________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–કિરણુવલી પ્રોજકઃ પૂજ્ય આચાર્ય શ્રીવિજયપધસૂરિજી
[ ક્રમાંકઃ ૧૭૪ થી ચાલુ) ૪૩ પ્રશ્ન–પહેલા સીમંધરસ્વામી તીર્થ કરના માતા પિતા વગેરેની બીના કેવા પ્રકારની છે?
ઉત્તર–૧. જંખતીપના મહાવિદેહ ક્ષેત્રમાં થયા. ૨. આઠમી પુષ્કલાવતી વિજયમાં વિચરે છે. ૩ મુંદરગિણી નગરીમાં જનમ્યાં, ૪ પિતાનું નામ-શ્રેયસ રાજા. ૫ માતાનું નામ સત્યકી રાણી. ૬ ઋષભનું લંછને. ૭ સ્ત્રીનું નામ રુકિમણી રાણી. ૮ શરીરનો વર્ણ સોના જે. ૯ શરીરનું પ્રમાણ પાંચસે ધનુષ્ય. ૧૦ આયુષ્યનું પ્રમાણ ચેરાસી લાખ પૂર્વ. ૧૧ તેમાં વીસ લાખ પૂર્વ સુધી કુવરપણે રહ્યા. ૧૨ સઠ લાખ પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. ૧૩ એક લાખ પૂર્વ સુધી ચારિત્રપર્યાય. ૧૪ એકસો ક્રોક સાધુઓને પરિવાર, ૧૫ દશ લાખ કેવલી મુનિને પરિવાર જાણ. ૧૬ નામ-પહેલા વિહરમાન સીમંધરસ્વામી તીર્થંકર. આ રીતે સીમરસવામીના માતા પિતા વગેરેની બીના ટૂંકમાં જાણવા. ૪૩
જ પ્રશ્ન-બી વિહરમાન તીર્થકર શ્રીયુગધરસ્વામીના માતા પિતા વગરની બીના કઈ કઈ?
ઉત્તર–૧ અંબપના મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા. ૨ નવમી વિપ્ર વિજયમાં વિચરે છે. ૩ જન્મભૂમિ વિજયાપુરી નગરી. ૪ પિતાનું નામ સુદઢ રાજા. ૫ માતાનું નામ સુતારા રાણી. ૬ હાથીનું લંછને. ૭ સ્ત્રીનું નામ પ્રિયમંગલા રાણી. ૮ નામ-શ્રીયુગમંધર સ્વામી. બાકીની બીના તેતાલીસમા પ્રશ્નમાં જણાવેલી સીમધરસ્વામીની બીના પ્રમાણે જાણવી. એટલે ૧ શરીરનો વર્ણ. ૨ શરીરનું પ્રમાણ. ૩ આયુષ્યનું પ્રમાણ. ૪ કુંવરપણાને કાળ. ૫ રાજ્યકાળ. ૬ દીક્ષા પર્યાય. આ સામાન્ય મુનિને પરિવાર. ૮ કેવલી મુનિને પરિવાર. આ આઠે બાબતો વીસ તીર્થંકરાની બાબતમાં સરખે સરખી સમજવી. ૪૪
૪૫ પ્રશ્ન-ત્રીજા વિહરમાને તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧ નામ બાહુસ્વામી તથા ૨ બહપના મહાવિદેહમાં થયા. ૩. ચોવીસમી વસ્ત્ર વિજયે વિચરે છે૪ જન્મભૂમિ સિમાપુરી નગરી. ૫ પિતાનું નામ સુગ્રીવ રાજા. ૬ માતાનું નામ વિજયા રાણી. ૭ હરણનું લંછન. ૮ સ્ત્રીનું નામ મેહની રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૫
૪૬ પ્રશ્ન–ચેથા વિહરમાને તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
For Private And Personal Use Only