SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ઃ ૭ ] જૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય | ૧૨૭ ૭. વાન્ત્યાય—આ ગ્રંથ અને તેના ઉપરની શાન્તરક્ષિત ( ‘ તત્ત્વસંગ્રહ’કાર ) રચિત વિપશ્ચિતાર્થાં 'નામની વૃત્તિ બૌદ્ધ પં. રાહુલ સાંકૃત્યાયને ટિમેટમાં કાઇ મઠમાંથી શેોધી કાઢયા પછી બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી (પટણા)ના જર્નલમાં (૨૨મા વેલ્યુમમાં) તેમજ મહાખાધિ સાક્ષાયટી ( સારનાથ ) તરફથી સેાળ વર્ષ પૂર્વે પ્રગટ કરેલાં છે. આના ઉપર વિનોતદેવની પણ પ્રાચીન ટીકા ટિબેટન ભાષાંતરમાં Tangar Mdo CX11 ( =112) P. 11a 71a (Peking edition )માં મળે છે. ऽजिन - फिर गल-ते ब्लो शेस् ऽग्युर् सेम्स्- चम्-ल यङ् छुल् ऽदि म्छुङस् ॥ —તંરૃ, મૂળે. XCV (=૬૧) રૃ. ૪૧૮ A (નર્—થક ) ૫. આ જણાવવા બદલ શ્રો. પુરુષાત્તમદાસભાઈ તારકસ( આર્કાલાવાળા)તે અભિનદન આપુ છું. ૬. ટિબેટન ભાષાંતરાના પરિચયઃ— સરકૃત ગ્રંથાનાં ટિબેટન ભાષાંતરા આજથી લગભગ હજાર વર્ષ પૂર્વે થયેલાં છે. ભારતમાંથી ગયેલા પંડિત અને ટિમેટના પ ંડત એમ બે ભેગા મળીને સંસ્કૃત પ્રથાને અનુવાદ કરતા, એવી પદ્ધતિ હતી. તેથી અન્યોન્ય ભાષાનાનમાં જે અપૂતા હોય તે દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. આ બધા ગ્રંથૈાનુ પાછલના એક બૌદ્ધ લામાએ બે વિભાગમાં વી”કરણ કર્યું હતું—૧ કસ્તૂર, ૨ તાર. સૂત્રોનાં ભાષાંતરા કન્નૂરમાં છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કાશ, વિગેરે વિવિધ વિષયાનાં ભાષાંતરા તર્જામાં છે, બધા ગ્રંથેાની મોટી મેાટી પોથીમા બનાવેલી હોય છે. એક એક પોથીમાં અનેક ગ્રંથા હોય છે. કેટલાંક વર્ષોં ગયા પછી આ હસ્તલિખિત પ્રતિ ઉપરથી લાકડાં ઉપર કાતરકામ કરીને એક પ્રકારના બ્લેક જેવાં લાકડાંનાં પાટિયાં બનાવવામાં આવ્યાં. આ પાટિયાંને શાહીમાં મેળાને આ પ્રથા કાગળ ઉપર છાપવાની શરૂઆત થઇ. આવાં પાટિયાં પાંચ જગ્યાએ બના વવામાં આવ્યાં હતાં —૧ છે.ની, ૨ પૈકીગ, ૩ દેજે, સ્ત-થ, ૫. હૃહુાસા. આથી તે તે સ્થાને છપાયેલા ગ્રથા તે તે એડીશનના નામથી એળખાય છે. જેમકે છેાની એડીશન, પેકીગ એડીશન વિગેરે. આમાં છેતી(ચીનના પ્રદેશ )નાં લાકડાનાં પાટિયાં પાંચસે વર્ષોં પૂર્વે લુટારુએ બાળી નાખ્યાં હોવાથી એ એડીશનની હવે નવી નોા મળતી નથી. અમેરિકાના વેાશિઝિનમાં Library of Congress (Washington 25, D. C.) માં આની ગમે ત્યાંથી મળવેલી એક નકલ છે. આ બહુ સ્પષ્ટ છપાયેલ છે. પેકીગ એડીશનના લાકડાંનાં પાટિયાં પણ બળવાખારાએ સને ૧૯૦૦માં બાળી નાખ્ય હાવાથી હવે આની નકલ મળી શકતી નથી. પેરીસના (ફ્રાંસ) La Bibliotheque Nationale નામની લાયબ્રેરીમાં એ ગ્રંથા છે. જાપાનમાં પણ છે. આ લાલ શાહીથી છાપેલું એડીશન છે અને તેના અક્ષરા સ્પષ્ટ છે. દેજે એડીશન પણુ સ્પષ્ટ છે. પરંતુ દેજે ચીનની સરહદ પાસે ભેટમાં બહુ દૂર આવેલુ છે. એટલે ત્યાંથી તે એડીશન મેળવવું બહુ મુશ્કેલ છે. For Private And Personal Use Only .. લ્હાસા એડીશન સ્પષ્ટ છે પણ તેમાં ત ાર ' વિભાગ છે જ નહીં, સ્ન-ચડ્ એડીશન જ જગતમાં વ્યાપક છે. પશુ તેનાં લાકડાંના પાટિયાં ધસાઈ ગયાં
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy