________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ માવો–પાની, પાની ! મિત્રો! શિષ્ય- અમી છાયા ફેવતા !! महावीर-हां, शीघ्र लाना, मुक्त होनेमें अधिक देर नहीं है।
શું લેખક કલ્પનાનાં મોજાં ઉછાળી રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામી તે આ વદિ (હિન્દી કાર્તિક વદિ) ૧૪ના ચૌવિહાર –બે ઉપવાસ કરીને અમાસની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા છે. પછી પાણીની જરૂર કર્યાથી હેય, શ્રદ્ધાળુ જેને પણ રાત્રિના ભોજન અને પાણીને ત્યાગ કરે છે. સાધુઓને તે અવશ્ય ચૌવિહાર જ હોય છે. પછી તીર્થકર ભગવંતના મેલમાંથી ઉપરના શબ્દો કઢાવવા તે તદ્દન અનુચિત જ લાગે છે. લેખક હજી આગળ ભગવાનની દીનદશા બતાવે છે અને પાણી પાણી કરે છે. શિષ્ય પાણી તે લાવ્યા છે પણ જૂએ તે પાણી કેવું છે તે–
પદે શિષ્ય–વાની શયા, મહામુ !! महावीर-ऐं पानी ! पानी ले आए ! कहांसे लाये भद्र ! छान तो लिया है न ? पहेला शिष्य-नहीं देवता ! छाननेका कोई विशेष प्रयोजन नहीं है। महावीर-हैं ! प्रयोजन नहीं ? असंख्य कीडे-मकोडे पानीमें भी रहते हैं। अहिंसाकी
मांग है कि पानी छानकर पिया जाय । जैनभिक्षु इसे माना करे। शिष्य-यही होगा! आप जल ग्रहण करें।" -
ખરેખર, લેખકે ક૯૫નાને દર છૂટે મુકવામાં અહીં તો હદ જ વાળી નાખી છે.
વળ ભગવાન મહાવીરસ્વામી પૂછે છે પાણી ગળીને લાવ્યા છે ત્યારે શિષ્ય કહે. છે કે પાણી ગળવાની જરૂર છે? આજના વિજ્ઞાનયુગમાં તો પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે પાણીમાં પણું જીવે છે. આજના સામાન્ય જેનો પણ પાણી ગળાને જ પીએ છે જ્યારે લેખક બન્યા વગરના પાણી માટે પ્રશ્ન પુછાવે છે કે પાણી ગળવાની શી જરૂર છે? લેખકને એટલું જ્ઞાન હેત કે જૈન સાધુઓ ઉકાળેલું ગરમ પાણી જ વાપરે છે તો આવી મિથ્યા કલ્પનાને અવકાશ જ ન મળત.
ભગવાન મહાવીરદેવ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે અને શિષ્યો કહે છે. શિષ્યો-“મારામ ત્રિપુ, હેત ! સાપને નિતના # રહા હૈ વહી વહુત હૈ”
ભગવાનને ઉપદેશ દેતાં કોઈએ ને પાડી જ નથી. લેખકે મથાળા ઉપર આપેલા શબદો “મહાવીરકા અતિમ ઉપદેશ" માં ફકત દશ પંકિત ઉપદેશની માંડ આપી હશે. એમાં પણું “સદાચાર ઔર સત્કમ હી પૃથ્વી પર ઈશ્વર ઔર વેદ હૈ.” આ ઉપદેશ ન અપાવે હેત તો ચાલત. અન્તમાં લેખક વૈશાલીને સંદેશો કહેવરાવે છે, તે પણ અસત્ય અને કલ્પનામાત્ર જ છે.
ભગવાનના કેવળજ્ઞાન પછી તે ભગવાનની પુત્રીએ દીક્ષા લીધી છે અને ત્યાર પછી તેમની પત્ની પણ મૃત્યુ પામ્યાં છે. પછી સદેશે કહેવરાવવા જેવું રહેતું જ નથી.
ખરેખર ! આવા ક૯પનાપ્રધાન લેખકે આવું માત્ર કલ્પિત જ લખે છે તેના કરતાં જૈન સાહિત્ય વાંચે, ભણે, અને પછી લખે તે સારું કહેવાય.
For Private And Personal Use Only