________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ અપવર્તનીય આયુષ્ય તો સાપક્રમ જ હોય છે; અનપવ’તનીય બંને પ્રકારનું હાઇ શકે, પણ એને બાહ્ય નિમિત્તો મળવા છતાં એની એના ઉપર કંઈ અસર થતી નથી, યોગદર્શન (૩-૨૨)ના ભાષ્યમાં આયુષ્યને અંગે સાપક્રમ અને નિરુપમ શબ્દ વર્ષરાય છે. અહીં ભીનુ કપડુ અને સૂકુ ધાસ એ બે દાખલા અપાયા છે.
આયુષ્ય જલદી ભાગવાઈ જાય છે. એટલે કૃતનાશ, અકૃતાગમ કે નિષ્ફળતાના દોષો ઉદ્ભવે છે એમ કાઈ કહે તે તેને ભીનુ કપડુ' વાળીને અને છૂટુ સુકવાય તે ખે વચ્ચેના ભેદ, તેમજ ગુણાકાર વગેરે માટેની વિવિધ પ્રક્રિયાએના વિચાર કરવા ઘટ એટલુ જ મહી હું સૂચવીશ.
ખાવાકાળ—અખા રાપ્યા કે તરત જ કેરી ખાવા મળે ખરી? એને માટે ચેડકિ વખત થાલવું પડે. આવી સ્થિતિ ક્રમ માટે પણ છે. અમુક વખત સુધી તો ક્રમ જાણે નિષ્ક્રિય ન હોય તેમ પડી રહે છે-એ સુષુપ્ત દશામાં રહે છે. એ હયાત છે, પણ એ એનુ' ફળ ચખાડતું નથી. એની આ નિષ્ક્રિય સ્થિતિ રહે એટલા વખતને ૧ અબાધા-કાલ ' કહે છે. આયુષ્ય-કર્મ માટે અમુક અપવાદ છે પણ એ વાત હું અહી જતી કરું છું.
'
પ્રદેશાય અને વિપાકાય—- ક્રમ ફળ આપવા માર્ડ તેને ઉદય ઢહે છે. એ ઉદયના બે પ્રકાર છેઃ (૧) પ્રદેશાય અને (૨) વિપાકાય, કર્મ ઉદયમાં આવે પરં'તુ એનુ' ફળ ભોગવવું ન પડે એ રીતના એને નાશ તે પ્રદેશય છે, જ્યારે એ એનુ ફળ ચખાડવા બાદ નષ્ટ થાય–એ આત્માથી છૂટું પડે એ જાતના એના ઉય તે વિપાકાય ’ છે. પ્રદેશ ય તે પરણેલી પણ તેમ છતાં યે વાંઝણી રહેલી સ્ત્રી જેવુ છે. જ્યારે વિપાકાય એ પરણીને પુત્રવતી બનેલી સ્ત્રી જેવુ છે.
બંધની સ્પષ્ટાદિ ચાર અવસ્થાઓ--કપડુ' ચેખ્ખુ હોય અને એવામાં ધૂળ ઊડે તા એની રજકણા એ કપડાને લાગે ખરી, પરંતુ કપડું' ખખેરવાથી એ ખરી જાય. કપડુ તેલ જેવા પદાર્થ વડે ચીકણુ બન્યુ હોય તો આ ધૂળ ચોંટી જાય અને એ સાક્ કરતાં મહેનત પડે. કાઈ વાર કપડુ એટલુ' બધુ ચીકણુ હોય કે એને પડેલા ડાધ કેમે કર્યાં નીકળે નહિ. કપડું ફાટી જાય પણ ડાધ નીકળે નહિ. આમ જેમ મેલ ચેટવા ચોંટવામાં ફરક છે તેમ ક્રમ'ના બધાં પણુ ફરક છે. એ બધ ચાર જાતના છેઃ (૧) એકદમ ઢીલા, (૨) એનાથી જણ મજબૂત, (૩) એનાથી પણ વધારે મજબૂત અને (૪) ખૂબ જ મજબૂત. ચ્યા પ્રમાણેની બંધની ચાર અવસ્થાને અનુક્રમે (૧) પૃષ્ઠ (૨) બદ્ર (૩) નિધત્ત અને (૪) નિકાચિત કહે છે.
આ સંબધમાં આપણે ગાંઠનું' તેમ જ સાયનુ ઉદાહરણુ વિચારીશું. ગાંઠ વાળતી વેળા જે સકિયું વાળ્યુ* હોય તા એ જલદી છૂટે. જોસમાં ગાંઠે પાડી દીધી હોય અને દિવેલ લગાડી અને ચીકણી બનાવી દીધી હોય કે જેવી મશ્કરી કેટલીક વાર કાંકણુ–ઢારા છેાડનાર સામાને બનાવવા માટે કરે છે તા એ છેઊડતાં મહામુશ્કેલી ઊભી થાય. બહુ જ સખત ગાંઠ હોય તો એ છૂટ જ નહિ–એ કાપી નાખે જ છૂટકા.
ધારા કે પચાસેક સાયાની ઢગલી છે. આને હાથ લગાડતાં એ છૂટી પડી જાય. આ
૧ આને ‘ અનુય-કાળ ” કહી શકાય.
For Private And Personal Use Only