________________
Shri Mahavir Jain Aradhana Kendra
UA
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાલ નરાનાં સગાંવહાલાં
લે. પ્રે. શ્રીયુત હીરાલાલ ૨. કાપડયા એમ. એ.
રૂ.
સિદ્ધચક્રના અનન્ય આરાધક શ્રીપાલ નરેશની કથાથી જૈન સમાજની ભાગ્યે જ કાઈ પ્રૌઢ વ્યક્તિ અપરિચિત હશે. એ નરેશતુ' ચિત્ર વર્ષમાં બે વાર મુનિવરાને મુખે સાંભળવાત યેાગ તા સૌ કાઈ તે માટે સુલભ નથી, પરંતુ કેટલાંયે જૈન કુટુ ંખામાં પ્રતિવર્ષ એ વાર શ્રીપાલ રાજાને 'રાસ વયાય છે અને અમારે ત્યાં પણ એવી વ્યવસ્થા હતી. આથી આસપાસના લોકાને પણ આપકી મયણાસુંદરી ( મદનસુંદરી ) અને ખાપક સુરસુંદરીની કથા જાણવા મળે છે. મયણાસુંદરીએ શ્રીપાલ ઉપર અસાધારણ ઉપકાર કર્યાં છે. એણે કેવળ એમને દેહ પૂરતા જ નીરાગી બનાવવામાં નિહ પણ એમના આત્માને પણ ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વને ભાગ ભજવ્યેા છે. આ શ્રીપાલ નરેશ, આ અવસર્પિણી કાળમાં આપણા દેશમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકરો પૈકી વીસમા નામે મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલા કહેવાય છે.ર આ હિસાબે એએ એછામાં ઓછા લગભગ છ લાખ વર્ષ પૂર્વે અને વધારેમાં વધારે લગભગ બાર લાખ વર્ષે ઉપર થઈ ગયેલા ગણાય. એએ એકંદર નવ કન્યા પરણ્યા છે. એને લઈ તે એમના શ્વસુરપક્ષ માટે છે. અને એમના દેશિવદેશ સાથેના સંબંધ પણ તેટલા છે. એમનાં સગાંવહાલાંની સામાન્ય રૂપરેખા હું અહીં આલેખું છું.
(૧) કુટુંબીઓ, ( પિતૃપક્ષ ઇત્યાદિ )
પિતા—સિ’હથ (શ્લા. ૨૮૬), અંગ દેશની ચંપાનગરીને રાજા (મ્યા. ૨૮૫)
૧. મુનિસુવ્રતસ્વામીનું તીર્થ એ સજ્ઞ બન્યા ત્યારે સ્થપાયું અને એ એમના પછીના તીર્થંકર નમિનાથ સર્વજ્ઞ અન્યા ન હતા ત્યાં સુધી ચાલુ રહ્યું. મુનિસુવ્રતસ્વામી ૭૫૦૦ વર્ષમાં ૧૧ મહિના ઓછા એટલા વખત સુધી સ`જ્ઞ તરીકે જીવ્યા. એમના નિર્વાણથી ૧૧ લાખ વધે નેમિનાથનું નિર્વાણુ થયું અને નેમિનાથના નિર્વાણ બાદ ૮૪૦૦૦ વર્ષે મહાવીરસ્વામીનું નિર્વાણ થયું. મહાવીરસ્વામી ઈ. સ. પૂર્વે પ૨૭માં નિર્વાણ પામ્યાનું મનાય છે. એ હિસાબે મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૫૨૭૮૪૦૦૦+૧૧૦૦૦૦૦ વર્ષ થયું ગણાય. એમાં એમના કેવલી તરીકેના જીવનકાલ જે ૭૪૯૯ વ ને એક મહિનાના ઉમેરીએ તેા એ ઈ. સ. પૂર્વે ૮૧૯૨૦૨૬ વર્ષ ને એક મહિના ઉપર સજ્ઞ બન્યા અને એ સમયથી એમનું તીર્થ પ્રવ
નમિનાથના નિર્વાણ બાદ પાંચ લાખ વર્ષે નેમિનાથનું નિર્વાણ થયું અને એમને કેવલી તરીકેને જીવનકાલ ૨૫૦૦ વર્ષમાં નવ મહિના જેટલે અે છે. એ હિસાબે નિમનાથ ઈ. સ. પૂર્વે ૫૨૭+ ૮૪૦૦૦ + ૫૦૦૦૦૦ + ૨૪૯૯ વર્ષાં ને ત્રણ મહિના ઉપર સર્વજ્ઞ બન્યા અર્થાત્ ઈ, સ. પૂર્વે ૫૮૭૦૨૬ વર્ષી ને ત્રણ મહિના ઉપર નમિનાથનું તી' સ્થપાયું અને એ સ્થપાયું નહિ ત્યાં સુધી મુનિસુવ્રતસ્વામીનું તી ચાલુ રહ્યું, આથી મુનિસુવ્રતસ્વામીનું તી ઈ. સ. પૂર્વે ૧૧૯૦૨૬ વર્ષ ને એક મહિનાથી માંડીને ઈ. સ. પૂર્વે ૫૮૭૦૨૬ વર્ષ ત્રણ મહિના ને એક દિવસ સુધીનું ગણાય
૨. શ્રીપાલ મુનિસુવ્રતસ્વામીના તીમાં થયા એમ કહેવા માટે કયા કયા પુરાવા અને તે કેટલા પ્રાચીન મળે છે તે કોઈ સપ્રમાણ જણાવશે તે હું તેની સાભાર નોંધ લઈશ
For Private And Personal Use Only