SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ઉત્તર–૧ નામ સુબાહસ્વામી તીર્થ કર. ૨ જંબદ્વીપના મહાવિદેહની. ૩ પચીસમી નલીનાવતી વિજયની. ૪ અયોધ્યા નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ નિષધ રાજા. ૬ માતાનું નામ ભૂવંદ રાણ. ૭ વાંદરાનું લંછન, ૮ સ્ત્રીનું નામ જિંપુરિસા રાણી. બાકીની બીના પહેલા તીર્થંકરની માફક જાણવી. ૪૬ ૪૭ પ્રશ્ન–પાંચમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? * ઉત્તર–૧ નામ સુજાતસ્વામી તીર્થકર. ૨. પૂર્વ ધાતકીખની. ૩ આઠમી પુષ્કલાવતી વિજયની. ૪ પંદરમી નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ દેવસેન રાજા. ૬ માતાનું નામ દેવસેના રાણી. છ સૂર્યનું લંછન, ૮ સ્ત્રીનું નામ જયસેના રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૭ ૪૮ પ્રશ્ન છઠ્ઠા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? . ઉત્તર–૧ નામ-સ્વયંપ્રભસ્વામી તીર્થકર. ૨ પૂર્વ ધાતકીખંડની૩ નવમી વ, વિજયની. ૪ વિજયાપુરી નગરીમાં જન્મ્યાં. ૫ પિતાનું નામ-કીતિ જ રાજ. ૬ માતાનું નામ-મંગલા રાણી. ૭ ચંદ્રનું લંછન. ૮ રીનું નામ-પ્રિય સેના રાણું. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૮ ૪૯ પ્રશ્ન– સાતમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગરની બીના કઈ કઈ? ઉત્તર- ૧ નામ-અષભાનન તીર્થકર. ૨ પૂર્વ ધાતકીખંડની. ‘૩ વીસમી વત્સ વિજયની. ૪ સુસીમાપુરી નગરીમાં જમ્યા. ૫ પિતાનું નામ-કીર્તિધર રાજા. ૬ માતાનું નામ- વીરસેના રાણ. ૭ સિંહનું સંછને. ૮ સ્ત્રીનું નામ જમાવતી રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૯ ૫૦ પ્રશ્ન- આઠમા વિહરમાન તીર્થકરની માતા પિતા વગેરેની બીના કઈ કઈ? ઉત્તર- ૧ નામ-અનંતવીર્યરવામા તકર. ૨ પૂર્વ ધાતકીખંડની. 8 પચીસમી નલીના વતી વિજ્યની. ૪ અયોધ્યા નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામમેઘરથ રાજા. ૬ માતાનું નામ-મંગલાવતી રાણી. છ હાથીનું લંછન: ૮ પ્રીનું નામવિજયાવતી રાણી. બાકીની બીન સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૦ ૫૧ પ્રશ્ન- નવમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? ઉત્તર– ૧ નામ-સુરપ્રભ સ્વામી જતીર્થકર૨ પશ્ચિમ ઘાતકીખંડની. ૩ આઠમી પુલાવતી વિજયની. ૪ પુરગિણી નગરીમાં જનમ્યા. ૫ પિતાનું નામવિજ્ય રાજા. ૬ માતાનું નામ-વિજયા રાણી. ૭ ચંદ્રનું લંછન. ૮ સ્ત્રીનું નામનંદસેના રાણ. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. પ૧ પર પ્રશ્ન– દશામા વિહરમાન તાધારના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? ઉત્તર– ૧ નામ-વિશાલભસ્વામી તીર્થકર. ૨ પશ્ચિમ ધાતકીખંડની. ૩ નવમી વ... વિજયની. ૪ વિજયાપુરી નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ શ્રીનાગ રાજ. ૬ માતાનું નામ-ભદ્વારાણ. ૭ સૂર્યનું લંછન. ૮ સ્ત્રીનું નામ-વિમલી રાણ. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. પર For Private And Personal Use Only
SR No.521664
Book TitleJain_Satyaprakash 1950 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy