________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારી આત્મા
[ ભારતીય દર્શનકોએ “આમા” વિશે જે જે માન્યતાઓ રજૂ કરી છે, તેની સાથે જૈને ક્યાં ક્યાં જુદા પડે છે તેની તલસ્પર્શી વિવેચના: કરતો લેખ શ્રીયુત મોહનલાલ મહેતા, એમ. એ. શાસ્ત્ર ચાર્ય “જન ભારતી’ સાપ્તાહિકના વર્ષ: ૧, અંક ૪ માં “જૈન દર્શનમેં ત–સંસારી આત્મા” એ શીર્વક હિંદીમાં પ્રગટ થયો છે. એ લેખ ઉપયોગી હોવાથી એને અનુવાદ અહી આપીએ છીએ. સં. ]
શ્રી. વાદી દેવસૂરિએ સંસારી આત્માનું જ સ્વરૂપ બતાવ્યું છે તેમાં જૈન દર્શન સમ્મત આત્માનું પૂર્ણ રૂપ આવી જાય છે. અહીં એ સ્વરૂપને આધાર બનાવીને વિવેચન કરવામાં આવશે. તે સ્વરૂપ આ પ્રકારે છે –
આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે. તે ચૈતન્ય સ્વરૂપ છે, પરિણામી છે, કતાં છે, સાક્ષાત ભક્તા છે, સ્વદેહ પરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પગલિક કર્મોથી
: * “ આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે.' આ કથનનું તાત્પર્ય એ છે કે, ચાવક આદ જે લેકે આમાનું પૃથક્ અસ્તવ માનતા નથી તેમણે તેની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કર જોઈએ.
“તે ચૈતન્ય સ્વરૂપ છે '-આ લક્ષણ વૈશેષિક અને નૈયાયિક આદિ તે દાર્શનિકોને ઉત્તર આપવા માટે છે, જે ચેતન્યને અને આગતુક અને ઔષાધિક ગુણ માને છે. આત્મા સ્વરૂપથી ચેતતું નથી. બુદ્ધિ આદિ ગુણેના સંબંધથી તેમાં જ્ઞાન અથવા ચેતના , ઉપન્ન થાય છે; જે રીતે અમ્રિતા સંબંધથી ઘડામાંથી રકતતા ઉપન થાય છે એ જ પ્રકારે આત્મમાં ચેતના અથવા ગુણ ઉપન્ન થાય છે.? - જ્યાં સુધી આત્મામાં ચૈતન્ય ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી તે જડ છે. જે લેકે આ રીતે ચૈતન્યની ઉ પતિ માને છે. તેમની દૃષ્ટએ આત્મા ચેતન નથી. તેઓ ચૈતન્યને આત્માનો
અવયક ગુણ માનતા નથી. ચિંતન્ય અથવા જ્ઞાન એક ભિન તત્ત્વ છે અને આત્મા એક ભિન્ન પદાર્થ છે, બંનેના સંબંધના કારણે અમે કહીએ છીએ કે આ આત્મા જ્ઞાનવાનું છે. જે રીતે દંડના સંબંધથી પુણ્ય દંડી કહેવાય છે. એ જ પ્રકારે જ્ઞાનના સંબધથી આત્મા જ્ઞાનવાનું કહેવાય છે. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા અત્યંત ભિન્ન છે.
' ઉપર્યુંકત માન્યતનું ખંડન કરતાં એ કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. ચૈિતન્ય આત્માનો આવશ્યક ગુણ છે; આગંતુક યા ઔપાધક નથી. જો આમા અને જ્ઞાનને એકાંત ભિન્ન માનવામાં આવે તે ચિત્રનું જ્ઞાન ચત્રના આમાથી એટલું જ ભિન્ન છે, જેટલું મૈત્રના આત્માથી. એ જ પ્રકારે મૈત્રનું જ્ઞાન પણ મૈત્રના આત્માથી એટલું જ ભિન્ન છે જેટલું કે ચત્રના આત્માથી. ચત્ર અને માત્ર બંનેનાં જ્ઞાન બંનેના આત્માઓ માટે એકસરખાં છે. આ સ્થિતિમાં એનું શું કારણ છે કે ચૈત્રનું જ્ઞાન ચિત્રના આત્મામાં જ છે અને મંત્રનું
१. 'प्रमाता प्रत्याक्ष दिप्रसिद्ध आना । 'चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाभोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् । -प्रमाणनयतत्त्वालोक ७, ५५, ५६ १२. अमिघरसंयोगजरोहितादिगुणवत् ।
- રાષ્ટ્રમાણ ૧, ૨, ૧૮
For Private And Personal Use Only