________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
*
આ હકીકત નવમાં સના ૩૧મા પક્ષમાં “સન્નાર્થલ ધાનનામતત્” એ પંક્તિ દ્વારા મથકારે પાતે કહી છે. આ ચમત્કારી કાલ્પ ઉપર ગ્રંથકારે ટીકા રમ્યાનુ' કહેવાય છે. મૂળ કૃતિ - અભયદેવસૂરિ ગ્રંથમાલા''માં બિકાનેથી તેમજ “ જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા ” (બનારસ)થા ઈ. સ. ૧૯૧૭માં પાઇ છે. શ્રીવિજયામૃતસૂરિષ્કૃત સી નામની ટીકા સહિત આ " કાવ્ય જૈન સાહિત્યવર્ધક સભા ” ( સુરત ) તરફથી વિ. સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કરાયુ છે. એમાં ગુજરાતી પ્રાસ્તાવિકમાં આ કાવ્યની અનુપમતા દર્શાવાઇ છે અને એના પરિચય પણ અપાયા છે.
''
ગિર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથ' માં . જગન્નાથે સપ્તસધાન કાવ્ય રચ્યાનું અને એના ઉપર પુષ્પસેનની ટીકા હેાવાનુ શ્રી. નાહટાએ કહ્યું છે, પરંતુ એ વાત સાચી છે કે કેમ તે તપાસવું બાકી રહે છે.
ચતુર્વિં તિસધાન—– જૈનાના ચેાવીસે તીથ કરાના સબંધમાં ઘટી શકે એવું એક સંસ્કૃત પક્ષ દ, જગન્નાથ પંડિત વિ. સ’. ૧૬૯૯માં રચ્યું છે. આ પદ્યને ચતુવિ તિ સન્માન એ નામે એળખાવાય છે. એના ઉપર સસ્કૃતમાં ટીકા છે. આ એક જ પુત્ર રવજી સખારામ દેશી (સાલાપુર ) તરફથી ઈ. સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થયું છે. સસ્કૃત અને હિંદી ટીકા સહિત છપાયેલ પુસ્તકમાં એક જ પદ્ય—અલબત્ત જુદા જુદા પચ્છેદપૂર્ણાંક છે.
પ’વિશતિસધાન કાવ્ય-સામતિલકસૂરિએ શ્રીવિદ્યાર્થનરેન્દ્ર થી શરૂ થતું ૧૨ પદ્યનુ' વીજિનસ્તવન ચ્યુ' છે, એના પ્રત્યેક પદ્યના પચ્ચીસ પચ્ચીસ અર્થા થાય છે. ચોવીસ અર્થાં ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરના અને પચ્ચીસમા અથ કર્તાના ગુરુની સ્તુતિરૂપ છે. આ સમગ્ર કાવ્ય મે” જોયુ નથી એટલે પદની સંખ્યા વગેરેની ચકાસણી કરવી બાકી રહે છે.
શતાથી એક જ પદ્યના અનેક ભય થાય ત્યારે એની સધાન–કાવ્ય ' તરીકે ગણના કરવી જ્યાજખી ગણીએ તા જૈન શ્વેતામ્બર મુનિવરાએ એકેક પુત્રના સામે અથ થાય એવી શતાથી આ રચી છે તે પશુ ‘શતસન્માન-કાવ્ય ' ગણાય. નીચે મુજબની ગ્રતાથી જાણવામાં છેઃ
(૧) અપ્પટ્ટિસૂરિએ ‘તતી સીગ્રી 'થી શરૂ થતા પદોના કરેલા ૧૦૮ અર્થા રૂપ ગ્રતાથી.
(૨) હેમચન્દ્રસૂરિના શિષ્ય વષૅમાનગણિ કૃત શતાથી. એમાં એમણે પાતાની કૃતિ કુમારવિહારપ્રશસ્તિ ( કોા. ૭) ના ૧૧૬ અથ કર્યાં છે,૨
(૩) સામપ્રભસૂરિએ વસંતતિલકા છંદમાં રચેલા એક પદ્યની શતાથા, આના ઉપર સ્વપન વૃત્તિ છે.
..
1 જિનરત્નકાશ (પૃ. ૧૧૬)માં પણ એક જ પદ્મના ઉલ્લેખ છે, જ્યારે જૈન સિધ્ધાંત ભાસ્કર - ( ભા. ૮, ૧, પૃ. ૨૪)માં પ્રત્યેક લેાકના ચાવીસ ચોવીસ અથ થાય છે એ મતલબનુ વિધાન શ્રી, અગરચંદ નાહટાએ “ જૈન અનેકાસાહિત્ય ” નામના લેખમાં યુ' છે, પણ એ વાત બરાબર નથી.
For Private And Personal Use Only