________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧]
હ'સમયૂરની આલોચના
[ ૨૩૯
આખા ઈરાનને જીતી શકયા, એ જ ઈરાનના ૯૬ સામતા ઉજૈની, મથુરા ને પજામ જેવા દેરોને જોતજોતામાં વીખીપીખી ન નાખત! એ વખતના લાકા ધર્મપ્રાણ હતા
(૪) એ વખતના લોકેા ધર્મ પ્રાણુ હતા; દેશપ્રાણું નહિ. પરમ વૈષ્ણુવભક્ત તરીકે પ્રખ્યાત વિભીષણુ આય પ્રજામાં રામાયણ કાળથી પૂજાય છે. તેણે ખ'દ્રો, કુળદ્રોહ ને દેશદ્રોહ ત્રણે કર્યાં હતા, છતાં ‘મહાત્મા' કહેવાય છે, કારણ કે એ બધુ અધમના;ઉચ્છેદ માટે જ હતુ. ધરક્ષણુ 'એ જ માર્યાંનું 'બ્યુ હતુ. એટલે રાજાએ કાઈ ધનુ' અપમાન ન કરતા, એ વખતે દેશરક્ષા કરતાં ધર્મરક્ષા મહત્ત્વની મનાતી. પણ રાજા ગુદ શિક્ષની જેમ કાઈ ધર્મનું' અપમાન કરવાની હઉંમત કરતું, તેા રાજનૈતિક જીવનમાં ભારે વાવટાળ જાગતેા. રાજાએ તે રાજકુમારી રાજપાટ આસાનથી ખેાડી શકતા, પણુ ધમ માટે તેઓ ભારે આગ્રહ ધરાવતા.
(૫) આય" કાલાના સમય ગણતંત્ર (પ્રજાસત્તાક) વિરુદ્ધ રાજાશાહીના હતા. આય કોલક ગણુત ́ત્રના રાજકુમાર હતા, ગભિય નિ રાજશાહીના નમૂના હતા.
( ૬ ) સુપ્રસિદ્ધ માલવણું (જેને વાર્તા સમયના રાજા મજિલ્લ હતા) પ્રજાસત્તાક જાતિ હતી. એણે જ એક વખત સિકંદરને ભાગવું ભારે કર્યું હતુ. આ માનવગણું ક્રાઇ કાળે નબળું પાડ્યું તે પરંજાબથી ખસીને ચંબુલ તરફ આવ્યું. આ કમજોરીના સમય દરમિયાન ગભિલે કુબજો કર્યો. માલવગણુને રાજા પસ નહોતા. એ રાજાના નાશ રવાના ષ્મા કાલગ્ન નિમિત્ત બન્યા. એમણે શંકાની મદદથી એને નાશ કર્યાં, ને એ શકાને ટૂંક સમયમાં ખત્મ કરીને માલવ યાદ્દાઓએ પાતાની મુકિતની માદગીરીમાં વિક્રમ સંવત ચલાવ્યા. (કેટલીક જૈન કથા કહે છે, કે શાને લાવનાર આય કાલકે જ ટૂંક સમયમાં ઉજજૈનની ગાદી પરથી શંકાને હઠાવી ત્યાં પેાતાના સંસારી ભાણેજને લાવ્યા.) પણ એ · વિવાદગ્રસ્ત વિક્રમાદિત્ય'ની ચર્ચામાં પડવાનું આ સ્થાન નથી અને તેમ કરવાની અમારી છિા પશુ નથી. આાય કાલક આ રાજકાન્તિ પછી સાંખા વખત જીવ્યા, તે આય રાજાઓના આદરને પાત્ર રહ્યા.
એક વધુ કલકલ્પના
( ७ ) " शकों की विजय के परिणाम को अपनी आंखों देखकर कालकाचार्य से फिर उज्जैन में न रहा गया और वह दक्षिण-पश्चिम में धर्म-प्रचार के लिये चला गया।
શ્રી. કાકાચાય શક–વિજય પછી પણ ત્યાં રહ્યા છે, તે શક પરાજયના અને પુનઃ માલગણુતંત્રના સાક્ષી બન્યા છે, એમ ઇતિહાસ કહે છે. · પ્રભાવકરત 'ના કર્તા કહે છે, કે તેઓ રાજાથી શ્રાદર સન્માન મેળવતા રહ્યા, એ ઉલ્લેખ પર શ્રી. વજી લક્ષ દે. અલબત્ત, નિવૃત્તિમા↑ જૈન સાધુ તરીકે આ રાજકીય પરિવર્તન પછી-પેાતાના સાધુ ાચારાની ક્ષતિ માટે તેઓએ આલેચન કર્યું" હાય તે સ્વાભાવિક વાત છે.
વર્માજીનુ" વારવાર અલાતુ વિધાન
(૮) એ વખતનુ આછું ચિત્ર શ્રીયુત વર્માજીના શબ્દોમાં જ આપીએ છીએ. તેમાં તેઓએ શક કૂણાને ખેલાવનાર તરીકે બૌદ્ધોને પકડી આપ્યા છે. રૈના વળી ત્યાં તેમની કૃપાને પાત્ર બન્યા છે. આ વાત તેમના જ શબ્દમાં પરિચય પૃ. ૬માંથી વાંચીએ:
For Private And Personal Use Only