SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ] - શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ હોય તે આ સાંભળનારા જ લાગે છે. એણે એકેએક શ્રોતાને હાથથી ઢઢળ્યા, પગ દબાવ્યા, માથું ધુણાવ્યું. તમે આ શું કરી રહ્યા છો? ” સંન્યાસીએ કથા વાંચતાં ઉગ્ર થઈ પૂછયું. મહારાજ! હું જોઉં છું કે, આ લેકમાં ચેતન છે કે નહિ? શું બધાયે માટીના પૂતળા જેવા છે? એક જ દિવસના કથાશ્રવણથી તમે જણાવેલા નિયમની જે અસર થઈ છે તે આજ દીન સુધી હું ભૂલ્યા નથી એટલું જ નહિ પણ તેજ દિવસથી મેં મારા જીવનમાં ફેરફાર કરવા માંડ્યો છે. પણ હમેશાં સાંભળનારા આ લેકેને કાંઈ જ અસર નથી એ એક આશ્ચર્ય છે. “મહાનુભાવ, આ લેકની દશા તે “કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તે થે ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી છે.” સંન્યાસીએ વાતની સ્પષ્ટતા કરી. ' “ત્યારે આ લોકેને કથા સંભળાવવાને શું અર્થ !” ઘોડેસવારે નમ્રપણે જિજ્ઞાસા કરી. “હું તે મારી ફરજ બજાવી રહ્યો છું કહ્યું છે કે – ર મવતિ ધર્મ: શ્રોત: વક્રતુરાતતો ઘર્ષ ” –શ્રોતાને ધર્મબંધ થાય કે નહિ પણ વક્તાને તે એકાંતિક ધર્મને લાભ થાય જ છે. એ ફરજ મારો ધર્મ છે. સંન્યાસીએ ખુલાસો કર્યો. “મહારાજ” આજે હું આપને શિષ્ય બનવાના ઈરાદે આવ્યો છું. મને દીક્ષા આપે. ઘેડેસવારે પિતાનું હૃદય ખુલ્લું કર્યું. - “ભાઈ! આજે વર્ષોના કથાવાચનનું ફળ હું જોઈ રહ્યો છું. મને શ્રદ્ધા છે કે કથાવાચન કદી નિષ્ફળ જતું નથી.” સંન્યાસીએ આત્મસ તેષ જાહેર કર્યો. | | અનુસંધાન પૃષ્ઠ : ૮૭ થી ચાલુ અસલ રૂપને છોડયા વિના એ કદી બની શકતું નથી કે તે સુખ–દુઃખ આદિ જે વાસ્તવમાં તેનાં નથી તે પોતાનાં સમજવા લાગે. જે તે પોતાના મૂળરૂપને ભૂલીને બીજા રૂપમાં આવી જાય છે તેવું જ તેના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. આ પરિવર્તન અપરિણામી પુરુષમાં કદાપિ સંભવ નથી હોતું. એટલા જ માટે પુરુષ પરિણમી છે. બીજી વાત એ છે કે, સુખ-દુઃખ આદિ પરિણામ ચૈતન્યપૂર્વક છે. જડ પ્રકૃતિને આ પરિણામોને અનુભવ નથી થઈ શકતો, એવી દશામાં એ જ માનવું જોઈએ કે, પુરુષ પરિણામ છે. સાંખ્ય પુરુ ને કતાં નથી માનતો. પુરુષ સાક્ષી માત્ર છે, એ એને વિશ્વાસ છે ! પરિણામવાદની સિદ્ધિની સાથોસાથ કત્વ પણ સિદ્ધ થઈ જાય છે. સુખ-દુઃખ આદિન. અનુભવ ક્રિયા વિના થઈ શકતો નથી. અથવા એમ કહેવું જોઈએ કે સુખ–દુઃખ આદિ ક્રિયારૂપ જ છે. એ ની અવસ્થામાં પુરુષને અતાં અને નિષ્ક્રિય કહે ઠીક નથી. આત્મા ' કતાં છે”—એ લક્ષણ આ જ વાતની પુષ્ટિને માટે છે. [અપૂર્ણ) १. तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य । कैवल्यं माध्यस्थ दृष्टत्वमकर्तृभाषश्च ॥ सायकरिका १९ For Private And Personal Use Only
SR No.521708
Book TitleJain_Satyaprakash 1954 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy