________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक,
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समिति, मासिक मुखपत्र રિમાર્જુની વાડી ઘાંટા રોડ સમતાવાર (ગુઝરાત)
क्रमांक
વર્ષ: ૨૭ || વિક્રમ સં. ર૦૦૮ વીરનિ.સં. ર૪૭૮ ઈ. સ. ૧૯૫૨ ગં: ૩ | માગશર વદ ૨ શનિવાર ૧૫ ડિસેમ્બર
१९५
*
.
.
છે
s
જૈનધર્મનાં કેન્દ્ર ત્રિપુરી અને મથુરા
[ જ્યારે ઈતિહાસના મર્મન વિદ્વાને કઈપણ ખંડિયેરની કશા ભેદભાવ વિના નિર્ભેળ સંશોધનની વિગતે પ્રગટ કરે છે ત્યારે જ પ્રાચીન કાળે ભારતીય સંસ્કૃતિમાં જેનોએ કે ફાળો આપ્યો હતે એની જાણ થાય છે. આવાં ખંડિયેરે તે ભારતના ખૂણે ખૂણામાં પડેલાં છે; જાણે એવા સંશોધકોની રાહ જોતાં છેલ્લા શ્વસોશ્વાસ ભરી રહ્યાં છે. આવા સમયે જેને જ પોતાનું પુરાતત્ત્વ સધનખાતુ ખેલે તે અઢળક સામગ્રી મળી આવે તેમ છે એ વિશે પ્રેરણાદાયી બે લેખો મુંબઈ-ટાઈમ્સ ઑફ ઇડિયાથી પ્રગટ થતા હિંદી ધર્મયુગ' નામને સચિત્ર સાપ્તાહિકમાં બે લેખ પ્રગટ થયા છે. આપણા જ્ઞાનમાં અનેરો ઉમેરો કરે એવા હોવાથી એમાંનાં બે અવતરણે અહીં નોધીએ છીએ : સંપા૨]
ત્રિપુરીમાં જૈનધર્મના પ્રાદુર્ભાવને પત્તો લગાવે ઉપલબ્ધ આપાસેથી સંભવ નથી. યક્ષિણીઓ અને તીર્થકરની મતિઓથી એ વાત પ્રતીત થાય છે કે, આ ધર્મ જનતાને ધર્મ બનીને જ રહ્યો. એને રાજાશ્રય અહીં ન મળી શક્યો. કલર્રીઓને આદિ પુરુષ બેધરાજ અવશ્ય જૈનધર્માવલંબી હ; પરંતુ ઈ. સ. પ૩૦ માં કલચૂરીઓને ત્રિપુરીમાં કંઈ પત્તો જ નહોતે. ત્રિપુરીસ્થિત પુત્ર સહિત એક માતૃમૂર્તિ નેમિનાથની યક્ષિણ અંબિકાની છે અને તેની નીચે ઉત્કીર્ણ છે કે –
માનદિત્યની પત્ની સેમ તને જ પ્રણામ કરે છે.”
For Private And Personal Use Only