SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૪ ] શક અને શકસંવત........સમજુતિ કનિંગહામ પોતાના “બુક ઓન એન્સ્ટન્ટ ઈરોઝ'માં પૃ. ૩૧ ઉપર લખે છે કે –-In Western India kartika beginning Thursday Sept. 18th B. C. 57 In Northen India purnima begins with full moon chiatra making epoch Sunday Feb. 23rd B. C. 57 or kaliyuga 3044 expired. (24 lideri (વર્ષની શરૂઆત) કાર્તક માસમાં ઈ. સ. પૂ પના સપ્ટેબરની ૧૮ તારીખને ગુરુવારથી થાય છે, જ્યારે ઉત્તર હિંદમાં ચૈત્રી પૂર્ણિમાના દિનથી એટલે કે ઈ. સ. પૂ. ૫૭ને ફેબ્રુઆરી ૨૩ ને રવિવારથી અથવા કલિયુગ ૩૦૪ ૪ વર્ષ સંપૂર્ણ થયા બાદ ગણાય છે. વળી આ મલબની હકીકત શ્રી. વિવેશ્વર રેઉએ પોતાના “ભારત કે પ્રાચીન રાજવંશ ” પુ. ૨, પૃ. ૩૯૦માં પણ જણાવી છે. એટલે કે ઉત્તર હિંદમાં શકસંવતનો પ્રારંભ છ માસ પાછળ થયે છે અને પશ્ચિમ હિંદમાં અગાઉ થયે છે. હવે જ્યારે આ પ્રમાણે પદ્ધતિમાં ફેર છે, તેમ સમયમાં પણ ફેર છે ત્યારે સ્વીકારવું જ રહે છે કે, તેમના પ્રવર્તક પણ જુદા જ હેવા જોઈ એ. મતલબ કે, ઉત્તર હિંદને શકસંવત, દક્ષિણ હિંદના શકસંવત કરતાં સર્વથા જુદો જ છે એમ નક્કી થયું. ઉપરાંત ઈતિહાસ શીખવે છે કે, દક્ષિણ હિંદના જે શાતવાહન ( શાલિવાહન) વંશી રાજાઓએ શકસંવત પ્રવર્તાવ્યો છે અને માન્ય છે તે વૈદિકામ હતા. ડેકીને પણ ઉપર ટાંકેલ “ઈનડીઅન એન્ટીકવેરી’ પુ. ૩૭, પૃ. ૪૬માં તેને વૈદિક ધર્મની અસરનું પરિણામ હોવાનું જણાવ્યું છે. સારાંશ કે દક્ષિણ હિંદને શકસંવત તે વૈદિક છે જ્યારે ઉત્તર હિંદનો શકસંવત કુશનવંશીઓએ અને મધ્યહિંદને ચહ્નણુવંશીઓએ સ્થાપેલ હે.વાથી તે જૈનધર્મ પ્રમાણે છે. ઉત્તર અને મધ્યહિંદને શકસંવત તે જૈનધર્મી અને દક્ષિણ હિંદને તે વૈદિક રાજાને છે જ્યારે સિદ્ધ થયું છે કે શાકમાંના રાજા માટે તે શક જાતિના રાજાની જ તપાસ કરવી રહે છે, ત્યારે દક્ષિણ હિંદના હિંદુજાતીય શાલિવાહન વંશને મૂકી દે પડશે એટલે ઉત્તર હિંદના કુશનવંશી જે મથુરાપતિ હતા અને મધ્યહિંદના ચપ્પણુવંશીય જે અવંતિપતિ હતા તે બેમાંથી કોને આશ્રયીને કેવા સંજોગોમાં તે શબ્દ વપરાય છે તે શોધી કોટવું રહે છે. પણ જે કાને આધારે આ હકીકત ઉત્પન્ન થઈ છે તેમાં સ્પષ્ટપણે ૧, જુઓઃ . સ. . અંક ૧૯૧-૨, પૃ. ૨૫૧ तस्स वि वंसं उप्पाडिऊण जाओ पुणोवि सगराया। ૩ ળપુરવર ...પથ-પંચ-પાંચ-સાત . पणतीसे वाससए, विक्रमसंवरच्छरस्स बोलीणे । परिवत्तिऊण ठविओ नेण संवच्छरो नियओ॥ सगकाल जाणवत्य एवं पासगियं समक्खाय। (અપ્રસિદ્ધ “ધર્મોપદેશ માળા-વિવરણમાંથી બન્ને શ્લોકનો અર્થ એક જ રીતે આ પ્રમાણે થાય છે. તેના (માલવપતિ વિક્રમાદિત્યના) વંશને ઉપાડીને ફરી પણ રાવIs ઉજની નામે શ્રેષ્ઠ નગરીમાં થયો. તેણે વિક્રમ સંવત ૧૩૫ વ્યતીત થયા પછી વિક્રમ સંવત્સરનું પરિવર્તન કરી પિતાનો સંવત્સર સ્થાપ્યો હતો. જુઓ સહ્યાદ્રિ ૧૯૪૩ એકબર, અંક પૂ. ૬૯૬, શ્લોક નં. ૯૨ (કાલક-કથાના વર્ણનમાને છે.) ततो पंचशते पंचत्रिंशता साधिके पुनः। तस्य राज्ञोऽन्वयं हत्वा वत्सरः स्थापितः शकैः ॥ For Private And Personal Use Only
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy