SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ नालीकं चापाक्त्या व्यरचयत न वै यस्य सद्रोहमोह, नालीकं तस्य पादप्रगतिविरहितं नोऽस्तु तत्स्नात्रकाले ।। ५ ।। ---કાઈ વાર્તાપ્રસંગે પણ જેમનાં મુખની સમાનતાને મળે પ્રાપ્ત નથી કરી, જેમણે શિષ્યાની પદા સમક્ષ પ્રવચનમાં અસત્ય કશું નથી, જેમની ધનુષક્તિથી બાણે રાગ દ્વેષને નાશ કર્યો તેમના સ્નાત્રાવસરે તેમના ચરણનમનથી રહિત અમારું લલાટ ન હેા.’ આ પ્રથમ કુસુમાંજલિના પાંચમા શ્લોક છે. ‘નાલીક’ શબ્દને સુંદર શ્લેષ કરીને યમકને અજવાળ્યું છે. ભાવ પણ કેટલા હૃદયગમ છે ! આગળ અહીં જ ચન્દનપૂજાતા શ્લોક રમ્ય અને ભાવવાહી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir × ઝેરી સર્પોના સતત વીટળાવા છતાં જેણે પેાતાની શીતલતાને જરી પણ ત્યાગ કર્યો નથી તે મલય ચલના મુકુટસમુ ચન્દન અરિહ ંતની પૂર્ખામાં હા, ' –એવા સુન્દર અને સમજાવતા બ્લેક આ છે— फणिनिकर विवेष्टनेऽपि येनोज्झितमतिशैत्यमनारतं न किंचित् मलयशिखरिशेखरायमानं तदिदं चन्दनमर्हतोऽचनेऽस्तु || ६ || जगद्वन्द्या मूर्तिः प्रहरणविकारैश्व रहिता, विशालान्ता मुक्ति सपदि सुददाना विजयते । विशालान्तां मुक्तिं सपदि सुददाना विजयते, दधाना संसारच्छिदुरपरमानन्दकलिता ॥ २ ॥ આ ત્રીજી કુસુમાંજલિના શ્લોક છે. એ પ્રમાણે જેમ જેમ કાવ્ય આગળ વધતુ જાય છે. તેમ તેમ યમકની મજા પણુ વધતી જાય છે; એ તા કાવ્ય જોવાથી ને વાંચવાથી જાણી શકાય. ચોથી કુસુમાંજલિના પ્રથમ શ્લોકમાં—— आनन्दाय प्रभवभगवन्नङ्गसङ्गावसान ! એ પ્રમાણેના ચારે પાદ સમાન છે. આ કુસુમાંજલિ કાવ્ય ઉપર પુષ્પાંજલિ કરતા શ્રીવર્ધમાનસૂરિજી મહારાજ કહે છે કે " एवं पञ्चविंशतिकुसुमाञ्जलयः प्रक्षिप्यन्ते एतान्येव कुसुमाञ्जलिकाव्यान्तर्गतविधिकाव्यपञ्चविंशतिरहितानि पञ्चविंशत्युत्तरशतसङ्ख्यानि स्तुति कुसुमाञ्जलिमहाकाव्यं विद्वद्भिणनीयं व्याख्येयं परिशीलनीयं पाठनीयं च ॥ આ પ્રમાણે ૨૫ કુસુમાંજલી પ્રક્ષેપ કરવા. આ જ કુસુમાંજલ કાવ્યમાં રહેલાં ૨૫ વિધકાવ્ય સિવાયનાં ૧૫ શ્લોકપ્રમાૐ સ્તુતિકુસુમાંજલિ મહાકાવ્યને વિદ્વાનોએ ભવ્ અને વ્યાખ્યાથી વિભૂષિત કરવું; વારવાર વિચારવું અને ભણાવવુ. ખ્યા—ઝીકા વાર આ કુસુમાંજલિ-સૂક્તોના અર્થો દુ`મ છે, તેની ઉપર વ્યાખ્યા ઉપલબ્ધ થતી નથી, એટલે વ્યાખ્યા રચવાનો પ્રયાસ ચાલુ છે. તે વ્યાખ્યાસહિત આ કુસુમાંલ મહાકાવ્ય પ્રકટ થશે. તેના અવલંબનપૂર્ણાંક આ સકતાના રસ : આસ્વાદે અને અદ્-ભક્તિથી અન્તઃકરણુને ર્ગે એ જ. For Private And Personal Use Only
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy