SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વના ૨૬ ભવે (સંક્ષિપ્ત પરિચય) લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીમૃગેન્દ્ર મુનિ ચરમ તીર્થપતિ મહાવીરસ્વામીના પહેલાં ૨૬ ભ પૈકી દરેક ને લગતી ઓછીવધતી વિગતો પૂરી પાડનારું પ્રાચીનમાં પ્રાચીન ઉપલબ્ધ સાધન તે આવશ્યક (આવ ની નિયુક્તિ” છે. એની નિમ્નલિખિત ગાથાઓ અત્રે પ્રસ્તુત છે: [ ગાથા ૧૪૬ થી ૧૪૯, અને ૪૪૦ થી ૪૫૦ ] "पंथं किर देसित्ता, साहणं अडविविप्पणहाणं । सम्मत्तपढमलंभो बोद्धब्बो वद्धमाणस्स ॥१४६॥ [पन्थानं किल देशयित्वा साधूनां अटवीविप्रनष्टानां । सम्यक्त्वप्रथमलाभो, बोधव्यो वर्द्धमानस्य ॥] – ખરેખર, અટવીમાં ભૂલો પડેલા સાધુઓને માર્ગ બતાવવાથી વિભુ વર્ધમાનસ્વામીના આત્માને પ્રથમવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ એમ જાણવું. (એ એમને પહેલે ભવ ગણાય છે.) "लणं य सम्मत्त,अणुकंपाए उ सो सुविहाणं । भासुरवरे बोदिधरो देवो वेमाणिओ जाओ। १४७ [लब्धा च सम्यक्त्वं अनुकम्पया त्वसौ सुविहितेभ्यः ! भास्वरवरबोधिधरो देवो वैमानिको जातः ।।] –સુવિહિત (મુનિવરે)ની અનુકંપા (ભક્તિ) કરવાથી એ સમ્યક્ત્વને પામ્યા અને (એ ભવે પૂર્ણ થતાં) તેઓ દેદીપ્યમાન ને ઉત્તમ દેહવાળા વૈમાનિક દેવ તરીકે (સૌધર્મ કલ્પમાં) ઉત્પન્ન થયા (ભવ-રજે.) चइउण देवलोगा इह चेव य भारहमि वासंमि । इक्खागकुले जाओ उसमसुअसुओ मरीइत्ति । १४८ [ યુવા વોરિદૈવ મારતે ઘઉં સુવા જ્ઞાતિ: જમદુતપુતો મરીચિરતિ ] (ત્યાર પછી)દેવકથી અવીને અહીં ભારતવર્ષમાં જ ઇક્વાકુલેમાં ઋષભદેવના પૌત્ર મરીચિ તરીકે (ઉત્પન્ન) થયા. (ભવ–૩ો.) इक्खागकुले जाओ, इक्खागकुलस्स होइ उप्पत्ती। कुलगरवसेऽईए, भरहस्स सुओ मरीइत्ति । १४९ [ इक्ष्वाकु कुले जातः इक्ष्वाकुकुलस्य भवति उत्पत्तिः । कुलकरवशेऽतीते भरतस्य सुतः मरीविरिति ॥] – કુવાકુકુલની અંદર કુલકરના વંશની સમાપ્તિ થતાં ભરતના પુત્ર મરીચ તરીકે ઉત્પન્ન થયા. ઇફ્તાકુકુળની ઉત્પત્તિ (કહેવાય) છે. इक्खागेसु मरीई, चउरासीई अ बंभलोगंमि । कोसिउ कुंल्लागंमी(गेसु), असीइमाउं च संसारे। ४४० [ इक्ष्वाकुषु मरीचिः चतुरशीति च ब्रह्मले के । कौशिकः कोलाके ( कोल्लाकेषु ) अशीति आयुश्च संसारे ॥] – ઈવાકુકુળમાં (એ જ ભવમાં) ૮૪ લાખ પૂર્વ આયુષ્યને ભેળવીને બ્રહ્મલોકમાં મરીચિ થયા–ઉત્પન્ન થયા, (ભવ જ છે. અને ત્યાંથી (વી) કલાક ગામમાં કૌશિક (બ્રાહ્મણ) થયા. ત્યાં ૮૦ લાખ પૂર્વનું આયુષ્ય હતું. (ભવ પ .) (ત્યાર બાદ) સંસારમાં (કેટલાક કાળ) ભમ્યા. थूणाइ पूसमित्तो, आउं बावत्तरिं च सोहम्मे । चेइअ अग्गिजोओ, चोबट्टीसाणकप्पमि ॥ ४४१॥ [ સ્થળાયાં કુવમેત્રઃ નાયુઃ દ્વિતિ સૌષર્ષે 1 smોતઃ જતુ:ખિરીશન૨૨ ] For Private And Personal Use Only
SR No.521726
Book TitleJain_Satyaprakash 1955 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy