SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વના ૨૬ ભ [ ૨૧ -સ્થૂણ (નગરી)માં પુષ્પમિત્ર (બ્રાહાણ) થયા (અને ત્યાં) ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય હતું (ભવ દો.) (ત્યાંથી) સૌધર્મ ક૫માં ઉત્પન્ન થયા (ભવ છેમો.) અને ત્યાંથી (ઍવી) ચિત્ય (સંનિવેશ)માં અગ્નિદ્યોત (બ્રાહ્મણ ) થયા. ૬૪ લાખપૂર્વ આયુષ્ય ભેગવી (પરિત્રાજક થઈ ભવ ૮મો.) ઈશાનકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થયા (ભવ ૯.) मंदिरे अग्गिभूई, छप्पणा उ सणंकुमारंमि । सेअवि भारदाओ, चोआलीसं च माहिंदे ॥४४२॥ [મડિમિતિઃ પ્રચારાનુ તનકુમારે જોતાં મારદ્વાગઃ ચતુચરાશિથ મહેન્દ્ર II ] – ત્યાંથી ચ્યવી ) મંદિર (સંનિવેશ)માં અગ્નિભૂતિ (બ્રાહ્મણ) થયા ( ત્યાં) (૫૬ લાખપૂર્વ આયુષ્યને ભેગવી (પરિવ્રાજક થઈ) (ભવ ૧૦.) સનતકુમાર કલ્પમાં દેવ થયા. (ભવ ૧૧મો). (ત્યાંથી વી) “વેતાંબી નગરીમાં ભારદ્વાજ (બ્રાહ્મણ થયા (ત્યાં) ૪૪ લાખપૂર્વ આયુષ્યને ભેગવી (ભવ ૧૨.) મહેન્દ્રક૯પમાં ઉત્પન્ન થયા (ભવ ૧૩મે.) संसरिअ थावरो, रायगिहे चउतीस बंभलोगंमि । छस्सुवि पारिवज, भमिओ अ संसारे ॥ ४४३ [ संसृत्य स्थावरः राजगृहे चतुस्त्रिंशत् ब्रह्मलोके । षट्स्वपि पारिवाजकं, भ्रान्तः ततश्च संसारे ॥ ] -(માહેન્દ્ર કલ્પથી) વી રોજગૃહ નગરમાં સ્થાવર (દ્વિજ) થયા ત્યાં) ૩૪ લાખ એ પ્રમાણે – વાર પરિવ્રાજક (૨૬ પૈકી ૩, ૫, ૬, ૧૦, ૧૨, ૧૪, ભમાં) થયા. ત્યાર પછી (બ્રહ્માલેકથી અવી) સંસારમાં (કેટલેક કાળ) ભમ્યા. [रायगिह विस्सनंदि,विसाहभूई अ तस्स जुवराया। जुवरण्णो विस्सभूई, विसाहनंदी अ इअरस्स ।।-४ [राजगृहे विश्वनन्दी विशाखभूतिश्च तस्य युवराजः । युवराजस्य विश्वभूतिः विशाखनन्दिश्चेतरस्य ॥] –રાજગૃહ નગરમાં વિશ્વનંદિ રાજા હતા અને વિશાખભૂતિ તેને યુવરાજ હતા. (તે) યુવરાજની ધારિણુદેવીને પુત્ર વિશ્વભૂતિ હતો. (ભવ ૧૬.) અને વિશાખનંદિ બીજા (રાજા)ને હતો. रायगिह विस्सभूई, विसाहभूइसुओ खत्तिए कोडी । चाससहस्सं दिक्खा, संभूअजइस्स पासंमि ।।-५ [અગર વિશ્વમૂત્તિ વિશવમૂરિજીત: ક્ષત્રિયઃ ડો. ઘર્ષદલ્લ રીક્ષા સંપૂત તિ), I ] –રાજગૃહમાં વિશાખશ્રુતિના પુત્ર ક્ષત્રિય વિધભૂતિ હતા અને તેમનું ક્રેડ વર્ષનું આયુઃ હતું તેમજ તે જ ભવમાં) સંભૂતિ મુનિરાજ પાસે દીક્ષિત થઈ એકહજાર વર્ષ પર્યન્ત પાલન કર્યું गोत्तासिउ महुराए,सनिआणो मासिएण भत्तेण । महमुक्के उववण्णो, तओ चुओ पोअगपुरंमि॥-६ [ गोत्रासितो मथुरायां सनिदानो मासिकेन भतेन । महाशुक्रे उपपश्नः ततः च्युतः पोतनपुरे ॥] – એકદા પારણા માટે (ગોચરી જતાં) મથુરા નગરીમાં ગાયથી ત્રાસ પામેલા ( પરાજય પામેલા તેમણે) નિયાણું કર્યું (આયુષ્ય સંપૂર્ણ થયે) માસક્ષપણના તાપથી મહાશુક્ર કલ્પમાં ઉત્પન્ન થયા (ભત્ર ૧૭મે.) ત્યાંથી ચવેલા તેઓ પિતનપુર (નગર)માં. पुत्तो पयावइस्सा, मिआवई देविकुञ्छिसंभूओ। नामेण तिविठुत्तो, आई आसी दसाराणं ॥ ४४५ [ પુત્ર: પ્રજ્ઞાપતેઃ મૃાવતીક્ષિસંમતઃ નાન્ન ‘ત્રિક 'રાતિ “ માઃિ' માસોત્ સારા ] – મૃગાવતી દેવીની કક્ષમાં ઉત્પન્ન થયેલા, અને પ્રજાપતિના પુત્ર નામે ત્રિપુર એ દસારે (વાસુદેવો)માં પ્રથમ હતા. ૧. પરંતુ આ ઠેકાણે “કલ્પસૂત્ર સુધિકા’માં ૧૦ લાખ પૂર્વ આયુષ્યને નિર્દેશ કરાયેલ છે. For Private And Personal Use Only
SR No.521726
Book TitleJain_Satyaprakash 1955 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy