________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬ ]
[વર્ષ : ૨૧
શ્રી. જૈન સત્ય પ્રકાશ દીક્ષા કોને આપી શકાય ?
જૈન રાાઓનુ' એ 'ફરમાન છે. (૧) જે આદેશમાં જન્મેલા હેાય, (૨) વિશિષ્ટ અનિદ્ય જાતિકુલ–સપન્ન હાય, (૩) ખૂન, ચેરી, જારી આદિ દુષ્ટ ન હાય, (૪) ગબુદ્ધિ ન હાય, (૫) ‘ સંસાર કૈવલ જન્મ, જરા, મરણાદિક વિવિધ દુ:ખોથી ભરેલા છે.’ એમ જાણનારા હાય, (૬) એથી જ સ ંસારના રંગરાગાર્દિક ભોગસુખોથી પણ ઉદાસીન– વૈરાગ્યવાન હાય, (૭) શાંત પ્રકૃતિ હાય, (૮) ઝધડાખોર ન હોય, (૯) વફાદાર હાય, (૧૦) ના હાય, (૧૧) રાજવરાધી ન હોય, (૧૨) સમાજ, રાષ્ટ્રના વિશાળ હિતને બાધાકારી ન હાય, (૧૩) ખોડખાંપણવાળા ન હાય, (૧૪) ત્યાગ ધર્મની સચોટ શ્રદ્ધાવાળા હોય, (૧૫) પ્રતિજ્ઞા પાલન કરવામાં અડગ હાય, (૧૬) અને આત્માને મેક્ષના હેતુથી ચારિત્ર લેવા માટે ખડે થયેલા હાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસ્ત્રકારાએ પુરુષને સેાળ વર્ષની ઉંમર પછી સ્વતંત્ર અધિકાર માન્ય રાખેલા છે. એવા પુરુષે પણ પોતાની પાછળ પોતાના આધારે જીવતા કુટુંબીઓની આદિવકાની યાગ્ય વ્યવસ્થા કરેલી હાવી જોઈ એ, તેમ જ તેના માથે કાઈનું ઋણ બાકી હોવું ન જોઇ એ. તેવા યેાગ્ય ઉમેદવારને દીક્ષા આપવામાં સાધુને ચારીને! દાખ લાગતા નથી, આથી સાળ વ સુધીનેા પુરુષ તેના વાલીની સંમતિ વિના દીક્ષા ગ્રહણ કરી શકતા નથી અને જો સાધુ તેવાને દીક્ષા આપે તે તેને ચારીના દોષ લાગે છે, જેથી તેઓ આપતા પણ નથી. જ્યારે સ્ત્રી તો જેના તાબામાં હેાય તેની અનુમતિ મેળવીને જ દીક્ષા લઈ શકે છે, અને સગર્ભા કે આલવત્સા હાય તા તે એ સયાગામાં લઈ શકતી નથી.
દીક્ષામાં શું કરવાનુ હોય છે?
દીક્ષામાં આવનારને મતના માલ-મલીદા ઉડાવવાના કે સમાજને ભારત વન જીવવાનુ` હાતુ નથી કિન્તુ સખત સાધના કરવાની હોય છે. કાઈ પણ જીવની માનસિક હિંસા પણ એનાથી કરી, કરાવી કે અનુમોદી શકાતી નથી. એવી જ રીતે અસત્યતા, ચારીને, સ્ત્રીસંગતા, પરિગ્રહસ’ગ્રહને એણે સંપૂર્ણ ત્યાગ કરવાના હોય છે. પેતાની જાત ઉપર પણ ચાહે તેવું કષ્ટ આવે તે સહન કરવાનું હોય છે. વિન્નતીય સ્પર્શ પણ ન થાય તેવું નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનુ હોય છે. પૈસાને અડવાનું પણ તું નથી, રાત્રિભોજનન પણ સંપૂર્ણ ત્યાગ પાળવાનેા હાય છે. ગાડી, મેટર, પ્લેન, સ્ટીમર કે હાથી ઘેાડા, કશાની સવારી કરી શકાતી નથી. ઉધાડા પગે, ઉધાડા માથે પગપાળા વિહાર કરવાના હોય છે. ગાદી, તકિયા । પથારીએ વાપરી શકાતી નથી, ભૂમિ ઉપર સંથારા પાથરી સાનુ હોય છે. હજામત કરાતી નથી, મસ્તકના કેશ કે દાઢી, મૂછના વાળ હાથે કાઢવાના હાય છે, ગમે તેવી ભૂખ, તરસમાં ઝાડ–પાન કે તેનાં ફળ-ફૂલ તેમજ કૂવા, તલાવ, નદી કે નળ વગેરેનાં પાણીને ઉપયેગ કરી શકાતા નથી. કડકડતી ઠંડીમાં અગ્નિ વગેરેથી તાપવાનું પણ હેાતુ નથી, ગરમીમાં પખા હીંચકા આદિના પવન ખવાતા નથી, છત્રી પણ રખાતી નથી. એકદ્રિય જ્વાને દુઃખ ન થાય એ માટે કાચી માટી આદિને આંગળી પણ અડાડાતી નથી. સ્નાન, દંતધાવન કે સેન્ટ, લવન્ડર તેલ વગેરે એશઆરામની ચીજો વપરાતી નથી. નાટક, સિનેમા, તમાશા, જલસા, પાનાબાજી, ક્રિક્રેટમેચ વગેરે પણ કાંઈ જોવાનું કે રમવાનુ હતુ નથી પગમાં ખૂટ વગેરે પણ નખાતા નથી. આ દીક્ષામાં તે હાલવા-ચાલવા, બેસવા-ઊઠવા, ખાવા—પીત્રા, ખેલવા–કરવા બધામાં ખૂબ જ સયમ પાળવાના હાય છે. જીવદયાના હેતુ માટે જ આધે
For Private And Personal Use Only