________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ પ્રેરાયા છે એ બાબત એ જૈન હોવાનું સૂચવે છે. વળી એઓ કેદાર કરતાં વધારે પ્રાચીન અને કેદાર જેટલા તે વ્યવસ્થિત લેખક હોવા છતાં વૈદિક ધર્મના અનુયાયીઓમાં એઓ લોકપ્રિય ન બની શક્યા તે પણ એમના જૈનત્વને આભારી હશે.'
ઈ. સ. દસમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા ભટ્ટ હલાયુ પિંગલના છંદસૂત્ર ઉપર ટીકા રચી છે. અહીં ૧, ૧૦ અને ૫, ૮ એ બંને ઉપરની ટીકામાં વેતપટના ઉલ્લેખપૂર્વક એમણે નીચે મુજબ કથન કરેલું છે –
(૨) “વાજે વસ” તિ શે અ તપદવિ”િ (૨) ““અન્ય વિતાતન થવું
વિરપાડ િજ મને ' તેન તાજિતરા” આ પૈકી “વાજે વ” એ જયદેવ ઇન્દ નામની કૃતિના પહેલા અધ્યાયનું ચોથું સૂત્ર છે, “અ હિ વિતા” એ અ૦ ૫ માં જોવાય છે. વિગપવા જ સૌ ને એ અહ ૬ માં છે. આથી શ્વેતપટ તે જયદેવ જ છે એમ અનુમાન કરાય છે અને એ અનુમાનને આધારે જયદેવ તપટ મનાય છે.
વૃત્તરત્નાકર ઉપર સુવહણે વિ. સં. ૧૨૪૬ માં વૃત્તિ રચી છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
“ 'अन्यदतो हि वितानं ' इति शूद्रश्वेतपटजयदेवेन यदुक्तं भौगिति चित्रपदा गः इत्यनेन गतार्थत्वात् "७
આથી ઉપરના અનુમાનને ટકે મળે છે.
સમયનિર્ણય–અત્યાર સુધીના ઊહાપોહ ઉપરથી જયદેવને સમય નીચે મુજબ નક્કી કરી શકાય તેમ છે? (૧) સુહણ કરતાં એટલે કે વિ. સં. ૧૨૯૭ પહેલાં જયદેવ થયા છે, કેમકે સુહણે
એમને નિર્દેશ કર્યો છે. (૨) વિ. સં. ૧૧૯૦ ની પ્રતિમાં જયદેવની કૃતિ લખાયેલી છે એટલે એ પહેલાં એઓ
થયા હેવા જોઈએ. (૩) ભટ્ટ હલાધે એમને મુખ્યતયા નિર્દેશ કરીને ઉલ્લેખ કર્યો છે એ હિસાબે એઓ
ઈ. સની દસમી સદીના ઉત્તરાર્ધ જેટલા તો પ્રાચીન છે જ. એટલે કે વિ. સં. ૧૦૫૬ (ઈ. સ૯૯૯ + ૫૭) પૂ થયા છે.
હવે જે બીજા કેટલાક ઉલ્લેખ ઉપરથી એ આના કરતાં પણ વધારે પ્રાચીન હેવાનું આપણે અનુમાન કરી શકીએ તેમ છીએ તે વિચારીશું.
૫ એમના છોડનુશાસનને અંગે મેં “જયકીતિનું છોડનુશાસન” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ અહીંના (સુરતના) “દિગંબર જૈન” (વ, ૪૩, એ. ૪)માં છપાયો છે.
૬ આ હેમચન્દસરિત છગનુશાસન (અ. ૧)માં પણ છે, ૭ જુઓ દામનની પ્રસ્તાવના (પૃ. ૩૧).
For Private And Personal Use Only