________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
If
| » અ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ | વિક્રમ સં. ૨૦૧૧:વીર નિ. સં. ર૪૮૦: ઈ.સ. ૧લ્મય શર્મા અંજ : ૨ | ફાગણ વદિ ૭ મંગળવાર : ૧૫ માર્ચ
શ્રી માણિભદ્ર મહાવીર છંદ સંપા-પૂજય મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) સરસતી સામીની પાય પ્રણમેવ સુહગુરૂ કેરી સારૂં સેવ ગુણ ગાઉં માણિભદ્ર વીર વિશ્વપ માંહી સાહસધીરે ઉજેણી નગરી પવિત્ર રાજ કાર્ય” વિક્રમાદિત્ય બાવન વીર રમે તિહાં રાસ ભાણભદ્ર તણે તિહાં વાસં ૨ દૈન્ય નિવારણે તે તિહાં કીધાં ગદહીઉં તવ નામ પ્રસિદ્ધ ભાને મોટા મહીપતિ રાજે સંધ ચતુર્વિધ સારે કાજે કલયુગમાંહી જાગતું પીઠે માણભદ્રનું થાનિક દીઠ માલવદેશ માંહે વર દિઈ દૂત દુકાલ તિહાં દુર્યો” કીધું જ ધાણધાર દેસ પરસિદ્ધ વલી તિણ થાનિક તીરથ કીધું તપગચ્છનાયક વિધન નિવારે માણભદ્ર નામે જયકાર મગરવાડે તુમ તીરથ યાત્ર નાચે ખેલા નાચે પાત્ર મલી સહાસણી ગાયે ગીત ઓચ્છવ મહોચ્છવ થાયે નૃત્ય ભેરી ભેગલ સરણાઈ સાદ વાજે વંશ નાફેરી નાદ ઢેલ દદામા ને મરદંગ તાલ યંત્ર સારંગી ઘટે ૭ વાજે રણસંગા ને કરણાટ માણભદ્ર થાનિક ગહે માટે ઠામ ઠામથી આવે સંઘ ચંદન પુફ ચડાવે રંગ સૂરિમંત્ર તણા ભણણારં તે આવે તાહ” દરબાર તેહને આપે તું ધી પ્રકાશ ગચ્છનાયક તે લહે સુખ વાસ ૯ ત્રિભુવન માંહી તેજ અપાર માણભદ્ર તું વિશ્વ આધારે મહીઅલ મહિમ મેરૂ સમાન મહા મુનિવર તુમ ધ્યાન ૧૦ તેત્રીસ કરોડ દેવી દેવં છપન્નડચ કરે તુમ સેવ ભણે ભવાની તુઝ ગુણ ગ્રામ ચેસઠ જોગણી વ્યે તુઝે નામં ૧૧ જંબૂ ભારત અને પમ ઠામ આગલોડ વસે તિહાં ગામ વચ્ચે લેક તિહાં વર અઢાર રાજા સબલસંઘ સુખકારે ૧૨
For Private And Personal Use Only