SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસના અજવાળે લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ ચાકસી [૯] The existence and succession of Samprati, another grandson of Asoka, although not verified by epigraphic recard, are vouched for by a considerable body of tradition. The Buddhist prose romance, named Asokvadana (being part of the Divyavadana), tells a long story of Asoka's senile devotion to the church and consequents waste of the resources of the empire which went so far that the ministers were compelled to remove him from power, and place Samprati, son of the blinded Kunala, on the throne. ' . વીન્સેન્ટ સ્મિથ કૃત ભલી હિસ્ટરી આફ ઈંડિયા ’ના પાના ૧૮૧ ઉપરના ફકરા જે મૂળ ઇંગ્લીશમાં ઉપર આલેખ્યો છે એ બૌધમ ના નામીચા દિગ્અવદાન નામા પુસ્તકમાંના એક ભાગ નામે ‘ અશાકાવદાન ના છે. એના ભાવાય એવા છે કે અશોક રાજ્યની આવકમાંથી મોટા ભાગ મદિરા પાછળ ખેંચી નાખતા હૈાવાથી પ્રધાને ને આખરે તેને ગાદી ાઢાવવાની ફરજ પડી અને સ’પ્રતિ કે જે તેના અધપુત્ર કુણાલના પુત્ર હતા તેને ગાદીએ બેસાડયો. સ્મિથ મહાશય પાના ૧૮૦ પર તિષ્યરક્ષિતા કે જે કુણાલની આત્માન માતા હતી અને જેણે જેના અધાપામાં અધીયતામ્' ને બદલે ‘· અ‘ધીયતામ્ ' કરી મુખ્ય ભાગ ભજવ્યેા હતા એ વાત જનવાયકા જેવી ગણી એ પર વજન મૂવા નથી માગતા પણ જો એની સાથે પા. ૧૮૧ પરના ઉપરના ઉતારા સરખાવે તે એ જનશ્રુતિ સાવ ઉપેક્ષા કરવા જેવી નથી જ. ભારતવર્ષના ઈતિહાસ સાધવા હોય તેા એકલા શિલાલેખીય પુરાવા પર કેવળ વજન મૂકી આગળ વધી શકાય નહીં. શ્રમણા અને બ્રાહ્મણાએ ધર્મપ્રથામાં જે જે વાતા કહી હાય અને ામ જનસમૂહમાં જે વાતા પ્રચલિત હાય એ પર ધ્યાન આપવાની અને એમાંથી આસપાસના સંયોગા જોઈ સત્ય તારવવાની પણ અગત્ય ગણાય. ગમે તે કારણથી આ સબંધમાં પુરાણુકારા મૌત હોય અથવા તે સંપ્રતિ સબંધી એકાદો સામાન્ય ઉલ્લેખ કરી મૌયવશતી વંશાવલી આપી સતાષ પકડતા હોય અને પુષ્પમિત્ર સંબધી એણે કરેલા યજ્ઞ સંબધી લંબાણથી વર્ણન કરતા હાય એને અથ એવા તે। ન જ કરાય કે જૈન અને બૌદ્ધ ગ્ર'થામાં નેધિાયેલી વાતા કેવળ કલ્પિત છે. એ કાળે ધાર્મિક સહિષ્ણુતા હતી અને તેથી કેટલીક વાર્તા ઈરાદાપૂર્વક પડતી મૂકવામાં આવતી. પણ જે ધમની આખરી દૃષ્ટિ આધ્યાત્મિક જીવન જીવવામાં પરિણમતી ઢાય અને સંસારના પ્રલેાભના સાથે જે ધર્મના શ્રમણેાને ખાસ કંઈ સબંધ કે સ્વાર્થ ન હેાય તે સાવ ખાટું લખે કિવા વાતા જોડી કહાડે એ માનવું અસ'ગત છે. એટલું જરૂર કહી શકાય કે એ યુગમાં વર્ણન કરતી વેળા કેટલીક અતિશયાતિ જરૂર કરવામાં આવતી અને એમાંથી જૈન લખાણા પણ બાકાત નહેાાં રહેતાં. આમ છતાં એમાંથી નર્યું સત્ય શોધવાનુ સાવ મુશ્કેલ ત। નથી જ. For Private And Personal Use Only
SR No.521667
Book TitleJain_Satyaprakash 1950 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages27
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy