસાબે ૧૪ લખી હેય)
થાણે વિશે -િશનિને વાર અને શનિગ્રહના રહિણી ચારમાં એટલે કે શનિવારે તથા વૃષભને શનિ હતા ત્યારે અહીં વાર અને શનિનું સ્થાન એ બે વાત સ્પષ્ટ
ધિouછે તથાસ્તુ-આઠમા નક્ષત્રમાં તેમજ આઠમો શુક્ર રહેતાં. એટલે પુષ્ય નક્ષત્રમાં કર્કનો ઉચ્ચ ચંદ્ર હતો અને મૃત્યુ ભવનમાં શુક્ર હતો ત્યારે
મિથિલે ચા શુષો –વૃષનો બુધ ધર્મમાં રહેતાં.
એટલે કે ચંદ્રને પુત્ર બુધે વૃષરાશિને (ધર્મરાશિનો) અને નવમા ધર્મ ભવનમાં હતા ત્યારે પુષ્યને ચંદ્ર કર્કમાં ઉચ્ચને છે. ફરી તેના નિર્દેશની જરૂર રહેતી નથી. અને કુંડલીમાં બુધ માટે બીજું સૂચન નથી. અહીં બુધને જ ચાંદ્ર શબ્દથી લીધા છે. લેખનદોષથી
ને સ્થાને ચંદ્ર શબ્દ બની જાય એ સ્વાભાવિક છે. નવમું ધર્મભવન છે. વૃષને અર્થ પણ ધર્મ છે. તેની સાથે બુધને સંબંધ બતાવે છે એ રીતે અહીં નવમા સ્થાનમાં વૃષ રાશિ અને બુધ બતાવ્યા છે. એના આધારે કુંડલીનો દરેક ભવન તથા દરેક રાશિઓ.
For Private And Personal Use Only