________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ ] શ્રી. જેન સત્ય પ્રકાશ
[ વર્ષ: ૧૭ સાહિત્ય પાઠાવલિ' પુસ્તકના પ્રકાશકને ઉત્તર શ્રી ચીમનલાલ શાહ
હરિહર પુરતકાલય, ટાવર રોડ, તરી: શ્રી જેને સત્ય પ્રકાશ, અમદાવાદ
સુરત, તા. ૨-૪–પર ભાઈ શ્રો. | આપનો અ ક તા ૧૫-૩-પર -૬ મો. જવાબમાં લખવાનું કે અમારી ઇચ્છા કોઈ પણ ધર્મના માણસની લાગણી કદાપિ દુભાય એવી છે, છતાં ભ ઈ શ્રી જભિખુની અજ્ઞાનતા પર દયા આવે છે કારણું, સાહિત્ય પાઠાવલી ભા. ૧-૨-૩ ધોરણ ૫-૬ અને છે માટે છે જ્યારે તેમણે ધેરણ ૩ માટે લખ્યું છે.
બીજાં આ પુસ્તક છેલ્લા ૧૫ વર્ષ થયાં પ્રગટ થાય છે. જ્યારે તેઓ લખે છે કે તાજેતરમાં પ્રગટ થયું છે. પાંચ પ્રથમ આવૃત્તિનું નિવેદન, જે નવી આવૃત્તિમાં પણ તારીખ સાથે મૂક્યું છે.
૧૯૩૭ થી ૧૯૪૮ સુધી આ ત્રણે ભાગ તેના ચિત્રો સાથે મુંબઈ કોટક પ્રેસે બહાર પાડવ્યા હતા, જ્યારે ૧૯૪૯થી અમે છાપીએ છીએ.
આપની આ અંગેની સૂચના માટે લેખકોને મળી ઘટતું કરશું. એ જ તા. ક, : વનરાજ ચાવડા 'ની સક્ષમ આવૃત્તિ બાળકો માટેની મારા ખ્યાલમાં છે ત્યાં સુધી સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયે છાપી છે ભાઈ શ્રી. જયભિખ્ખને કેમ તે નજરમાં ન આવી, તે સમજાતું નથી !
લિ.
જયંત
સંપાદક તરફથી પ્રકાશકને અપાયેલા જવાબ
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
ગભાઈની વાડી ઘીકાંટા,
અમદાવાદ, તા. ૫––પર ૨. ર. ભાઈશ્રી,
સંચાલક, હરિહર પુસ્તકાલય : સુરત, આપનો તા. ૨-૪-૫૨ નો પત્ર મળે. આપે લખ્યું કે, અમારી ઇચ્છા કોઈ પણ ધર્મના માણસની લાગણી કદાપિ ન દુભાય તેવી છે. તો આ વાંચી અમે ખુશી થયા છીએ. આ પાઠથી જેનોની લાગણી દુભાય તેમ છે, તે અવશ્ય ઘટતું કરશે.
આપે શ્રી. ભિખુ માટે રોષપૂર્વક બે ન છાજતા શબ્દો વાપર્યા તે ઠીક નથી. તેમના લક્ષમાં આવ્યું કે તેમણે જણાવ્યું. એક ભૂલ જ્યારે જાણી ત્યારે એ સુધારી લેવી ઘટે, ભૂલ બતાવનાર તરફ રેષ પ્રકટ કરવામાં ઔચિત્ય નથી, ધેરણ ૩ જાની ભૂલ મુદ્રણદોષ છે, તે લક્ષમાં લેશે,
આપે લેખકોને મળીને ઘટતું કરવાનું જણાવ્યું પણ મને લાગે છે કે, આપ જાણતા જ હશે કે, આ પાઠના લેખક શ્રી, મહીપતરામ છે ને તેઓ ઘણું વર્ષો પહેલાં ગુજરી ગયાં છે. પણ હું ન ભૂલતો હોઉં તે આપનો આશય લેખક એટલે કે સંપાદકો વિષે જ હશે.
પ્રસ્તુત પુસ્તકના બંને સંપાદકે ઉતુ દલ છે. આશા છે કે, તેઓ આપના મતને મળતા થશે ને ઘટતું કરશે જ.
For Private And Personal Use Only