SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ "सिकन्दर के चले जाने के उपरान्त मौर्यों के शासनकाल में भारत को, बहुत समय तक, शान्ति-सुख मिलता रहा। मौर्यों की सत्ता के क्षीण हो जाने के काल में शकों, हूणों इत्यादि ने उत्तर-पश्चिम से विी दल की भांति आक्रमण लिये और उन्होंने भारतीय संस्कृति को झकझोर डाला। मीर्योके उत्तराधिकारी शुङ्गों ने, मध्यदेशके यवनों और उत्तर में भाये हुये शक-हूणों का दमन करने के उपाय किये, परन्तु इन आक्रमणकारियों का प्रवाह थोडा ही अवरुद्ध हो पाया। धार्मिक विवादों से उत्पन्न कलहों ने समाज को बहुत अस्त व्यस्त और निर्बल कर दिया था। अनेक भारतीय बौद्ध, शक-हूणों को आक्रमण के लिये निमन्त्रण देते रहते थे। कुछ कारण मी या। एक शुङ्ग राजा ने सांची के कुछ बौद्ध स्तूपों को तुडवा दिया था! विदेशी बौद्धों ने शव और वैष्णव मन्दिरों को भम किया था!! शकों और हूणों के धर्म का यह हाल था कि जहां जाते वहीं के धर्म के बाहरी रंगरूप में रंग जाते, परन्तु बर्बरता उनकी अक्षुण्ण रहती थी। उनके सिकों पर यूनानी, ईरानी, बौद्ध, शैव और वैष्णव मतों की खिचडी अंकित है! एक और कोई यूनानी રેવતા ફૂલી શૌર જો ભારતીય!” - “સિકંદરના ગયા પછી મૌના શાસન કાલમાં ભારતને ઘણી વખત સુધી, સુખ - શાંતિ મળતી રહી. મોપેની સત્તા ક્ષીણ થઈ તે દરમ્યાનના સમયમાં શક-દૂણ વગેરેએ ઉત્તર-પશ્ચિમમાંથી તીન ટાળીની જેમ ધસારો કર્યો ને ભારતીય સંસ્કૃતિને ઠેલાયમાન કરી નાખી. મૌર્યના ઉત્તરાધિકારી શુંગાએ મધ્ય દેશના યવને અને ઉત્તરમાં આવેલા શકના દમને માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આ આક્રમણકારીઓને પ્રવાહ સામાન્ય જ રાકી સકાય. “મિક વિવાથી પેદા થયેલ કલહે સમાજને બહુ અસ્ત-ન્ય ને નિર્બળ કરી નાખ્યા હતા. અનેક ભારતીય બદ્ધો, શક- હૂણેને આક્રમણ માટે આમંત્રણ દેતા હતા. તેનાં કંઈ કારણ પણ હતાં.એક શું રાજાએ સચીના કેટલાક બૌદ્ધ સ્તૂપને તેડી નંખાવ્યા હતા. વિદેશી બૌદ્ધોએ શૈવ અને વૈષ્ણવ મંદિરને તોડયાં હતાં.શક અને દૂણોના ધર્મની એ હાલત હતી કે તેઓ ત્યાં જતા ત્યાંના ધર્મના બાવા રૂપરંગમાં રંગાઈ જતા, છતાં એમની બર્બરતા અક્ષણ રહેતી. તેમના સિક્કા પર યૂનાની, ઈરાની, બૌદ્ધ, શિવ, અને વૈષ્ણવ મતોની ખીચડી અંકિત રહેતી. એક તરફ કોઈ યુનાની દેવતા તે બીજી તરફ કોઈ ભારતીય.” શ્રીયુત વર્માજીની ઉપર આપેલી પંક્તિઓમાંથી પણ વાચક, ઈતિહાસ તારવી શકે છે. અલબત્ત, જે શક કે પ્રભુ માત્ર શૈવ ધમીજ હેત તો તેઓ વર્માજીના કેપના આટલા ભેગન થાત પશુ તેઓ તે શિવ ધર્મ ઉપરાંત ભારતના અન્ય ધર્મોને પણ માનતા, ઉદારતાથી એમનાં પવિત્ર દેવ દેવીઓને પિતાના સિક્કાઓમાં સ્થાન આપતા આ વાતો વર્માજીને ગમતી નથી. તેઓ તેને “ખીચડી' કહી તિરસ્કારથી જુએ છે. અંગ્રેજ સરકાર પોતાના સિક્કા ઉપર એક તરફ મહાત્મા ગાંધીજી, સુભાષબાબુની કે અશેકચાકની છબી અંકિત કરત, ને બીજી તરફ પિતાના રાજાની તો તે માન પ્રશંસાને પાગ્ય થાત કે અયોગ્ય ! ૫ણ શ્રી વર્માજીની દષ્ટિ પહેલેથી વિકૃત છે, એટલે વિકૃત દષ્ટિને યોગ્ય સૃષ્ટિ તેમણે સરજી છે. આ રીતે જે કલ્પનાપૂર્ણ લારી તલવારથી જૈન અને બૌદ્ધ ધર્મની, જૈન સંસ્કૃતિની, ૧ આ ગે સ્વામીહત્યાકારા ઉત્તરાધિકારી બન્યા હતા એ યાદ રાખવા જેવું છે. ૨ આના મૂળમાં કદાચ બૌદ્ધધમી મૌર્ય રાજાની હત્યા વૈષ્ણવ વાજાએ કરેલી કમ કારણભૂત ન હાયા એ વિચારવા જેવું છે. For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy