SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ એમણે સભા સમક્ષ જેમ વાદી દેવસૂરિઓ દિગંબર મુમુદચન્દ્રને પરાજિત કર્યા હતા તેમ ગે તમ નામના વાદીન્દ્રને હરાવ્યા હતા એમણે નારાયણ, દુર્ગ વગેરે રાજાઓને રોજિત કર્યા હતા, એમણે માંડલિક જેવા ચંદ્રભાણુ નામના કાયસ્થને પિતાને ભક્ત શિષ્ય કર્યો હતો અને અર્જુન સ્થાનસિંહને જેન બનાવ્યો હતો. એમણે વૃષભ જિનના સમવસરણની રચના કરાવી હતી. આ સીહવિમલના વિનેય તે વિબુધ દેવવિમલ એમણે સુખા બધા નામની વૃત્તિ રચી હીરસોભાગ્યને વિભુષિત કર્યું છે. કલ્યાણુવજય વાચકના શિષ્ય ધનવિજયે આ સમસ્ત કાવ્યનું સંશોધન કર્યું છે. અંતમાં જે કંઈ સાવધ વચન હોય તે વિબુધેએ સુધારી લેવું એમ આ પ્રશસ્તિમાં કહ્યું છે. રચના સમય–મૂળ કાવ્યમાં કે એની વૃત્તિમાં કર્તાએ રચના સમયને ઉલ્લેખ કર્યો નથી, ધર્મસાગરગણિએ ગુરુ પરિવાડી જઈણ પહઠ્ઠીમાં પદ્યમાં રચી છે, અને એને સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત કરી છે, આ સરુત્તિક કૃતિ પટ્ટાવેલો સમુચ્ચય (ભા. ૧, પૃ. ૪ –19૭) શ્રીતપાગચ્છપટ્ટાવલીસૂત્રમ્ ” એ નામથી છપાવાઈ છે. વૃત્તિના અંતમાં પૃ ણ9 માં આ કતિ વિ. સં. ૧૬૪૮માં શેધાયાને અને એ પૂર્વે એના જે અનેક આદર્શો કરાયા હતા તે એ પ્રમાણે સુધારી લેવાને નિર્દેશ છે. એ હિસાબે આ વૃત્તિની રચના વિ સ. ૧૬૪૮ પહેલાંની ગણાય. વૃત્તિ (પૃ. ૭૩ માં હીરવિજયસૂરિના ચરિત્ર માટે હીરસૌભાગ્યકાવ્ય વગેરે જોવું એમ કહ્યું છે. આ ઉપરથી આ કાવ્યને મોટો ભાગ વિ. સં. ૧૬૪૮ પહેલાં રચાયો હતો એમ કહી શકીએ, હીરવિજ્યસૂરિને દેહોત્સર્ગ વિ. સં. ૧૬ પરમાં થયો હતો. તેને અંગે હીરસૌભાગ્યમાં વર્ણન છે. આથી એ ફલિત થાય છે કે હીરવિજયસૂરિના જીવનકાળ દરમ્યાન શરૂ કરાયેલું હીરસોભાગ્યકાવ્ય એમના નિર્વાણ બાદ થોડાક વખતમાં પૂર્ણ કરાયું હશે. છે. સા. સ. ઈ. (પૃ. ૧૩૬ )માં ધમ ગુરિવાડીને તથા ગપટ્ટાવલી એ નામથી નિદેશ છે. એને રચના સમય વિ. સં. ૧૬ ૪૬–૪૮ સૂચવાયો છે. આ પૃષ્ઠ માં નીચે પ્રમાણે કહ્યું છે – દેવવિમલકૃત હીરસૌભાગ્ય મહાકાવ્ય, કે જેનો ઉલ્લેખ ધર્મ સાગરીય પદાવલીમાં પણ કર્યો છે. તેથી તેની પહેલાં એટલે સં. ૧૬૪૬ પહેલાં રચાતું આવતું હશે એમ જણાય છે અને તેના પર પ ટીકા કર્તાએ વિજયદેવસૂરિના રાજ્યમાં (સં. ૧૬૦૧ કે તે પછી) પૂરી કરી ..અષમદાસે હીર સૌભાગ્ય પરથી ગૂજરાતીમાં મોટો “ હીરવિજયસૂરિને રાસ’ સં ૧૬૮ પમાં બીજી હકીકતો સહિત ખંભાતમાં ર.” પદાવલી સમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૨ -૩૭)માં હિસૌભાગ્યની મુદ્રિત આવૃત્તિમાંથી સંપૂર્ણ એથે સર્ગ “શ્રીમન્મહાવીર પટ્ટપરંપરા' ના નામથી અપાયો છે. એને અંગે સંસ્કૃતમ આના સંપાદક દર્શનવિજયજીએ ટિ પણ રચ્યાં છે. પૃ ૧૩૭માં એમણે ટિપૂણ દ્વારા એમ કહ્યું છે કે વિ. સં. ૧૬૩૯માં શરૂ કરી, ૧૬ ૭૧માં ૫ દેવવિમલે પજ્ઞ હીરસૌભાગ્યકાવ્ય રચ્યું. આના આધાર તરીકે હીરસૌભાગ્ય પ્રતિ એ ઉલ્લેખ કર્યો છે, પરંતુ પ્રશસ્તિમાં તો એ વાત છે નહિ તેનું કેમ ? બાકી શ્રીપતિ વગેરેને લગતી જે બાબતે અહીં અપાઈ છે તે તો છે ૧. એમણે વિ. સં. ૧૬૯૯માં ધર્મોપદેશલેશ નામનું આભાણુ શતક રચ્યું છે, એ છપાયું છે. ૨. કૌસગતે લખાણ . સા. સં. ઈ. માંનું છે. For Private And Personal Use Only
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy