________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ] ખંભાતમાં પ્રગટ થયેલી પ્રતિમાઓ [ ૨૦૦ ભવ્ય અને તેજસ્વી છે. કેટલીક મૂર્તિઓ લો કૂટ, ફૂટ, 1 ફૂટ અને છ ફૂટની છે. લગભગ બધી મૂર્તિઓ ઉપર લેખ છે. મેટે ભાગે ૧૫મા સૈકાના લેખે છે. નમૂનારૂપે પાંચેક મૂર્તિઓના લેખે આ પ્રકારે છે – १. संवत् १४६० वर्षे आषाढ सुदि १० दशम्यां बुधे सोनि वीसलपुत्र सोनी त्रिलोक्यसिंहेन
भार्या तेजलदेश्रेयो) श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं उपकेशगच्छे श्रीदेवगुप्तरिभिः ।। २. सं. १४२९ माघ व. ७ सा० चांपा भार्या पीमीश्रेय० श्री आदिनाथबिंब का० प्र०
श्रीदेवगुप्तसूरिभिः॥ ३. संवत् १४२८ वैशाख वदि १ सोमे पाल्हाउतगोत्रीय संघपतिभार्यया सं. पाल्हादेव्याः
सुतगोवलश्रेयसे श्रीआदिनाथबिंब कारित प्रतिष्ठितं मलधारिगच्छे श्रीराजशेखरसूरिपट्टे श्रीमुनिशेखरसूरिभिः ।।
૪. શ્રી ચૌમુખજીની મૂર્તિઓ બહુ સુંદર છે. મૂર્તિઓ એક વેંતની છે. ચારે બાજુએ બખે ગંધ ફૂલની માળા ધારણ કરતા બતાવ્યા છે. બંને પડખે ચામરધારકે પણ છે. ચારે ભગવાનના પબાસનની નીચે હાથી, સિંહ, દેવી છે. ઉપરનું શિખર તૂટી ગયું છે. ચારે બાજુએ ખાનાં છે, જેથી ઉપરના ભાગમાં ચંદર બાંધવો હોય તો બાંધી શકાય. ચૌમુખજીની નીચે ભગવાન દેશના આપતાં ગઢની રચના કરેલી હોવી જોઈએ તે નથી, એના ઉપરનો લેખ આ પ્રકારે છે--
પહેલી તરફ–શ્રીમહાવીરદેવ રાજશ્રીગુજઇવચ બીજી તરફથી મહાદેવ પૂંજાળા: त्री त२३-श्रीमहावीरदेव राणकश्रीझांझणः
ચોથી તરફ –ીમદવિવેવ માતાશ્રીકચર થાઃ ૫. એક જ પથ્થરમાં ઉપરના ભાગમાં જિનબિંબ અને નીચે શેઠ–શેઠાણીની મૂર્તિઓ છે. શેઠના હાથમાં ફૂલની માળા છે. શેઠાણીના હાથમાં પૂજાનો સામાન છે. તેમની બંને પડખે બાળક અને બાળિકા હાથ જોડીને ઊભા છે. તેમની નીચે આ પ્રકારે લેખ છે:
सं. १४३२ साधुश्रीसारंगभार्या सिंगारदेव्याः स्वपुत्रेण साधुसायरेण पुत्र्या केर्वातदेव्या सहितेन का० प्र० श्री देवगुप्तसूरिभिः ।।
[આ ૪૧ જિનમૂર્તિઓના લેખે શ્રી. ચીમનલાલ ડી. દલાલે મહાવીરશાસન 'ના તા. ૧૬-૭-૫૪ ના અંકમાં આપ્યા છે. તેનો ઉતા જેન’ના તા. ૩૧-૭-૫૪ ના અંકમાં પ્રગટ થયો છે. જિજ્ઞાસુઓને તે અંકમાંથી લેખો જોઈ લેવા ભલામણ છે. સંપા. ]
For Private And Personal Use Only