________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંક ૧૨ ]
ઇતિહાસના અજવાળે
[ ૨૫૧
The Jain literary tradition of western India, which also recognizes Samparti as the immediate successor of Asoka, eulogizes him as on eminent patron of Jainism who founded Jain monasteries even in non-Aryan countries. Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the popular voice to Samprati, who is, in fact; regarded as be. ing the sovereign of all India, holding court at Patliputra; but other traditions place the seat of his government at Ujjain. (P. 181)
ઉપરના ફકરા લખી સ્મિથ સાહેબ સ`પ્રતિ સંબંધમાં કઈ વાત ખરી માનવી એ સબધા મૂઝત્રણમાં પડે છે. ખાસ નિણ્ય પર આવી શકતા નથી. પુરાણા પ્રત્યે ઢળતી વલણુ હાવાથી સંપ્રતિના હોવા સંબંધમાં શ'કા કરવા પણ પ્રેરાય છે પણ સામે બૌદ્ધ અને જૈન ગ્રંથાના જીવતાં પ્રમાણા પાવા હાવાથી જે અનુમાન દરે છે તે આ પ્રમાણે છે—
Perhapes the empire was divided immediately, after Asok's death, between his grandsons, Dasaratha taking the eastern, and Samprati the western provinces,......ભાવાર્થ એ જ કે અશોકના મૃત્યુ બાદ તરત:જ તેમના પૌત્રોએ રાજ્યની વહેંચણી કરી હશે અને દશરથના ભાગમાં પૂર્વ પ્રદેશ યાને પાટલીપુત્રની આસપાસના વિસ્તાર, જ્યારે સ’પ્રતિના ભાગમાં પશ્ચિમ યાતે ઉજ્જૈનીની આસપાષના વિસ્તાર આવ્યો હશે.
F
'
·
પુરાણમાં પણ સ`પ્રતિ તે બન્ને સપદી ' શબ્દ અત્યારતી શાખથી મળી આવ્યા છે અને ડૉ. ત્રિભોવનદાસ વહેચ પેાતાના ભારતના પ્રાચીન ઈતિહાસ 'માં—કે જેની ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં પ્રસિદ્ધિ પણ થઈ ચૂકી છે—કહે છે કે જે શિલાલેખા સમ્રાટ શાકના નામે ચઢષા છે તે વહેંણુત્રીની ભૂલને આભારી છે. ખરી રીતે એ સ ા સમ્રાટ સંપ્રતિનાં છે અને ‘પ્રિયદર્શી' ' એ વિશેષણુ નથી પશુ સ'પ્રતિ મહારાજનું નામ છે, જો કે ડાકટર સાહેબના આ મંતવ્યને હજી મોટા પ્રમાણમાં ટકા પ્રાપ્ત નથી થયા. વળી એ દિક્ષામાં તેઓશ્રીના પ્રયાસ ચાલુ છે અને એ આખા પ્રશ્ન પુરાતત્ત્વ શૈલકાના હવાલે સોંપવા જેવા હાઈ, એ સંબંધી વધુ લંબાણુ ન કરતાં આપણે તેા પા. ૧૮૧ વાળા જૈનધમ ગ્રંથામાં આવતા પ્રસંગ વિચારીએ. સંપ્રતિ મહારાજના સબંધમાં—તેમના પૂર્વ જન્મ તેમજ ગાદી પ્રાપ્ત થયા પછી આચાર્ય મહારાજ શ્રી - સુહસ્તિજીના પ્રસંગ બાદ, સમ્રાટે કરાવેલા ગુદ્ધિાર, ભરાવેલાં જિનબિમા, અને ભારતની બહારના દેશામાં ધર્મપ્રચાર અંગે માદ્ધેલા માણુસા તેમજ સ્થાપેલાં સદાવ્રતા સબંધમાં સખ્યાબંધ ઉલ્લેખો જિંગાચર થાય છે. અંગ્રેજી લખાણુમાં એ અંગેની ટૂંક નોંધ લેતાં ઈતિહાષકાર એમને (સ’પ્રતિને) ‘જૈન શક'ની ઉપમા આપે છે. એકરીતે કહીએ તા અશાક માટે શરૂને ઈતિહાસ કાળે! છે જ્યારે સપ્રતિ માટે એવું કાંઈજ નથી એટલે એ ઉપમા કરતાં તે આગળ જાય છે. ઈતિહાસકારને ગૂંચવણમાં પડવાની જરૂર નથી. હાથીચુઢ્ઢાના લેખી દીા જેવું સ્પષ્ટ થયું છે કે સમ્રાટ ખારવેલ—કલિ’ગાધિપતિ—ચુસ્ત
.
For Private And Personal Use Only