________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રત્ન કેાનાં ?
બ્રહ્મદત્ત રાજાના સમયમાં કાઈ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તેને વૈદર્ભ નામના એક મંત્ર સિદ્ધ થયા હતા. એક ખાસ નક્ષત્રના ઉદય થર્તા એને માલતાં આાકાશની તરફ જોવાથી સાત મહામૂલ્ય રત્ના વરસતાં હતાં. બ્રાહ્મણુને એક શિષ્ય હતા, તે બ્રા અદ્ધિમાન હતા. તે પેાતાના ગુરુની પાસે રહીને વિદ્યાયન કરતા હતા,
એક વખત બ્રાહ્મણુ પાતાના શિષ્ય સાથે યાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં એક ગાઢ જંગલ આવ્યું. તેમાં લૂંટારાના મોટા મેટા સમુદાય રહેતા હતા. પાંચસા ડાકુઓના એક ટાળાએ ગુરુ અને શિષ્યને પકડી લીધા. તેમની એ રીત હતી કે એ માણસામાંથી એકને થાપણુ રૂપે રાખી લેવામાં આવતા અને ખીજાને રકમ લાવવા માટે માકલી દેવામાં
તા. જો બાપ અને દીકરા મળી જાય તેા બાપને થાપણુરૂપે રાખીને દીકરાને માલી દેવામાં આવતા. જો એ ભાઈ હોય તે મેટાને રાખી લેતા. તેમણે ગુરુને પેાતાની પાસે રાખી લીધા અને શિષ્યને રક્રમ લાવવા માટે માકલી દીધા,
શિષ્યે જતી વખતે ગુરુના કાનમાં કહ્યુ—હું જાઉ છું. આજે જ એ નક્ષત્રાના ચાગ છે. લૂટારાઓ તમને હેરાન કરશે પરંતુ મારના પરથી રત્ના વરસાવતા નહિ. એથી તમારા નાશ થશે, અને લૂંટારાઓના પણુ, હું કાંઈથી રકમ લઈ આવીશ, તમે મારના ડરથી મંત્ર ભણતા નહિ.'
શિષ્ય ગયા. સબ્બા થઈ ગઇ. ચેારાએ ગુરુને બધી ઈ ખૂણામાં નાખી મૂકો. થોડી વારમાં 'દ્રોદય થયા. તેને અને તેની આસપાસના તારાઓને જોતાં બ્રાહ્મણના મનમાં અનાયાસે થયું કે... મારી પાસે આવા પ્રભાવશાળી મ ́ત્ર છે, નક્ષત્રોને યાગ છે, છતાં આ પ્રકારે હું છું શા માટે ભેગવું ? તપસ્યા અને મત્ર કયારે કામ આવે? ’
'
તેણે પહેરશ દેવાવાળા ડાકુઓને કહ્યું, ભાઈ ! મને શા માટે બાંધી રાખ્યા છે?'
.
ધનને માટે.' ડાકુઓએ ઉત્તર આપ્યા.
* જો ધન જ જોઈએ તા મને છેડી દો. નાહી ધાઈને કપડાં પહેરવા દો. એક કૂલની માળા થાવી આપે.'
ચારીને એ ડર હતા જ નહિ કે બ્રાહ્મણ નાસી જશે. કુતૂહલને ખાતર તેના કહેવા મુજબ કરવા લાગ્યા.
બ્રાહ્મણે નક્ષત્રોના બરાબર યાગ થતાં મંત્રના જાપ કર્યો. અને આકાશ તરફ જોયું. એ જ સમયે તેજથી ચમકતાં સાત રત્ના પૃથ્વી પર પડયાં. ચેારાએ તેને ઊઠાવી લઈ કપડામાં બાંધી લીધું અને નાસવાનું શરૂ કર્યું. બ્રાહ્મણુ પણ તેમની પાછળ પાછળ ગયા.
એ જ જંગલમાં લૂંટારાએની એક બીજી ટુકડી રહેતી હતી. તે પહેલા કરતાં વધુ બળવાન હતી. પહેલા લૂટારાઓને નાસતા જોઇને તેમને વહેમ પડ્યો કે તેમની પાસે લૂ'ટના માલ છે. તેણે તેમને પડકારતાં કહ્યું, અરે! ઊભા રહેા, શા માલ લઈ જઈ રહ્યા છે? ’ તેણે રત્નાવાળા લૂટાઓને ઘેરી લીધા. ઘેરાયેલા ચારાએ ખલા ટાળવા માટે કહ્યુ, • આ બાહ્મણની પાસે બહુ મોટી વિદ્યા છે. તેણે અમને રત્ન આપ્યા. એને પકડી લે, તમને પણુ રત્ન મળી જશે'.
For Private And Personal Use Only