________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે
લેખક શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી.
[ ૧૫]
(a) The observations of Hiuen Tsang give an interesting notice of the Chola Kingdom in the first half of the seventh Century...... The few Buddhist monasteries were ruinous and the monks dwelling in them as dirty as the buildings. The prevailing religion :was Jainism, but there were a few Brahmanical temples.
(b) Hinen Tsang at Kanchi 640 A. D.
The Hindu temples numbered about four score and as in this parts of Southern India, the sect-of nude or Digambara Jains had many adherents.
(c) Hiuen Tsang narrative proves that both buddhism and Jainism enjoyed full toleration under the Pallava government.
- The early history of India - by V. A. Smith, . ઉપરની ત્રણ કડિકાઓમાં જે કંઈ જૈનધર્મ સંબંધી કહેવામાં આવ્યું છે એ વિદ્વાન મુસાફર હુએનસંગના શબ્દો છે. એ મુસાફરે ભારતમાં ભ્રમણ કરી છે જે નોંધો તૈયાર કરી છે એ પુરાતત્વ શેધકના મતે અતિમહત્વની અને વિશ્વસનીય છે. કંડિકા (a) માં સાતમા સૈકાના પૂર્વાધમાં દક્ષિણના એલરાજયમાં જે સ્થિતિ પ્રવર્તતી હતી એ વર્ણવતાં તે લખે છે કે – બદ્ધધર્મના જે કેટલાક મઠો હતા તે જર્જરિત દશામાં આવી ચૂક્યા હતા, અને એમાં વસનાર સાધુઓની સ્થિતિ, મઠના ખંડિયેરને અનુરૂપ હતી. અર્થાત સાવ હલકી કોટિમાં ઊતરી ગઈ હતી. એ કાળે પ્રચલિત ધર્મ તરીકે જૈનધર્મ મહત્ત્વનું સ્થાન ધરાવતો છતાં બ્રાહ્મણ યાને વૈદિક ધર્મનાં કેટલાંક મંદિરે મૌજુદ હતાં. અર્થાત એ સાવ લુપ્ત નહતો થઈ ગયે.
કંડિકા (b) માં ઈ. સ. ૬૪૦ માં “કાંચી’ અંગે જણાવે છે કે હિંદુઓનાં દેવાલયાની સંખ્યા કાંચીમાં આશરે ચારસોની હતી અને દક્ષિણ ભારતના બીજા ભાગોની માફક અહીં પણ નગ્ન શ્રમણ-યાને દિગંબર સંપ્રદાયના સાધુઓ-ના અનુયાયીઓ મોટી સંખ્યામાં હતા—ઉપાસક હતા એટલે દેવાલ પણ હશે જ
કંડકા (૯) માં હુએનસંગના વર્ણન પરથી સાર તાવતાં ઇતિહાસકાર વિન્સેન્ટ એ. સ્મિથ પિતાના “અલી હિસ્ટરી ઓફ ઈન્ડિયા માં પ્રાંત ભાગે જણાવે છે કે પલ્લવના રાયકાળે બૌદ્ધધર્મ અને જૈનધર્મ પ્રજામાં છૂટથી પ્રચલિત હતા. રાજ્ય તરફથી એ સામે કઈ જાતની ડખલગીરી નહોતી.
આ ઉપરથી સહજ જોઈ શકાશે કે “જૈનધર્મ ને ઉપરછલ્લી શોધના આધારે કિંવા અમુક પ્રદેશમાં એના અનુયાયીઓમાં પ્રવર્તતી સંકુચિતતા વા અજ્ઞાનતાના કારણે કેટલાક
For Private And Personal Use Only