SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ “રો.” “કેટલાં?” ચાર ” " “ કયાં છે એ ને?” “ ત્રણે મારી પાસે છે. ” અને ચાણું ?” “ચામું રત્ન જે આ પાઘડીવાળા શેઠ સામે બેઠા છે તેમને આપ્યું છે.” શેઠ ગભારાઈ કહેવા લાગ્યોઃ “મહારાજ ! મને ખબર ન હતી કે રત્ન આપનાં છે.” રાજાએ કહ્યું “ એ તે ઠીક છે.” પછી ચોરને પૂછ્યું: “ ડબ્બીમાં તે સાત રત્નો હતાં. એ સાતમાંથી ચાર ચેર્યાં હતાં કે વધારે ?” • મહારાજ! ચાર જ લીધાં હતાં.” ફક્ત ચાર જ કેમ ? ” “મારા ભરણપોષણ માટે એટલાં પૂરતાં હતાં, એમ સમજીને. " “ તો પછી બાકીન ને ક્યાં ગયાં ?” મહારાજ ! અમે ચાર કે તે આવી વાત જલદીથી સમજી લઈએ છીએ. રાતો કયાં ગયાં એ હ બતાવી દઉં?” “ હા બતાવી દે ” “ આ જે આપના મંત્રી છે તેમણે એ લીધાં છે.” મંત્રી આ વાત સાંભળીને ભયથી સ્તબ્ધ થઈ ગયો. રાજાએ પૂછવું: “મંત્રી, સાચું કહી દો. બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે ?” છેવટે રાજાની ક્ષમા માગતા મંત્રીએ એકરાર કર્યો. આ ઘટના જોઈને દરબારમાં બેઠેલા લોકો આશ્ચર્યાન્વિત બની ગયા. રાજાને જિજ્ઞાસા થઈ આવતાં તેણે ગેરને પૂછયું: “આ બધી વાત શી છે ? આનું રહસ્ય શું છે? તે ચોરી કરી છે એ વાત સાચી છે અને તેને તે સ્વીકાર કરી રહ્યો છે એનું રહસ્ય શું છે ? હજી સુધી એ સમજાતું નથી તે કહે ” ત્યારે ચારે સાધુની પાસેથી..ત્રત લીધાની આવોપતિ ઘટના સંભળાવી. આખીયે સભા આ રહસ્ય સાભળી ચકિત થઈ ગઈ. રાજા ખૂબ પ્રસન્ન થયા. અંતે રાજાએ ફેંસલો આપતાં કહ્યુંઃ “મંત્રી ! આ મનુષ્ય તે પિતાના જીવનનિર્વાહ માટે માત્ર જરૂરિયાત પૂરતી જ ચોરી કરી હતી. તેમાં પણ કાંઈ તેણે જ બેહયા વિના પિતાના વ્રતનું બરાબર રીતે પાલન કર્યું છે. પરંતુ તમારે તે ખાવા-પીવાની કાંઈ કમી નથી. છતાંયે વધુ સંગ્રહ કરવા માટે તમે ત્રણ રસ્તે ચાવી લીધાં. આથી હવે જે સ્થળે આ ચારને જવાનું હતું તે–જેલમાં તમે જાઓ અને તમારી જગાએ—મંત્રીપદ પર આ સત્યવતીને કામ સંપી દે.” “મિલાપ” માથી ] [ અનુવાદક અં. For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy