________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શૃંગાર વેરાગ્ય તરંગિણી
[ પરિચય ]
લેખક :—પૂ. પં. શ્રીધુરધરવિજયજી ગણિ
આચાર્ય શ્રીસોમપ્રભાચાર્યનું નામ તેઓશ્રીની સૂકતમુકતાવલિ-સિન્દૂરપ્રકર ’ નામની કૃતિથી જૈન જગમાં સારી રીતે જાણીતું છે. તે કૃતિના ખીજા સૂકતમાં કરેલું કથન તેમની દરેક કૃતિમાં સવળી રીતે સાર્થક થયેલું' જોવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
તેઓ સતાને પ્રાર્થના કરે છે કે, સ ંતે પ્રસન્નમનવાળા થઈને મારા ગ્રન્થાને લાવે, પાણી કમળને જન્મ આપે છે પણ તેની સુગન્ધ તા પવન ફેલાવે છે. એ પ્રમાણે સાને પ્રાથના કરીને તેઓ પાછા વાતને ફેરવે છે કે—અથવા આવી પ્રાર્થના કરવાથી શું? જો કૃતિમાં ગુણુ-દૈવત હશે તો તે સ'તા પોતાની મેળે જ તેને ફેલાવા કરશે અને કૃતિમાં જ ક્રમ નિહ હોય તેા તેઓના ફેલાવાથી પણ શું? દમ વગરની કૃતિના ફેલાવાથી યશને બદલે અપયશના ફેલાવા થાય છે.
66
सन्तः सन्तु मम प्रसन्नमनसो वाचां विचारोयताः, सूतेऽम्भः कमलानि तत्परिमलं वाता वितन्वन्ति यत् । किं वाऽभ्यर्थनयाऽनया यदि गुणोऽस्त्यासां ततस्ते स्वयं, कर्तारः प्रथनं न चेदथ यशः प्रत्यर्थिना तेन किम् ॥ २ ॥ ગુણવાળી સમથ કૃતિ સર્જીતે તેઓશ્રીએ ઉત્તમ કવિએની પ્રથમ પંક્તિમાં પાતાનું નામ સ્થાપિત કર્યુ છે.
તેઓશ્રીની રચેલી પાંચ કૃતિઓ વર્તમાનમાં મળે છે(૧) શ્રીસુસ્મૃતિનાથચરિત્ર (પ્રાકૃત)— (૨) જિનયમ પ્રતિમા ( કુમારપાલપ્રતિષેધ, (૩) :ક્ષતા કાવ્ય, (૪) શ્તસુતાવલિ ( સિન્દૂરપ્રકર ), (૫) શૃંગારવૈરાગ્યતર ગિણી.
આ પાંચ ગ્રન્થામાંથી શ્રીસુમતિનાથરિમ' સિવાયના બાકીના ચાર અત્યંત મુદ્રિત થઇ તે પ્રકાશિત થયા છે.
For Private And Personal Use Only
સ. ૧૨૪૧ માં તેઓશ્રીએ · જિનલમ પ્રતિધ (કુમારપાલપ્રતિષ) ની રચના કરી છે, તેથી તેઓશ્રીનેા સત્તાસમય ૧૩મી સદીના મધ્યકાળ હતા એ સુનિશ્ચિત છે,
પેાતાની માતૃભાષા ઉપરાંત સ'સ્કૃત અને પ્રાકૃત ઉપર તેથ્યાશ્રીનુ અદ્રિતીય પ્રભુત્વ હતું તે તેમના તે તે ગ્રન્થા ઉપરથી સ્પષ્ટ જણાય છે.
कल्याणसारसविता न हरे क्षमोह, कान्तारवारणसमान जयाचदेव; धर्मार्थ कामदमहोदय वीरधीर, सोमप्रभावपरमाममसिद्धरे ॥ १ ॥
આ એક જ શ્લાકના જુદા જુદા સે અથ સમજાવીને તેએાથીએ તાકિ એવુ અણુમાગ્યું" બિદ પ્રાપ્ત ક્યું" છે, એ થતા અન્ય વર્તમાનમાં પણ {વામાન છે.