________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iy j
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
૭૩). સ્પૂનરને પહેલાં એવુ' ધ્યાન રહ્યું કે કદાચ ચબૂતરાએ ભારે થાંભલાને સાચવી રાખવા માટે અન્યા હોય, પરંતુ ડૉ. સ્પૂનરેજ આ અભિપ્રાયને સ્વયં ખરાબર ન માન્યા એક મૂતરામાં એવી કંઈક બનાવટ હતી કે જેના પર ડૉ. સ્પૂનરનું ધ્યાન ગયું. ખા ચબૂતરાઓની માફક આ ચખૂતરો માપસર નથી અને તેની વચ્ચે ઊભા અધ-ચંદ્રાકારના કાપ છે; જેનાથી ચબૂતરા એ વિચિત્ર ભાગમાં વહેંચાઈ જાય છે. આ વિભાજિત ચબૂતરાના પશ્ચિમી છેડા પર અને પાસેના ચખૂતરાના પૂર્વી છેડા પર જમીનની સપાટી પર એક ઈંટને ખીલે ગાળ ખાડા છે, આ પ્રકારના નકશાનુ કંઇક તાત્પ તા જરૂર હતું પરંતુ તેમા પત્તો લાગ્યો નથી. ડૅ।. સ્પૂનરને પહેલાં એમ સૂઝ્યું હતું કે, ચબૂતરાએ કદાચ વેદીનુ કામ દેતા હતા અને લિકમ ખાડામાં થતું હતું. પરંતુ આ સૂઝાવને માટે સાહિત્યથી તેમને કાઇ પ્રમાણુ ન મળ્યુ અને ન ોહોના પ્રભાવના કારણે પાટલીપુત્રમાં લિકમ સભવિત પણ હતું. 'તિષ કારણના સ્વ' ઉત્તર દેતાં તેમનું કહેવુ છે કે ચબૂતરાએ જે મૌર્ય કાલની સપાટીથી કેટલાયે ફૂટ નીચે છૅ, તે દાય સ્તંભમ ંડિત મૌર્ય આસ્થાનમંડપથી પુરાણા હોય. પરંતુ આ અભિપ્રાય પર પણ તે સ્થિર ન થઇ શકયા. (એજન, પૃ. ૭૫ ) આ લાકડાના ચબુતરાનું ખરાખર તાત્પય શું હતું એ કહેવુ કાણુ છે. પરંતુ એ સંભવિત છે કે એને સબંધ નદેશના રતૂપા સાથે રહ્યો હોય. ગમે તે હા, આ વાતને બરાબર ખુલાસે। ત્યાં સુધી નહિ થઈ શકે જ્યાં સુધી કુબ્રહારનું ખાદકામ એથીયે આગળ વધારવામાં ન આવે.
• તિત્થાગાલી 'માં ચતુર્મુખ કલ્કી અને પાવિત આચાર્યની સમકાલીનતા પણુ ઐતિહાસિક દૃષ્ટિએ એક વિશેષ મહત્ત્વ રાખે છે. આપણને એ વાતના પત્તો નથી કે પાવિત આચાય કાણુ હતા, પરંતુ એમાં સ ંદેહ નથી કે તેઓ પેાતાના સમયના એક મહાન જૈનાઆય હતા અને બની શકે કે, પાદલિપ્તાયા, જેમના સબંધે જૈન સાહિત્યમાં અનેક કિંવદંતીઓ મળે છે અને ‘ તિત્થાગાલી 'ના પાડિવત એક જ રહ્યા હોય. જો અમારું આ અનુમાન સાચુ` હોય તેા પાદલિપ્તના કાળના સંબંધમાં કેટલીક અનુશ્રુતિએ ઉપલબ્ધ થવાથી આપણે પાટલીપુત્રના પૂરના સમય નિશ્ચિત કરી શકીએ,
· પ્રભાવક ચરિત' (ગુજરાતી ભાષાંતર, પ્રસ્તાવના લેખક : કયાણુ વજયજી, ભાવનગર સ. ૧૯૮૭), જેને પ્રભાચદ્રસૂરિએ સ. ૧૭૩૪ (ઈ. સ. ૧૨૭૭) માં લખ્યું, તેમાં ધણાયે જૈન સાધુઓનાં જીવનચિરા આપેલાં છે. સંકલનપરિપાટી અનુસાર પ્રાચીન જૈન આચાÜના જીવનચરિતામાં ઘણીયે પાછળની કિવદંતીઓના સમાવેશ થઈ ગયા છે. પરંતુ સાથેનાસાથ તેમાં ધણીયે એવી ઐતિહાસિક અનુશ્રુતિઓનું સ'કલન પણ છે; જેની સત્યતાનો પત્તો ખીજે સ્થળેથી પણ મળે છે.
· પ્રભાવચરિત ' માં એવા ઉલ્લેખ મળે. છે કે પાદલિપ્તના ગુરુએ તેમને મથુરાના જૈન સંધની ઉન્નતિ માટે મોકલ્યા હતા, કેટલાક દિવસે મથુરામાં રહીને તે પાટલીપુત્ર ગયા, જ્યાં રાજા મુરુડ રાજ્ય કરતા હતા. એક ગૂંથેલા દોરાના પેચ સુઝાડીને તેમજ રાજાના મસ્તકની પીડા શાંત કરીને પાદલિપ્તાચાયે પાટલીપુત્રમાં તથા રાજદરબારમાં પોતાના પ્રભાવ જમાવી દીધા. ( એજન, પૃ. ૪૮,૪૯)
પાદલિપ્તાચાર્ય રુદ્રદેવસૂરિ, શ્રમસિંહરિ, આ ખપત અને મહેદ્ર ઉપાધ્યાયના સમ
For Private And Personal Use Only