________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નંદીની આદ્ય પત્રિપુટી
લેખક :—મા. શ્રીયુત હીરાલાલ ર. કાપિડયા એમ. એ.
જૈન આગમાના સામાન્ય રીતે નીચે મુજબ વર્ગ સૂચવાય છે. (૧) અંગ, (૨) ઉપગ, (૩) ધ્યેય, (૪) મૂલ, (૫) પણુગ અને (૬) ચૂલિયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
ચૂલિયા ' એ અર્થમાં ‘ચૂલિયા–સુત્ત ' ( સ. ચૂલિકા સૂત્ર)ના પશુ પ્રયોગ કરાય છે. · ચૂલિયા–સુત્ત ’ તરીકે એ આગમા ગણાવાય છે. (૧) નદી અને (૨) અણુએગદાર. આ પૈકી નદીને સામાન્ય જનતા ‘નદીસૂત્ર' કહે છે. એના પ્રણેતા તે દૂર્ગાણુના શિષ્ય દેવ વાચક છે. એમણે આ આગમ ( સુત્ત ૪૨ ) માં જે અજૈન કૃતિઓ ગણાવી છે એ વિચારતાં આ નદીની રચના વહેલામાં વહેલી ઈ. સ. ની ત્રીજી સદીમાં અને મેડામાં મેડી ઈ. સ. ની પાંચમી સદીમાં થવાનુ અનુમનાય છે. આ મહત્ત્વના આગમના પ્રારંભ નિમ્નલિખિત ત્રણ પદ્યોથી થાય છે:~
66
'जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणा जगबंधू जय जगम्पियामहो भयवं ॥ १ ॥' जयइ सुआणं भवो तित्थयराणं अपच्छिमो जयइ । जय गुरू लोगाणं जयई महप्पा महावीरो ॥ २ ॥ *
भदं सव्वज गुज्जोगस्स भदं जिणस्स वीरस्स । भदं सुरासुरनमंसियस्य भई धुयरयस्स || ३ || ३
આ ત્રણૢ પદ્યોને મેં અહીં ‘આદ્ય પદ્યત્રિપુટી' તરીકે નિર્દેશ કર્યાં છે. એ ત્રણ પઘો અનેક પાય કૃતિઓની જેમ ‘આજ છંદમાં રચાયેલાં છે.
૧ મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિસહિત જે ‘ નંદીસુત્ર ’ છપાયુ' છે તેમાં પત્ર ૨ આ ઉપર આ ગાથા છે, ૩ આ ગાથા પત્ર ૧૫ માં છે.
૩ આ ગાયા પત્ર ૨૩ માં છે.
,
૪ આ આર્યા ′ છઠ્ઠું કેમ ગવાય એ ખાબત • બિબ્લિથેકા ઇન્ડિકા માં ઈ, સ. ૧૯૦૦ માં પ્રકાશિત પ્રાકૃત પૈગલના પ્રથમ પરિચ્છેદના નિમ્નલિખિત ૬૨ મા પધમાં દર્શાવાઇ છેઃ
"पढमं ची इंसपअं, बीए सिस्स विकर्म जाओ ।
તી! પત્રક(૧) હજિમ, બદૈવ(વ)દ્ધિવં નથણ નાહીં ॥ ૬૨॥
અર્થાત્ ગાહાનુ એટલે કે આર્યાનું પ્રથમ ચરણ "સની ગતિ પ્રમાણે જ એટલે કે ધીમેથી ઉચ્ચારવુ, બીજી ચરણ સિંહના શૌર્યને સૂચવનારી એની ગર્જનાની પેઠે મેટથી ઊ ંચે સ્વરે ઉચ્ચારવું અને ત્રીજી ચરણ ઉત્તમ હાથીની ચાલની જેમ લલકારવું-લલિતપણે ઉચ્ચારવું અને ચાથુ ચણુ ઉત્તમ સર્પની ગતિની પેઠે ડેાલનપૂર્વક ઉચ્ચારવુ.
હૈદારભટ્ટકૃત વૃત્તરનાકર ઉપર નારાયણ ભટે જે ટીકા રચી છે એમાં પણ આ બાબત ઉપર્ મુજબ દર્શાવાઈ છે.
For Private And Personal Use Only