SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦] શ્રી. જેને સત્ય પ્રકાશ - વર્ષ ૨૦ તસ ઘરણી વીરબાઈ જેહ ચૌસઠી કલા સુભ લગ્ન તેહ તસ કુખે અવત િહંસ રામસિંઘ દીપાવ્યો વંશ ૧૩ તિહાં શિખરબંધ ઉંચો પ્રાસાદ દેવલે કહ્યું મડે વાદ સુમતિનાથ તીર્થકર દેવ ચોસઠી ઇદ્ધ કરે જસ સેવ ૧૪ પુર બાહિર એક થાનિક સારું શિખરબધા છત્ર આકાર સત્તર તેત્રિયૅ (૧૭૩૩) મન ઉલ્લાસ શાંતિસમ રહ્યા ચૌમાસં ૧૫ નિશદિન મુનિવર સુત્તધ્યાન કયે તપ પિણ નહીં અભિમાન અરચન અંબર હેરી ખી(બી)જે સાયે” પરભવ કેરાં કાજે ૧૬ માણભદ્ર આરાધન કીધું એકસો એકવીશ દિન પ્રસિદ્ધ પતિખ થયા તે તતખેવં ત્રિણ વચન કહે સ્વયમેવં ૧૭ . જાગ જાગ હું તૂ આજ સારું તુઝ મનવંછિત કાજ કહે મુનિવર સુણ ખેતરપાલ તપ કરતાં મુઝ કાર્ય સંભાલ ૧૮ મહિમા વધારું ઈણુ ઠામ ખટદરસણુ જ તુઝ નામ મહિમા વાગે દેશવિદે શ્રીવંત સુરિ મુનિ ઉપદેશ ૧૯(૨૦) સિદ્ધવડ સરિખે વડ છે યહ માણિભદ્રનું સ્થાનિક ત્યાંહ જીવજંતુ ઉભારણ હાર વળી તિણ થાંનિક પળે અમારિ ૨૧ આવે સંધ મલે બહુ સાથે કર્યો વિનતિ જોડી હાથ ગુલપાપડી ક સુવિચાર લેવા આવે વરણું અઢાર ૨૨ દીપ ધૂપ પુફાદિક સારે વધામણું ઘૂ બહુનાર તેલ સીંદુર ચઢાવે ચંગ - કેસર ચંદન સુખડી રંગ ૨૩ માણભઇ સંતૂઠો દેવં વંધ્યા સુત આપે તતખેવું પાંગુલને પાઉં તુટા હાથ ચક્ષુહીણ ચલું વૅ તું નાથ ૨૪ - તુઝ નામી જાયે વિષ પરમેહું તુઝ નામી થાય નિરમલ દેહ વાય ચોરાશી વિષમા રેગ માંણભદ્ર નામી જાય સોગ ૨૫ કુષ્ટ અઢારનઈ બરલહ બારે તુઝ નામી જાઈ નિરધાર હૈયાહોડી ને કંઠે માળે અંતગેલ થાયે વિસરાલ ૨૬ વાઈ વાળા ને વળી ફૂલ વિસ્ફોટકને જાય તે મૂલ વ્યાધિ સકળ સંન્સીપાત તુઝ નામી ન કરે ઉપદ્યાત ૨૭ - કામણુ હુમણ ને મંત્ર જä અક્ષર જોડી ને વળી તંત્ર ડાકિણી શાંકિણ ભૂત પ્રેત તુઝ નામી જાયે રણખેત ૨૮ ગ્રહપીડા ન કર્યો તસ દેહ ધરતીષ ટળે તસ ગેહ પુરવજ થાયે સન્મુખ માંણભદ્ર નામેં શિવસુખ ૨૯ મણીધર તુહ નામે થાયે - વાઘ સીંહ આવે દઈ ફાલ તુઝ નામેં નાસે તત્કાલ ૩૦ ભેરદરિયામાં નહી તોફાન બેડી તે માણભદ્ર ધ્યાન - પરદલ આવ્યાં દૂર પલાય વૈરી કઈ ન મંડઈ પાંવ ૩૧ ઘઉં પાન વાયુ પામેલ For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy