SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૬] શ્રીપાલ નરેશનાં સગાંવહાલાં [૧૦૭ માતા–કમલપ્રભા (લે. ૨૮૬), સિંહરથની પત્ની પિતૃવ્ય–(કાકા)– અજિતસેન (લે. ૨૯૩), સિંહ (પૂર્વ ભવમાં . ૧૧૫૬) કાકા છોકર–અજિતસેનને પુત્ર (લે. ૧૦૬૨) મામા-વસુપાલ, (લે. ૬૪૦), કમલપ્રભાને ભાઈ (લે. ૭૩૫). કેકણ માંના ઠા ('થા)ણને રાજા (લે. ૬૩૯) પત્ની—(૧) મદનાસુંદરી, (લે. પ૩ મે ૧૪૨), રૂપસુંદરીની પુત્રી પરભવમાં શ્રીમતી (શ્રીકાંત રાજાની પત્ની) (લે. ૧૧૪૮) (૨) મદનસેના (લે. ૪૬૫, ૪૬૮), મહાકાલિની પુત્રી. (૩) મદનમંજૂષા (લે ૪૮૯), કનકમાલાની પુત્રી. (૪) મદનમંજરી (લે. ૬૪૬), વસુપાલની પુત્રી. (૫) ગુણસુંદરી (લે. ૭૬૪), કપૂરતિલકાની પુત્રી. (૬) કૈલેસુંદરી (લે. ૨૦૫), કાંચનમાલાની પુત્રી. (૭) શૃંગારસુંદરી (લે. ૮૪૪), ગુણમાલાની પુત્રી. (૮) જ્યસુંદરી (લે. ૮૭૩), વિજયાની પુત્રી. (૯) તિલકસુંદરી (લે. ૯૦૫ અને ૯૨૧), તારાની પુત્રી. પુત્ર—ત્રિભુવનપાલ વગેરે નવ (લે. ૧૨૧૩), ત્રિભુવનપાલ એ મદનાસુંદરીને પુત્ર થાય. બાકીના આઠ તે અવશિષ્ટ આઠ રાણીના એકેક જાણવા. (૨) શ્વસુર પક્ષ શ્વસુર (સસરા) (૧) પ્રજાપાલ. (લે. ૫) માળવાની ઉજજેનને રાજા (૨) મહાકાલ (લે. ૪૬૪-૫), બર્બરપતિ. (૩) શ્રી કનકકેતુ (લે. ૪૮૭), વિદ્યાધરીને રાજા, રત્નદ્વીપમાં આવેલા વલયાકાર રત્નસાનુના મધ્યભાગમાં રચાયેલી રત્નસંચયા નગરીને રાજા. (૪) વસુપાલ, ઠાણાને રાજા (૫) મકરતું, કંડલનગરને રાજા (શ્લે ૭૬૨) (૬) વજસેન (લે. ૮૦૩), કાંચનપુરના રાજા (૭) ધરાપાલ (લે. ૮૪૧), દેવદલપત્તનનો રાજા (લોટ ૮૪૧) ચોર્યાસી કન્યાને પતિ ( ૮૪૨) . (૮) પુરંદર (લે. ૮૭૩), કલાગપુરના રાજા (લો૦ ૮૭૩) (૯) મહસેન (લે. ૯૦૪), સોપારકનો રાજા (લે૯૦૩) મામે સસર–પુણ્યપાલ (લે. ૨૬૪), રૂપ (૫) સુંદરીને ભાઈ સાસુ–(૧) સૌભાગ્યસુંદરી (શ્લે. ૪૭), પ્રજાપાલની પત્ની. (અ) રૂપસુંદરી (લે. ૪૭), પ્રજાપાલની બીજી પત્ની (૨) મહાકાલની પત્ની ૩ એના પતિ શ્રીકાંત તે ઉત્તર-ભવમાં શ્રીપાલ તરીકે જન્મે છે (લોક ૧૧૪૮). ૪.આ ઓરમાન સાસુ ગણાય. For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy